Delhi: બુધવારે મોદી મંત્રી પરિષદની બેઠક મળી હતી. બેઠકમાં સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ મંત્રીઓને લોકોની સમસ્યાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. સૂત્રોનું કહેવું છે કે બેઠકમાં પીએમએ નવું સૂત્ર આપ્યું છે ‘અમે નાગરિકોના સેવક છીએ’. મંત્રી પરિષદમાં PMએ મંત્રીઓને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 48 કલાક ગાળવા કહ્યું છે. આ સાથે તેમણે મંત્રીઓને […]