Hezbollah Attack

Image

Israelના હવાઈ હુમલામાં હમાસનો વધુ એક નેતા માર્યો ગયો, ગાઝામાં અત્યાર સુધીમાં કેટલા મોત?

Israel air strike: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલે ફરી એકવાર હમાસને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ગઈકાલે હમાસના ટોચના નેતા સલાહ અલ-બરદાવીલ અને તેની પત્ની ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા હતા. હવે ઈઝરાયેલે હમાસની હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં […]

Image

Israel Airstrike on Hezbollah: પ્રચંડ વિસ્ફોટથી હચમચી ગયેલું મિડલ ઈસ્ટ, ઇઝરાયેલે હિઝબોલ્લાહના ઠેકાણા પર કર્યો ભયંકર હુમલો

Israel Airstrike on Hezbollah: મધ્ય પૂર્વમાં અસ્થિરતાનો સમયગાળો સમાપ્ત થતો નથી. જ્યાં એક તરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર શંકા છે તો બીજી તરફ ઈઝરાયલે હિઝબુલ્લાહ પર જોરદાર હુમલો કર્યો છે. મિડલ ઈસ્ટનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. નાશ કર્યા શસ્ત્રો આ વખતે ઈઝરાયેલે હિઝબુલ્લાહના હથિયારોને નિશાન બનાવ્યા છે. […]

Image

હિઝબુલ્લાએ Israel પર મિસાઈલ હુમલાની આપી ચેતવણી, હાઈફા-તિબેરિયાને આપ્યા નિર્દેશ

Israel: હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર વધુ એક હુમલાની ચેતવણી આપી છે. શનિવારે હિઝબુલ્લાહના ઓપરેશન રૂમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં હાઇફા અને તિબેરિયાસ સુધીના અન્ય ઉત્તરીય શહેરોના રહેવાસીઓને લશ્કરી સ્થાપનોની નજીકના ઘરો ખાલી કરવા ચેતવણી આપવામાં આવી હતી. હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે ઉત્તર ઇઝરાયેલમાં ટૂંક સમયમાં વધુ રોકેટ હુમલા કરવામાં આવશે. લેબનીઝ જૂથ હિઝબુલ્લાહે ઇઝરાયલીઓને દેશના […]

Image

Lebanon: ઈઝરાયેલ વિરુદ્ધ હિઝબુલ્લાહનું ઓપરેશન ‘ફાદી’, હુમલામાં આ શહેર તહેસ નહેસ

Lebanon: લેબનોનમાં પેજર હુમલા બાદ હિઝબુલ્લાહ બદલો લેશે તેવી આશંકા પહેલાથી જ હતી. પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે હિઝબુલ્લાહ ઈઝરાયેલ પર ખૂબ જ વિનાશક રીતે હુમલો કરશે. ગત રાત્રે હિઝબુલ્લાએ માત્ર 4 કલાકમાં 200થી વધુ રોકેટ છોડ્યા હતા. ઉત્તર ઇઝરાયેલમાં હાઇફા શહેર અને ત્યાંનું એરબેઝ નાશ પામ્યું હતું. નોંધનીય બાબત એ છે કે હિઝબે ઈઝરાયેલમાં […]

Trending Video