Indian Railway

Image

Bullet Train Project : સુરતના બુલેટ ટ્રેન માટે સ્લેબ ટ્રેક સિસ્ટમનું નિરીક્ષણ કરવા પહોંચ્યા અશ્વિની વૈષ્ણવ, મેક ઈન ઈન્ડિયા અંતર્ગત થઈ રહ્યું છે તૈયાર 

Bullet Train Project : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કીમમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સ્લેબ ટ્રેક સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “સ્લેબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. જાપાનીઝ ટેક્નોલોજી આધારિત વિશ્વની સૌથી મોટી સ્લેબ ઉત્પાદન સુવિધા સુરતના કીમ ગામમાં આવેલી છે. અહીં આ સુવિધા પર ઉચ્ચ ચોકસાઇ અને અત્યંત […]

Image

Railway Advance Booking : રેલવે મુસાફરો માટે મોટા સમાચાર! ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગની મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાની જાહેરાત

Railway Advance Booking : ભારતીય રેલવેએ પેસેન્જર ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે ટિકિટ બુકિંગ માટેનો નવો સમય નિયમ 1 નવેમ્બર, 2024થી અમલમાં આવશે. રેલવે બોર્ડના ડાયરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ) સંજય મનોચાએ જણાવ્યું હતું કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશનની વર્તમાન મર્યાદા 120 દિવસથી […]

Image

Ashwini Vashnaw : ટ્રેન પલટીની ઘટનાઓમાં હવે NIAની એન્ટ્રી, અશ્વિની વૈષ્ણવે કહ્યું, તમારી સુરક્ષા જ મારી ગેરંટી છે

Ashwini Vashnaw : કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે મંગળવારે રાજસ્થાન, કાનપુર અને ગુજરાત સહિત દેશભરમાં ટ્રેનોને ઉથલાવી દેવાના કાવતરાને નિષ્ફળ બનાવવા માટે કેટલાક રાજ્યોના અધિકારીઓ અને પોલીસ સાથે વાત કરી હતી. જયપુર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર સુરક્ષાના મામલાને ખૂબ જ ગંભીરતાથી લે છે. તોડફોડ અને ટ્રેન ઉથલાવવાનું કાવતરું […]

Image

કાનપુર બાદ હવે Ajmerમાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, ટ્રેક પરથી 70 કિલો સિમેન્ટ મળ્યો બ્લોક

Rajasthan Ajmer Train Derail News: ટ્રેન અકસ્માતના બનાવો દરરોજ સામે આવી રહ્યા છે. ગઈકાલે સિલિન્ડર રેલ્વે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. હવે રાજસ્થાનના અજમેરમાં ફરીથી ટ્રેનને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જોકે આ ષડયંત્ર નિષ્ફળ ગયું છે. અજમેરમાં રેલવે ટ્રેક પર સિમેન્ટ બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાની યોજના હતી. આ સિમેન્ટ બ્લોક […]

Image

Ahmedabad : CM Bhupendra Patel એ Astha Train ને આપી લીલીઝંડી

Aastha Train from Ahmedabad to Ayodhya : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સાબરમતી રેલવે સ્ટેશનથી (Sabarmati Railway Station) અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને (Astha Train) લીલી ઝંડી (Flags Off) આપી પ્રસ્થાન કરાવ્યું છે. અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં (Ayodhya ram mandir) બિરાજમાન પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન માટે અમદાવાદના 1400 જેટલા શ્રદ્ધાળુઓ આસ્થા સ્પેશ્યલ ટ્રેન દ્વારા પહોંચશે. અમદાવાદથી […]

Image

Aastha Train : રામ ભક્તો માટે સારા સમાચાર, ગુજરાતના આ શહેરોથી દોડશે ‘આસ્થા ટ્રેન’

Aastha Train in gujarat : રામભક્તો રામ લલાના દર્શન કરી શકે તે માટે ગુજરાતના વિવિધ શહેરોથી અયોધ્યા સુધી આસ્થા ટ્રેન દોડાવામાં આવશે.

Image

RVNL માં આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની ભરતી, કેવી રીતે કરશો અરજી, જાણો

અરજીની છેલ્લી તારીખ 19 નવેમ્બર 2023 છે. આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરની ખાલી જગ્યા માટે ભરતી થવાની છે

Image

વલસાડ નજીક હમસફર પેસેન્જર ટ્રેનમાં આગ લાગી, જુઓ Video

વલસાડ (Valsad) નજીક હમસફર પેસેન્જર ટ્રેનમાં (Humsafar Express Train) આગ લાગ્યાની ઘટના સામે આવી છે. આગ લાગતા ટ્રેન થંભાવી દેવાઈ છે અને આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આગ શા કારણે લાગી તેની વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી તથા આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ કે કેમ તેની વિગતો હજુ સુધી સામે આવી […]

Trending Video