incident

Image

Surendranagar: રીસામણે ગયેલી પત્નીને ઇમપ્રેસ કરવા યુવકે લુંટ કરી વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી દીધી, હવે ભોગવશે જેલ વાસો

Surendranagar: સુરેન્દ્રનગર (Surendranagar) જીલ્લામાં હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમા રીસામણે ગયેલી પત્નીને ઇમપ્રેસ કરવા યુવકે હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલ આ આરોપીને ઝડપી લીધો છે અને સમગ્ર ઘટના અંગે મોટા ખુલાસાઓ કર્યા છે. પત્નીને ઇમપ્રેસ કરવા યુવકે કરી હત્યા હવે ભોગવશે જેલ વાસો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના દશાડા તાલુકાના […]

Image

Rajkot : રાજકોટમાં સીટી બસ અકસ્માત કેસ, NSUI દ્વારા પ્લેકાર્ડ લઈને જાહેર રસ્તા પર મોટાપાયે વિરોધ કરાયો

Rajkot : રાજકોટમાં (Rajkot) ફરી એક વખત સીટી બસ (city bus) ચાલકનો કહેર સામે આવ્યો છે. શહેરના ઈન્દિરા સર્કલ નજીક સીટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં બેકાબૂ સીટી બસ ચાલકે 7થી 8 લોકોને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં 4 લોકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અક્સ્માતમાં 3 લોકોને ઈજા થતા […]

Image

Godhra : ગોધરામાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણુ, મારામારીમાં 3 મહિલા સહિત 11 લોકોને ઈજા

Godhra :પંચમહાલ 9Panchmahal) જિલ્લાના ગોધરામાં અંકલેશ્વર મહાદેવ રોડ પર આવેલા ભોઈવાડામાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે જુથો દ્વારા એકબીજા પર લોખંડની પાઈપો અને ઈંટો વડે મારામારી કરી હતી. જેથી આ ઘટનામાં 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગોધરામાં સામાન્ય બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણુ મળતી માહિતી મુજબ પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના અંકલેશ્વર […]

Image

Jamnagar: રસ્તા વચ્ચે ગાય આવી જતા યુવાનનો અકસ્માત, ઘટનાના CCTV સામે આવ્યા

Jamnagar: જામનગરમાં (Jamnagar) રખડતા ઢોરનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. જામનગરમાં અવાર નવાર રખડતા ઢોરે અનેક વ્યક્તિઓને અડફેટે લેવાના બનાવો સામે આતા રહે છે ત્યારે જામનગર શહેરમાં વધુ એક યુવાને રખડતા ઢોરના પાપે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાCCTV માં કેદ થઈ હતી આ સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જામનગર […]

Image

Ahmedabad: રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યાં, યુવકો લાપતા

Ahmedabad: આ સોશિયલ મીડિયાનો યુગ છે, દરેક વ્યક્તિ પ્રખ્યાત થવા માંગે છે.જેથી યુવાનો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. ઘણી વખત આ જુસ્સો જીવલેણ સાબિત થાય છે ત્યારે અમદવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં કાર ચલાવતી વખતે રીલ્સ બનાવવી ભારે પડી છે. જેમાં અમદાવાદનાં ફતેવાડી કેનાલ […]

Image

Rajkot: ગોંડલમાં રિનોવેશનની કામગીરી દરમિયાન મકાન ધરાશાયી થતાં 3 લોકો દટાયાં, ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે

Rajkot: રાજકોટમાં મોટી દુર્ઘટનાના (major accident) સમાચાર સામે આવ્યા છે. જેમાં ગોંડલના (​​Gondal) સહજાનંદ નગર (Sahajanand Nagar ) વિસ્તારમાં ગરબી ચોક પાસે આવેલા બે માળના મકાનમાં રિનોવેશનની કામગીરી દરમિયાન અચાનક મકાન ધરાશાયી થયુ છે. આ ઘટનામાં કાટમાળમાં 1 પુરૂષ, 2 મહિલા સહિત 3 વ્યક્તિઓનો દબાયા હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ ઘટનાની જાણ થતા ગોંડલ […]

Image

Bhavnagar:સિહોર તાલુકાના GIDC-1માં આવેલી રોલિંગ મિલમાં બ્લાસ્ટ, ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

