Pune Helicopter Crash: મહારાષ્ટ્રના ( Maharashtra) પુણેમાં (Pune) હેલિકોપ્ટર ક્રેશ (Helicopter Crash) થયું છે. બાવધન બુદ્રુક ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ઘટનાને પગલે ગ્રામજનોએ હિંજવડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી જે બાદ પોલીસ અને મેડિકલ ટીમને રવાના કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ અહેવાલ અનુસાર, […]