India Today

Image

Jammu and Kashmir: ભારતીય સેનાએ સરહદ પર 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા,કુખ્યાત BAT આતંકવાદીઓનો પણ સમાવેશ

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) સુરક્ષા દળોને (Indian Army) મોટી સફળતા મળી છે.નિયંત્રણ રેખા (LoC) પર પાકિસ્તાનથી ઘૂસણખોરી કરનારા 7 ઘુસણખોરોને ઠાર કરવામાં આવ્યા છે. તેમાં કુખ્યાત BAT આતંકવાદીઓનો પણ સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા 7 પાકિસ્તાનીઓને સુરક્ષા દળોએ ઠાર માર્યા છે. આ ઘુસણખોરોમાં પાકિસ્તાનની […]

Image

ભારતમાં HMPV વાયરસનો પહેલો કેસ નોંધાયો, બેંગલુરુમાં 8 મહિનાની બાળકીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

HMPV first Case in India:  વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 (COVID-19) રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે તેનો પહેલો કેસ બેંગલુરુમાં (Bengaluru) સામે આવ્યો છે. બેંગલુરુમાં 8 મહિનાના બાળકી HMPV થી  સંક્રમિત બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું […]

Image

Ratan Tata Passed Away : PM Modi નો એક મેસેજ કેવી રીતે રતન ટાટાને ગુજરાત લઈ આવ્યો ? વાંચો રસપ્રદ કિસ્સો

Ratan Tata Passed Away : ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું (Ratan Tata) મંગળવારે રાત્રે નિધન થયું છે. 86 વર્ષની વયે તેમનું અવસાન થયું છે. રતન ટાટાએ બુધવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને થોડા દિવસ પહેલા ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે અહીં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે જ તેમના પાર્થિવ દેહને […]

Image

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખે આવશે અમદાવાદ, CAA હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્રોનું કરાશે વિતરણ

Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) રવિવાર એટલે કે, 18 ઓગસ્ટે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવશે. આ દરમિયાન અમદાવાદના (Ahmedabad) બોડકદેવમાં (Bodkdev) આવેલા પંડિત દીનદયાલ ઓડિટોરિયમ (Pandit Deendayal Auditorium) ખાતે એક વિશેષ સમારોહનું આયોજન કરવામા આવ્યું છે.  જેમાં અમિત શાહ ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ (CAA) હેઠળ 151 લોકોને ભારતીય નાગરિકતા […]

Image

PM મોદી સાથે ચર્ચા કર્યા બાદ કચ્છ સાંસદ વિનોદ ચાવડાનું નિવદેન, જાણો શું કહ્યું ?

Kutch MP Vinod Chavda : ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે (Supreme Court)  ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 7 ન્યાયમૂર્તિની પીઠે SC-ST કેટેગરીમાં નવી સબ કેટેગરી ઉભી કરીને અતિ પછાતોને અલાયદો ક્વોટા આપવાનો આદેશ આપ્યો હતો. આ મામલે ભાજપના SC/ST સાંસદો પીએમ મોદી (pm modi) પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદી સાથે ચર્ચા […]

Image

PM Modi met SC-ST MPs:સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ભાજપના SC/ST સાંસદો PM મોદીને મળવા દોડી ગયા , જાણો સાંસદોએ પીએમ મોદીને શું રજુઆત કરી ?

PM Modi met SC-ST MPs: ભારતીય જનતા પાર્ટીના (BJP) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC/ST) સાંસદો શુક્રવારે વડાપ્રધાન મોદીને (PM MODI) મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીને તમામ સાંસદોએ સંયુક્તરૂપે એસસી/એસટી માટે ક્રીમીલેયર અંગે સુપ્રીમ કોર્ટની (Supreme Court) ટિપ્પણી મામલે એક આવેદન સોંપ્યું હતું અને સાથે જ માંગ કરી હતી કે આ ચુકાદો અમારા સમાજમાં […]

Image

MP Exit Poll Result 2024: ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયા પોલ અનુસાર મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી?

MP Exit Poll Result 2024: લોકસભા ચૂંટણીના (Loksabha election) છેલ્લા તબક્કામાંનું આજે મતદાન પૂર્ણ થયું છે. જેમાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 57 બેઠકો પર મતદાન થયુ હતુ. 44 દિવસની ચૂંટણી પ્રક્રિયા બાદ 4 જૂને મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે. જો કે આ પહેલા દેશનો મિજાજ એક્ઝિટ પોલમાં જાણી શકાશે.જેથી હાલ સૌ કોઈની […]

Image

રાજસ્થાનના રાજ માટે થઈ શકે છે રસાકસી? જુઓ Rajasthan Exit Polls 2023 ના પરિણામ

એક્ઝિટ પોલે નેતાઓ અને કાર્યકર્તાઓના હૃદયના ધબકારા વધારી દીધાં

Trending Video