Collision In Russian jail: રશિયાની ( Russia) જેલમાં કેદીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણની (clash) ઘટના સામે આવી છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. ઘટનાને પગલે ભારે ખળભળાટ મચી ગયો છે. જાણકારી મુજબ મૃતકોમાં ચાર જેલ કર્મચારીઓનો પણ સામેલ છે. આ ઘટના રશિયાના વોલ્ગોગ્રાડ ક્ષેત્રમાં હાઈ સિક્યોરિટીવાળી IK-19 સુરોવિકિનો પીનલ કોલોનીમાં બની હતી. રશિયાની […]