Bhavnagar: એક તરફ આજે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું (local body elections) મતદાન થઈ રહ્યુ છે તેવામાં મતદાનની વચ્ચે ભાવનગર (Bhavnagar) સિહોર (Sihor) તાલુકામાં આવેલ GIDC માં બ્લાસ્ટની (Blast) ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ 4 શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી છે ભાવનગર સિહોરમાં GIDC માં બ્લાસ્ટની ઘટના મળતી માહિતી મુજબ ભાવનગર (Bhavnagar) સિહોર તાલુકાના જી.આઇ.ડી.સી -૧ […]

Image

patan: ચાણસ્માના વડાવલી ગામે ચાર બાળકો સહિત પાંચ વ્યક્તિના ડૂબી જવાથી મોત,એક બાળકને બચાવવા જતા અન્ય 4 પણ ડૂબ્યા

patan: પાટણ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. પાટણ જિલ્લાના ચાણસ્મા (Chanasma) તાલુકાના વડાવલી ગામમાં ( Vadavali) તળાવમાં ડૂબી જવાથી માતા-પુત્ર સહિત અન્ય બે લોકોના મોત થયા છે.એક સાથે પાંચ લોકોના ડૂબી જવાથી મોત નિપજતા ગામમાં શોકનો માહોલ છવાયો છે.જાણકારી મુજબ આ ઘટનામાં મુસ્લિમ સમાજના ચાર બાળકો સહિત એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. વડાવલી […]

Image

Amreli: ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર જીવલેણ હુમલાની ઘટનામાં 6 લોકો સામે ફરિયાદ, ઘટનાની ચોંકાવનારી વિગતો આવી સામે

Amreli: અમરેલી (Amreli) જિલ્લા ભાજપના યુવા પ્રમુખ અને હીરા સોલંકીના (Hira Solanki) જમાઈ ચેતન શિયાળ (chetan Shiyal) ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ જાફરાબાદ ખાતે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી માં સમજાવવા ગયેલા યુવા પ્રમુખ ઉપર કુહાડી વડે માથાના ભાગેજીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હીરા સોલંકીના જમાઈને ઇજા […]

Image

Amreli: બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર જીવલેણ હુમલો , માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ

Amreli: અમરેલી (Amreli) જિલ્લા ભાજપના યુવા પ્રમુખ અને હીરા સોલંકીના (Hira Solanki)  જમાઈ ચેતન શિયાળ (Chetan Shayal) ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ જાફરાબાદ ખાતે બે જૂથ વચ્ચે થયેલી બોલાચાલી માં સમજાવવા ગયેલા યુવા પ્રમુખ ઉપર કુહાડી વડે માથાના ભાગે  જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હીરા સોલંકીના જમાઈને […]

Image

Ahmedabad: શિક્ષક દ્વારા વિદ્યાર્થીને હેવાનિયત પૂર્વક માર મારવામાં આવ્યો, શિક્ષણ મંત્રીએ ઘટના મામલે આપ્યું મોટુ નિવેદન

Ahmedabad: અમદાવાદની (Ahmedabad) એક ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાનો મામલો સામે આવ્યો છે. જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ક્લાસમાં શિક્ષક વિદ્યાર્થીને તેના વાળથી બ્લેક બોર્ડ તરફ ખેંચે છે અને દિવાલ સાથે તેનું માથુ પછાડે છે. શિક્ષક એટલો ગુસ્સે થઈ જાય […]

Image

Ahmedabad: ચાણક્યપુરી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ, સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ઘાતક હથિયારો સાથે ધસી આવી મચાવ્યો આતંક

Ahmedabad: અમદાવાદ (Ahmedabad) શહેરમાં હવે યુપી બિહારવાળી જોવા મળી રહી છે. હવે અમદાવાદ ક્રાઇમ હબ બની રહ્યું તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વોને હવે કાયદાનો કોઈ ડર જ નથી રહ્યો. હવે તો હદ થઈ ગઈ કહેવાય કારણ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (Cm Bhupendra patel) વિસ્તારમાં જ અસમાજિક તત્વોએ એટલા બેફામ બન્યા છે કે, […]

Image

Surat: આરોપીને સુરતથી રાજકોટ લઈ જતી LCB ની ટીમને નડ્યો અકસ્માત, 1હેડ કોન્સ્ટેબલનું મોત, 4 ઘાયલ

