Himachal Madi Protest

Image

Himachal Madi Protest : હિમાચલ પ્રદેશમાં ભારે વિરોધ, મંડીમાં મસ્જિદના 2 ગેરકાયદેસર માળ તોડી પાડવાના આદેશ

Himachal Madi Protest : હિમાચલ પ્રદેશના મંડી (Himachal Madi Protest) શહેરમાં, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટે જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવવામાં આવેલી મસ્જિદને તોડી પાડવાની માંગ સાથે ભારે વિરોધ વચ્ચે મોટો આદેશ આપ્યો છે. બે માળની ગેરકાયદેસર મસ્જિદ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એચએસ રાણાની કોર્ટે આ માટે એક મહિના […]

Trending Video