HMPV first Case in India: વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 (COVID-19) રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે દસ્તક આપી છે. હવે તેનો પહેલો કેસ બેંગલુરુમાં (Bengaluru) સામે આવ્યો છે. બેંગલુરુમાં 8 મહિનાના બાળકી HMPV થી સંક્રમિત બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું […]