Hezbollah: સપ્ટેમ્બરમાં બેરૂતના દક્ષિણી ઉપનગરો પર ઇઝરાયેલના હુમલામાં તેના ભૂતપૂર્વ સેક્રેટરી જનરલ હસન નસરાલ્લાહ માર્યા ગયાના એક મહિના કરતાં વધુ સમય પછી હિઝબોલ્લાહે નઇમ કાસીમને સેક્રેટરી જનરલ તરીકે નિયુક્ત કર્યા. સેક્રેટરી જનરલની પસંદગી માટે સ્થાપિત પ્રણાલી અનુસાર, હિઝબુલ્લાહની ‘શુરા કાઉન્સિલ’ કાસિમને હિઝબુલ્લાના વડા તરીકે પસંદ કરવા માટે સંમત થઈ હતી. કાસિમે બેરૂતમાંથી નસરાલ્લાહની હત્યા અને […]