Vastu Tips: હિન્દુ ધર્મમાં શંખને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરમાં શંખ રાખવા અને તેની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. વાસ્તુમાં શંખનો અવાજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. જાણો ઘરમાં શંખ રાખવાથી […]