Himmatnagar

Image

Himmatnagar માં સ્પા સેન્ટરની આડમાં ચાલતા ધમધમતા દેહવ્યાપારનો પર્દાફાશ: AHTUની રેડમાં ત્રણ યુવતીઓ મુક્ત, 2 ની ધરપકડ

Himmatnagar: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહવ્યાપારના ગોરખધંધા પર પોલીસે લાલ આંખ કરી છે. હિંમતનગર બાયપાસ રોડ પર આવેલા ‘નીરા સ્પા’ સેન્ટરમાં મસાજના નામે જિસ્મફરોશીનો વેપાર ચાલી રહ્યો હોવાની ચોક્કસ બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) ને મળી હતી. આ બાતમીના આધારે AHTUની ટીમે તાત્કાલિક દરોડો પાડીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો […]

Image

Gujarat : ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ, ગાંધીનગરમાં આરોગ્ય મંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

Gujarat : રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે કામગીરી વધુ ઝડપી બનાવી છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વાયરસની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન દર્દીઓની સારવાર, લેબોરેટરી ટેસ્ટિંગ, સર્વેલન્સ અને નિવારક કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, […]

Image

Himmatnagar માં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો જોરદાર વિરોધ, પોલીસ પરિવારોએ લગાવ્યા જીગ્નેશ મેવાણી હાય હાયના નારા

Himmatnagar : હાલમાં ગુજરાત કોંગ્રેસ જન આક્રોશ યાત્રા સાથે અલગ અલગ ગામોમાં ફરી રહ્યા છે. અને કોંગ્રેસને કારણે હાલ ગુજરાતનું રાજકારણ ખુબ જ ગરમાયુ છે. તેમાં પણ ખાસ જીગ્નેશ મેવાણીના પોલીસના પટ્ટા ઉતારવાવાળા નિવેદન પર પોલીસ પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તેના જ કારણે હવે જન આક્રોશ યાત્રા જ્યાં જ્યાં પહોંચી રહી […]

Image

Sabarkantha : હિંમતનગર – શામળાજી હાઈવે પર ઈનોવા અને ટ્રેલર વચ્ચે ગોઝારો અકસ્માત, કાર ચાલક સહિત 7 લોકોના મોત

Sabarkantha : ગુજરાતમા અવાર નવાર માર્ગ અકસ્માતની (road accidents) ધટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે સાબરકાંઠામાં (Sabarkantha) ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાનુ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટના હિંમતનગરમાં (Himmatnagar) સહકારી જીન પાસે સર્જાયો હતો.  હિંમતનગર – શામળાજી હાઈવે પર ગોઝારો […]

Image

sabarkantha: હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોર રહ્યા હાજર

Himmatnagar : આજે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની (78th Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે. ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણીમાં નેતાઓ અને મંત્રીઓના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હિંમતનગર (Himmatnagar) ખાતે જિલ્લા કક્ષાનો 78 મો સ્વાતંત્રતા પર્વ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો. જેમાં હિંમતનગર ખાતે આવેલ પોલીસ […]

Image

Himmatnagar માં 3 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાઇરસથી મોત, હજુ આટલા બાળકો સારવાર હેઠળ

Chandipura virus in Himmatnagar : ગુજરાતમાં ચોમાસાની (Monsoon) સિઝન વચ્ચે ચાંદીપુરા નામના વાયરસે (Chandipura virus) માથુ ઉચક્યું છે. ગઈ કાલે આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી હતી અને તેમણે કહ્યુ હતુ કે, આ કોઈ નવો વાયરસ નથી, તેનાથી ગભરાશો નહીં , સાવચેતી જરૂરથી રાખીએ. ત્યારે આ વાયરસથી આજે વધુ એક બાળકનું મોત […]

Image

Chandipura virus in Gujarat:ગુજરાતમાં ચાંદીપુરા વાઈરસના નોંધાતા કેસ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું ?

Chandipura virus in Gujarat: ગુજરાતમાં ચોમાસાની (Monsoon) સિઝન વચ્ચે ચાંદીપુરા નામના વાયરસે (Chandipura virus) માથુ ઉચક્યું છે. આ વાયરસને કારણે બે દિવસમાં પાંચ બાળકોના મોત નીપજ્યા છે.જેમાં સાબરકાંઠા (sabarkantha) સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત નીપજ્યા છે.આ સાથે હિંમતનગર (Himmatnagar) સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. ત્યારે ગુજરાતમાં ‘ચાંદીપુરા’ નામના વાયરસે દસ્તક દેતા રાજ્યનું […]

Image

Sabarkantha : અકસ્માતને લઈને પોલીસ-સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, ટોળાએ પોલીસની ગાડીને ચાંપી

Sabarkantha :  હિંમતનગર શામળાજી હાઇવે (Himmatnagar Shamlaji Highway) પર ગામડી (gamdi) પાસે આજે વહેલી સવારે અકસ્માત (accident) સર્જાયો હતો. જેમાં એક સ્થાનિકનું મોત થતા લોકોએ ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો. લોકોએ હાઈવે પર પથ્થર, ઝાડના મોટા મોટા થડ મુકી અને ટાયરો સળગાવી વિરોધ કરી રહ્યા હતા જેના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. આ અંગે પોલીસને […]

Image

PM મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર શરુ, આજે ડીસા અને હિંમતનગરમાં ગજવશે સભા

PM Modi in Gujarat : હાલ દેશ ભરમાં લોકસભા ચૂંટણીનો (loksabha Election) માહોલ છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે આ પહેલા કોંગ્રેસ (Congress) અને ભાજપના (BJP) સ્ટાર પ્રચારકો ગુજરાતમાં સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે પીએમ મોદી (PM MODI) પણ આજથી ભાજપના પ્રચાર માટે ગુજરામા આવી રહ્યા છે. પીએમ […]

Image

PM MODI ગુજરાતમાં બે દિવસ આ વિસ્તારોમાં સભાઓ ગજવશે, જાણો સમગ્ર કાર્યક્રમ

PM MODI will come to Gujarat : ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો (Loksabha Election) પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. એક બાદ એક ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) સ્ટાર પ્રચારકો હવે ગુજરાતમાં ઉમેદવારોના પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી (PM MODI) પણ ભાજપના પ્રચાર માટે ગુજરાતમાં આવવાના છે. તેમના ગુજરાત પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ સામે […]

Image

ભારે કરી ! હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી આખે આખી એમ્બ્યુલન્સ ચોરાઈ ગઈ

 Himmatnagar  : રાજ્યમાં ચોરી તો જાણે સામાન્ય વાત બની હોય તેમ એક પછી એક ચોરીની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા અમદાવાદમાં બસની ચોરીની ઘટના સામે આવી હતી, ત્યારે આજે હિંમત નગરમાં ચોર હોસ્પિટલમાં આખેઆખી એમ્બ્યુલન્સ જ ઉઠાવી ગયો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. જો કે ઈ અંગે ફરિયાદ નોંધાવાતા […]

Trending Video