Israel: ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ રવિવારે સવારે ઈઝરાયેલ પર શ્રેણીબદ્ધ મિસાઈલ હુમલા કર્યા. આ ત્રીજી વખત હતું જ્યારે હુથી બળવાખોરો ઇઝરાયેલની હવાઈ સંરક્ષણમાં ઘૂસી આવ્યા હતા. આ હુમલો તેલ અવીવ અને બેન શેમેન જંગલમાં કરવામાં આવ્યો હતો. બેન્જામિન નેતન્યાહુએ આ હુમલાને લઈને કેબિનેટની બેઠક બોલાવી છે. આ પહેલા નેતન્યાહુએ એક નિવેદનમાં કહ્યું હતું કે, […]