himachal pradesh rain news

Image

Himachal Pradeshમાં બે દિવસ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ, 7 જિલ્લામાં આપી ચેતવણી

  Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશમાં 2 ઓગસ્ટ સુધી ચોમાસાની ગતિવિધિમાં વધારો થવાની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં ચોમાસું સક્રિય થયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાક […]

Trending Video