Sabarkantha : ગુજરાતમા અવાર નવાર માર્ગ અકસ્માતની (road accidents) ધટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આજે સાબરકાંઠામાં (Sabarkantha) ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આ માર્ગ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હોવાનુ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટના હિંમતનગરમાં (Himmatnagar) સહકારી જીન પાસે સર્જાયો હતો. હિંમતનગર – શામળાજી હાઈવે પર ગોઝારો […]