Telangana: તેલંગાણામાં ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સોમવાર અને મંગળવારે સીએમ એ. રેવંત રેડ્ડીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ અને રાહત કાર્ય અંગે સમીક્ષા બેઠક પણ લીધી હતી. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં સ્થિતિ બદતર થઈ ગઈ છે. ઘણા લોકો તેમના ઘરની છત પર […]
Telangana Andhra Pradesh Rain: તેલંગાણા (Telangana) અને આંધ્રપ્રદેશમાં (Andhra Pradesh) મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. બંને રાજ્યોમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે. નદીઓમાં ઉછાળો આવ્યો છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. SDRFની ટીમોએ […]
Gujarat Weather Forecast: ગુજરાત (Gujarat) રાજ્યામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદે (Heavy rains) તારાજી સર્જી છે. જેના કારણે હજુ પણ પરિસ્થિતિ ખરાબ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી . પાણી ભરાઈ જવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસેલા વરસાદની વાત કરવામા આવે તો. ગુજરાતમાં […]
Bihar and Gujarat School Closed due to Heavy Rain: ભારે વરસાદને કારણે દેશના અનેક રાજ્યોમાં હાહાકાર મચી ગયો છે. પૂરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ખરાબ હવામાન, ભારે વરસાદ અને પાણીના વધતા સ્તરને જોતા ઘણા રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બાળકો અને શિક્ષકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને શાળાઓ બંધ કરવાનો આદેશ આપ્યો […]
Saurashtra Heavy Rain : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં અવિરત વરસી રહેલા વરસાદે હાલ તો મધ્ય ગુજરાતમાં વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે સૌરાષ્ટ્ર (Saurashtra Heavy Rain) પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજા અત્યારે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 […]
Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને (heavy rain) કારણે 3 દિવસમાં ગુજરાતને જોડતી 33 ટ્રેનો રદ (trains canceled) કરવામાં આવી છે, જ્યારે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા છે. તેમજ ભારે વરસાદને કારણે અમદાવાદના ટર્મિનલ-2ના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના એપ્રોનમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત અમદાવાદને જોડતી 50થી […]
Gujarat Rain : ગુજરાતમા (Gujarat) છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે જેના કારણે રાજયના અનેક વિસ્તારોમાં પૂર (Floods) જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashra) પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. જામનગર (Jamnagar) શહેરમાં વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધીમાં 15 […]
Jamnagar Heavy Rainfall : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ બાદ ન માત્ર ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરોના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અને ઘરવખરી પલળી ગઈ છે. સાથે જ NDRF દ્વારા સતત […]
Vadodara: ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ત્યારે વડોદરામાં (Vadodara) પણ બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે ઉપરીવાસમાં ધોધમાર વરસાદ […]
Surendrnagar : ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendrnagar) પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ચોટીલા (Chotila) તાલુકામાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા નંદી નાળાઓ છલકાયા છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલા […]
Amreli Rain: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો (Rain) નવો રાઉન્ડ શરુ થયો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુકેશન સિસ્ટમ તેમજ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જેના કારણે હવામાન વિભાગ (meteorological department) દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અમરેલી (Amreli) જિલ્લામાં મેઘમહેર જોવા મળી હતી. અમરેલીના ખાંભા અને […]
Rajasthan: રાજસ્થાનની (Rajasthan) રાજધાની જયપુરમાં (Jaipur) પણ દિલ્હી (Delhi) જેવી દુર્ઘટના સર્જીઈ છે. જયપુરના વિશ્વકર્મા વિસ્તારમાં બે ઘરોના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ચાર વર્ષની બાળકી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. ઘટના બાદ લગભગ 7 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ભોંયરામાં પાણી ભરાવાને […]
UP Heavy Rain : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મુશળધાર (UP Heavy Rain) વરસાદે શહેરવાસીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો આપી છે, પરંતુ તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ચોમાસાના પ્રથમ વરસાદથી શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભા પરિસર પણ વરસાદી પાણીથી ભરાઈ ગયું છે. આ ઉપરાંત શહેરના નાળાઓની સફાઈની જવાબદારી સંભાળતી મહાનગર […]
Gujarat Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast ) મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) મેઘરાજાએ ધડબટાડી બોલાવવાનું શરુ કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ (rainfall) નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેસાણામાં (Mehsana) 7.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. […]
Vadodara Rain : ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહીત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગનું વરસાદનું એલર્ટ સાચું પડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાત (Vadodara Rain)માં […]
Gujarat Heavy Rain : રાજ્યમાં બુધવારે ભારે વરસાદ થયો હતો. જેના કારણે નદીઓમાં પાણીનું સ્તર વધ્યું હતું. અને ડેમમાંથી પાણી બહાર આવવા લાગ્યું હતું. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને ઘણા ગામડાઓ કપાઈ ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા આઠ લોકોના […]
Gujarat Heavy Rain : ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક દિવસથી પહેલા સૌરાષ્ટ્ર (Saurashtra), ત્યારબાદ કચ્છ (Kutch) અને હવે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં મુશળધાર વરસાદ (Gujarat Heavy Rain) વરસી રહ્યો છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરુઆત જોવા મળી રહી છે. સુરત (Surat), ભરૂચ (bharuch), નવસારી (Navsari) અને તાપી (Tapi) જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ […]
CM in Dwarka : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે […]
CM Bhupendra Patel : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે […]
Dwarka NDRF Rescue : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે […]
Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. […]
Junagadh Rain : છેલ્લા કેટલાકે દિવસથી ગુજરાતમાં હમણાં વરસાદે બ્રેક લગાવી હતી. હમણાં વરસાદના જાણે કોઈ એંધાણ જ નહોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ ગુજરાત (Gujarat)ના સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થયૉ છે. ગુરુવારે શરુ થયેલો વરસાદ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. સાથે જ આજે ઘણી જગ્યાઓ પર મેઘ તાંડવ […]
Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. ભારે […]
Monsoon 2024 - બુધવારે કેરળમાં ભારે વરસાદ ચાલુ રહ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, મકાનોને નુકસાન થયું અને ઉચ્ચ રેન્જમાં કાદવ ખસી ગયા. રાજ્યમાં બુધવાર સુધીમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં છ લોકોના મોત થયા છે.
Gujarat Heavy Rain : દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ […]
chhotaudepur: હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યારે છોટાઉદેપુર (chhotaudepur) જિલ્લામા પણ આજે વહેલી સવારથી વરસાદે દસ્ક્ત દીધી છે. ત્યારે છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં પણ ધોધમાર વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે. ત્યારે ઉપરવાસના મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે કવાંટના ઉમઠીની સાપણ નદીમાં […]
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા તા. 16 થી 18 સુધી નર્મદા જિલ્લા તેમજ મધ્યપ્રદેશના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી (Red Alert) આપવામાં આવેલ છે. ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇ.ટી.આઇ. તથા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો હુકમ નર્મદા જિલ્લા અધિક મેજીસ્ટ્રેટે કર્યો છે. શાળા-કોલેજો બંધ […]