Singapore: સિંગાપોરમાં એક ભારતીય મજૂરને 400 સિંગાપોર ડૉલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેના પર દારૂના નશામાં જાહેર સ્થળે શૌચ કરવાનો આરોપ હતો. કોર્ટે તેને સિંગાપુરના મરિના બે સેન્ડ્સમાં સ્થિત ધ શોપ્સ મોલના પ્રવેશદ્વાર પર શૌચ કરવા બદલ દોષી ઠેરવ્યો છે. ચુકાદો સંભળાવતી વખતે ન્યાયાધીશે તેને આવી ઘટનાનું પુનરાવર્તન ન કરવા ચેતવણી આપી હતી અને કહ્યું […]