Surat: રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમને (Rajkot rural LCB) સુરત-વડોદરા હાઈવે (Surat-Vadodara highway) પર અંકલેશ્વર (Ankleshwar) પાસે અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ગ્રામ્ય એલસીબીના હેડ કોન્સ્ટેબલ ગોંડલના વતની દિગ્વિજયસિંહ રાઠોડનું મૃત્યુ થયુ હતું. જ્યારે અન્ય 3 પોલીસ કર્મચારી અને એક આરોપીને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે જાણ થતા […]

Image

Smoke From Aircraft: દુબઈ જઈ રહેલા પ્લેનમાંથી અચાનક નીકળવા લાગ્યો ધુમાડો, એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો

Smoke From Aircraft: તમિલનાડુના (Tamil Nadu) ચેન્નાઈ એરપોર્ટ (Chennai Airport) પર મંગળવારે રાત્રે એક મોટી દુર્ઘટના ટળી હતી. જેમા ચેન્નાઈ એરપોર્ટથી દુબઈ જઈ રહેલા પ્લેનના ટેકઓફ પહેલા અચાનક પાંખના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. આ ફ્લાઈટમાં કુલ 320 પેસેન્જર્સ સવાર થવાના હતા પરંતુ આ ઘટના બાદ તેઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. દુબઈ જઈ રહેલા પ્લેનમાંથી […]

Image

બોટાદ અને દાહોદમાં વિદ્યાર્થીનીઓ સાથે થયેલી ઘટના બાદ ગેનીબેન ઠાકોરે સરકાર પાસે કરી મોટી માંગ

Geniben Thakor : રાજ્યમાં શિક્ષણજગતને શર્મસાર કરતી બે ઘટનાઓ સામે આવી હતી જેમાં  ત્યારે બોટાદમા (Botad) એક શિક્ષકે (teacher) વિધાર્થીની (students) સાથે શારીરિક અડપલા કર્યા હતા જ્યારે  દાહોદમાં (dahod) 6 વર્ષની વિદ્યાર્થીની શાળાના આચાર્યએ દુષ્કર્મના ઈરાદે હત્યા કરી નાખી હતી ત્યારે આ બંન્ને  ઘટના મામલે બનાસકાંઠાના સાંસદ ગેનીબને ઠાકોરનું (Ganiben Thakor) નિવેદન સામે આવ્યું છે. […]

Image

Rajkot માં સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, આ કારણે ભર્યું પગલું

Rajkot: રાજકોટના (Rajkot) ગુંદાવાડીવિસ્તારમાં (Gundawadi area) એકજ પરિવારના 9 લોકોએ જેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમા ઝેરી દવાની અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં એક જ પરિવારના 9 સભ્યોએ […]

Image

Gandhinagar: વાસણા સોગઠીમાં એકસાથે 8 યુવકોની અર્થી ઊઠી, રાજકીય આગેવાનો અને સરકારી તંત્રના અધિકારીઓ પણ અંતિમયાત્રામાં જોડાયા, સમગ્ર પંથકમાં શોકનું મોજુ

Gandhinagar: ગઈ કાલે દહેગામ (Dehgam) તાલુકાના વાસણા સોગઠી ગામે (Vasana Soghathi village) મોટી કરુણાંતિકા સર્જાઈ હતી જેમાં ગણેશ વિસર્જન ( Ganesh immersion) દરમિયાન મેશ્વો નદીમાં (Meshvo river) આઠ લોકોના ડૂબી જવાથી મોત થતા ચકચાર મચી ગઈ છે. ત્યારે આજે સવારે વાસણા સોગઠી ગામે રોકકળ અને કરુણ દ્રશ્યો સર્જાયા એક સાથે આઠ લોકોના સ્મશાન યાત્રા નિકળતા […]

Image

Mumbaiની 7 માળની કોમર્શિયલ બિલ્ડિંગ ટાઈમ્સ ટાવરમાં ભીષણ આગ લાગતા દોડધામ, ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે

Mumbai Times Tower Building Fire: મહારાષ્ટ્રની (Maharashtra) આર્થિક રાજધાની લોઅર પરેલ વેસ્ટ (Lower Parel West) સ્થિત ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં (Times Tower building) આજે સવારે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 9 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. BMC અનુસાર, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના […]

Image

Gandhinagar : સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિસર્જન દરમિયાન કિશોરીને બચાવવા જતા 5 લોકો ડુબ્યા, 3 ના મોત

