તા.૨૧.૧૨.૨૦૨૩ ગુરુવાર ,સંવંત ૨૦૮૦, માગશર સુદ નોમ, રેવતી નક્ષત્ર, વરિયાન યોગ, તૈતિલ કરણ આજે રાત્રે ૧૦.૦૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) રહેશે. મેષ (અ,લ,ઈ) અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે. વૃષભ (બ,વ,ઉ) તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ. […]