Gir Somnath: વેરાવળ બંદરેથી 350 કરોડોનો હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. દરિયાઈ માર્ગે ફિશિંગ બોટમાં 50 કિલો હેરોઇનનો જથ્થો વેરાવળ લાવવામાં આવ્યું હતું. જે મધ્યરાત્રીના બાતમી આધારે પોલીસે ઝડપી પાડ્યું છે. એક કિલો હેરોઇનની આંતરરાષ્ટ્રીય કિંમત 7 કરોડ છે. વેરાવળમાંથી 350 કરોડનું હેરોઈન ઝડપાયું ગુજરાતમાં ફરી એક વાર દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો કારસો નિષ્ફળ નિવડ્યો છે. […]