Gandhinagar:  ગાંધીનગરમાંથી (Gandhinagar) એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ગાંધીનગરના સેક્ટર-30માં સાબરમતી નદી (Sabarmati river) પાસે દશામાંની મૂર્તિ વિસર્જન (Dashama idol ) દરમિયાન કિશોરીને બચાવવા જતા ત્રણ લોકોના પાણીમાં ડુબવાથી મોત નિપજ્યા છે. જ્યારે સ્થાનિક લોકો દ્વારા અન્ય બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. મૃતકોમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે. […]

Image

Vadodara: 24 કરોડના ખર્ચે બનેલ નવ નિર્મિત બ્રિજ ઉદઘાટન પૂર્વે ક્ષતિગ્રસ્ત, ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Vadodara: રાજ્યમાં ભ્રષ્ટાચાર (Corruption) ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર થતુ નથી ત્યારે ભ્રષ્ટાચારને કારણે સામાન્ય જનતાને મુશીબત ભોગવવાનો વારો આવતો હોય છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી એવું સામે આવતુ હતુ કે, બ્રિજ બને અને તેના થોડા જ વર્ષોમાં તે જર્જરીત થવો ગાબડા પડવા વગરે ઘટનાઓ સામે આવતી હોય છે જેથી […]

Image

vadodara : ઇન્સ્યોરન્સ ઓફિસના AC માં બ્લાસ્ટ થતા 6 લોકો ઇજાગ્રસ્ત

vadodara : વડોદરાના (vadodara) મલ્હાર પોઇન્ટ (Malhar Point) પાસે આવેલી નવી કલેક્ટર કચેરી પાસે શ્રીરામ ઇન્સ્યોરન્સ કંપનીની ( Sriram Insurance Company) એસીમાં બ્લાસ્ટ (blast) થવાની ઘટના સામે આવી છે. ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં આજે સવાલે 11 વાગ્યા આસપાસ એરકંડિશનરમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામા આવ્યા […]

Image

Surat : સુરતના સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, 15 લોકોને ઈજાગ્રસ્ત, અન્ય લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા

Surat : રાજ્યમા ચોમાસાની (monsoon) સિઝનમાં અનેક જગ્યાએ ઈમારતો ધરાશાયી (Building Collapsed) થવાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ વધુ એક ઘટના સુરતમાંથી (Surat) સામે આવી છે. જેમાં સચિન GIDC વિસ્તારમાં આવેલી 5 માળની જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. સુરતના સચિન GIDCમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી પ્રાપ્ત જાણકારી મુજબ […]

Image

Ahmedabad : અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં 2 શ્રમિકોનાં મોત, 2 ઈજાગ્રસ્ત

Ahmedabad :  અમદાવાદમાં (Ahmedabad) એક મોટી દુર્ઘટનાના (Incident) અહેવાલ સામે આવી રહ્યા છે. જાણકારી મુજબ અસારવા (Asarva) વિસ્તારમાં દિવાલ ધરાશાયી (wall collapses) થતા ચાર લોકો દટાયા હતા. જેમાથી બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી […]

Image

વડતાલના ગોમતી તળાવમાં 5 વિદ્યાર્થીઓ ડૂબ્યા, ત્રણના મોત

Vadtal :ખેડાથી હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારી મુજબ વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત થયા છે. જ્યારે બે વિદ્યીર્થીઓને બચાવી લેવામા આવ્યા છે. ગોમતી તળાવમાં વિદ્યાર્થીઓ ડુબ્યા પ્રાપ્ત જાણકારી મુજબ વિધાનગરની એમ.વી.પટેલ કોલેજના 12 વિદ્યાર્થીઓ ગ્રુપ સાથે વડતાલ આવ્યા હતા આ દરમિયાન ગોમતી તળાવની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પગ […]

Image

ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગી, 13 લોકો ઘાયલ

Ujjain: ઉજ્જૈનથી મોટા સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ ઉજ્જૈનમાં સ્થિત પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં સોમવારે હોળી દરમિયાન યોજાયેલી ભસ્મ આરતી દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 13 લોકો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઉજ્જૈનના જિલ્લા મેજિસ્ટ્રેટ નીરજ કુમાર સિંહે જણાવ્યું કે ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન આગ લાગી હતી. તમામ […]

