Independence Day 2024: ખેડા (Kheda) જીલ્લાના મુખ્ય મથક નડીયાદ (Nadiad) ખાતે 78 માં સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) રાજ્યકક્ષાની ઉજવણી કરવામા આવી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગો લહેરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાના પરેડ ગ્રાઉન્ડમાં પહેલા મહાત્મા ગાંધી, સરદાર પટેલને વંદન કર્યા અને બાદમાં પોતાના ભાષણની શરૂઆત કરી હતી. આ પહેલા નડિયાદ પહોંચીને સરદાર સાહેબના […]