Image

Nadiad માં મોટી દુર્ઘટના, મરિડા રોડ પર મકાનનો સ્લેબ ધરાશાયી થતા 4 લોકો દટાયા

Nadiad : નડિયાદમાં (Nadiad) મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મરીડા રોડ પર સુલતાન પાર્કમાં સ્લેબ ધરાશાયી થતા 3 થી 4 લોકો દટાયા હોવાની વિગતો સામે આવી છે. ઘટનાને પગલે નડિયાદ (Nadiad) ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. મકાનનો સ્લેબ ધરાશાયી થતા 4 લોકો દટાયા નડિયાદના(Nadiad) સુલતાન પાર્કમાં આજે બપોરના સમયે બની […]

Image

Morbi: નિર્માણાધીન મેડિકલ કોલેજની બિલ્ડીંગનો સ્લેબ તૂટયો, 4 શ્રમિકો ઘાયલ, 1 નું રેસ્ક્યુ ચાલું

Morbi:  મોરબીના શનાળા ગામ નજીક રાજકોટ હાઈવે પર બની રહેલ નવી મેડિકલ કોલેજનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે.  એક અધિકારીએ કહ્યું કે આ ઘટના ગઇકાલે મોડી રાતે બની હતી. જેમાં સ્લેબ તૂટી પડતા કામ કરી રહેલા 4 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. ઘટના બાદ જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને […]

Image

Surendrnagar: શાળામાં વીજ કરંટ લાગતા નવમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસતડી ગામે શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા કિશોરનું વીજ કરંટ લાગતા શાળામાં મોત નિપજ્યું હતું. જાણકારી મુજબ વિદ્યાર્થી શાળામાં આવેલ પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે વીજનોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ બાળક ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો. કરંટ લાગતા વિદ્યાર્થીનું મોત પ્રાપ્ત જાણકારી મુજબ સુરેન્દ્રનગરના વસ્તડી […]

Image

‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમિયાન Rahul Gandhi જે કેમ્પમાં રોકાયા હતા તે જગ્યાએ 8 લોકોને લાગ્યો વીજ કરંટ, 1 નું મોત

Bharat Jodo Nyay Yatra: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દિવસ દરમિયાન ન્યાય યાત્રા દરમિયાન નાસભાગના સમાચાર હતા. આ પછી રાત્રે તેમના માટે બનાવેલા કામચલાઉ કેમ્પમાં વીજ કરંટની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં એક મજૂરનું મોત થયું છે જ્યારે લગભગ 7 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. […]

Image

મમતા બેનર્જીની કારને નડ્યો અકસ્માત, ધુમ્મસના કારણે બની ઘટના, માથામાં થઈ ઈજા

મમતા બેનર્જીની કારને નડ્યો અકસ્માત, ધુમ્મસના કારણે બની ઘટના, માથામાં થઈ ઈજા

Image

આસામમાં રાહુલ ગાંધીને મંદિરમાં જતા રોક્યા તો રાજકારણમાં આવ્યો ગરમાવો, કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ

આસામમાં રાહુલ ગાંધીને મંદિરમાં જતા રોક્યા તો રાજકારણમાં આવ્યો ગરમાવો, કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ

Image

વધુ એક સામૂહિક આપઘાતની ઘટના, પરિવારના 4 લોકોએ ડેમમાં ઝંપલાવ્યું

સુરત બાદ બનાસકાંઠાના પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે જેમાં સાસુ,વહુ,દીકરી અને દીકરાએ ડેમમાં ઝંપલાવ્યું છે.

Image

surat : કતારગામમાં નવી GIDC વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી , જુઓ Video

જો કે સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાનીના અહેવાલ નથી.

Image

jamnagar : વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રસ્તે રઝળતા કૂતરાએ એક માનવીનો ભોગ લીધો

આ ઘટનામાં બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજા થતા મોત નિપજ્યું છે.

Image

Bhuj : ભાવેશ્વરનગરમાં અજાણી ટાવર્સનો એક ભાગ ધડાકાભેર પડ્યો, જુઓ Video

બ ધરાશાયી થતા ભાવેશ્વરનગર આસપાસ વિસ્તારના લોકોને ઇમારત નીચેથી પસાર થવામાં હાલાકી પડી રહી છે.

Image

banaskantha : પાલનપુર નિર્માણાધીન પુલ ધરાશાયી, ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હોવાની આશંકા, જુઓ Video

પાલનપુર નેશનલ હાઇવે પર થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે મોટા પાયે બ્રિજના નિર્માણ થઈ રહ્યાં છે.

Trending Video