heavy rains in gujarat

Image

Rain Alert in Navratri : ગુજરાતમાં નવરાત્રી સમયે વરસાદના એંધાણ, ખેલૈયાઓમાં ચિંતા, હવામાન વિભાગે દરિયો ન ખેડવા આપી સૂચના

Rain Alert in Navratri : ગુજરાતમાં નવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી આમ તો ચોમાસાની વિદાય થઇ જ ગઈ છે. પરંતુ અચાનક લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સર્જાતા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આગામી આજે અને […]

Image

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, IMDએ આપી ચેતવણી

IMD Weather Forecast: હવામાન વિભાગે (Meteorological Department) ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર છત્તીસગઢ પર દબાણના પ્રભાવ હેઠળ, 11 સપ્ટેમ્બરે મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશમાં  11મી સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય અને દક્ષિણ મિઝોરમમાં 13 થી 14 સપ્ટેમ્બર સુધી ભારે […]

Image

Vadodara:ભાજપ કોર્પોરેટરે જ ભાજપના હોદ્દેદારોને ઉઘાડા પાડ્યા, બળાપો ઠાલવતા થયા ભાવુક

Vadodara:  વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri river) પૂર (flooding) આવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે લોકોમાં ભારે રોષ છે. વડોદરાવાસીઓ સારી રીતે જાણે છે કે, પૂર માટે કોણ જવાબદાર છે. જેના કારણે લોકો તંત્ર પર રોષ ઢાલવી રહ્યા છે. હવે તો તંત્રના અધિકારીઓ અને ભાજપ નેતાઓને લોકોની વચ્ચે જવું પણ મુશ્કેલ બની ગયું છે. […]

Image

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, જાણો આજે ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર વરસાદી માહોલ શરુ થયો છે. વરસાદી સિસ્ટમ શરુ થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંય ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલ વરસાદની આંકડા વિશે વાત કરવામા આવે તો ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. […]

Image

kutch: શક્તિસિંહે કહ્યું- કચ્છમાં નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો હું સરકારને ચિતાર આપીશ, અતિવૃષ્ટિ સર્જાઈ ત્યારે કોંગ્રેસના એક પણ નેતા કેમ ના દેખાયા ?

kutch: કચ્છ (kutch) જિલ્લામાં પડેલા ભારે વરસાદને (heavy rain) કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ, પાણી ભરાઈ જવાના લીધે કપાસ, મગફળી, મગ, મઠ, અડદ, તુવેર, તલ, દિવેલા, બાજરી, ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું છે.  આ સાથે […]

Image

Vadodara : શિક્ષણમંત્રીને પૂર આવ્યાના અઠવાડિયા બાદ યાદ આવ્યું વડોદરા ! જનતાએ પણ આપી દીધો જોરદાર જાકારો

Vadodara : વડોદરામાં (Vadodara) વિશ્વામિત્રી નદીમાં (Vishwamitri River) આવેલ પુરના પાણીએ વિનાશ વેર્યો છે. તંત્રના પાપે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. ત્યારે પહેલા જ્યારે વડોદરાવાસીઓ પુરના પાણીમાં ફસાયેલા હતા તેમની મદદની જરુર હતી ત્યારે સત્તાધિશો ફરક્યા પણ નહોંતા પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા બાદ એકાએક વડોદરાની યાદ […]

Image

Vadodara : વડોદરાની જનતા હવે રાજકીય પક્ષના નેતાનું મોઢું સુધ્ધા જોવા માગતી નથી ! હવે લોકોએ MLA કેયુર રોકડિયાને પણ ભગાડ્યા!

Vadodara : વડોદરામાં (Vadodara ) શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનુ (BJP) એક હથ્થુ સાશન છે. છતાંય પ્રજાને પાયા સુવિધાઓ પણ પુરતા પ્રમાણમાં મળતી નથી. ત્યારે તાજેતરમાં વડોદરામાં આવેલા પૂરે ભાજપ અને તેના ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલી નાખી છે. જ્યારે પ્રજા તેમને ચુંટેલા ભાજપના પ્રતિનિધી પાસે મદદ માગે છે, ત્યારે કોઈ તેમની મદદે આવતું નથી જેના […]

Image

અંબાલાલ પટેલની તોફાની આગાહી, ગુજરાતને ધમરોળશે વધુ એક વરસાદી સિસ્ટમ, આ વિસ્તારોમાં વરસાદ બોલાવશે ભુક્કા

Gujarat Rain : ગુજરાતમાં (Gujarat) તાજેતરમાં વરસેલા વરસાદે ગુજરાતમાં વિશાન વેર્યો છે. ભારે વરસાદને  (heavy rain) કારણે રાજ્યમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. હજુ તો આ પુરના પાણી ઓસર્યા પણ નથી ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ (Ambalal Patel) દ્વારા વધુ એક ચિંતાજનક આગાહી કરવામા આવી છે. અંબાલાલ પટેલે સપ્ટેમ્બરની શરુઆતરમાં જ એક મજબુત સિસ્ટમ ગુજરાતને ઘમરોળશે […]

Image

Vadodara : VMC ના ભ્રષ્ટ તંત્રનો ખેલ તો જુઓ ! આવી પરિસ્થિતિમાં પણ ભ્રષ્ટાચાર આચરવાનુ ચુંકતા નથી

Vadodara :વડોદરામાં (Vadodara)  સર્જાયેલ પુરની પરિસ્થિતિ બાદ તંત્રની પોલ ખુલી રહી છે. પહેલા તો વડોદરાના પદાધિકારીઓ જ્યારે વડોદરા વાસીઓને જરુર હોય ત્યારે મદદે આવતા નથી અને પુરના પાણી ઓસર્યા બાદ  દેખાડો કરવા માટે પદાધિકારીઓ અસરગ્રસ્તોની મુલાકાત લેવા માટે પહોંચે છે. ત્યારે લોકો પણ તેમનો વિરોધ કરીને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે તેમ છતા તંત્ર સુધરવાનું […]

Image

પૂરથી પરેશાન વડોદરાની જનતાનો ગુસ્સો ફૂટ્યો, પાણી ઓસર્યા બાદ મળવા આવેલ ધારાસભ્ય મનીષા વકીલ અને દંડક બાળુ શુક્લાનો થયો પ્રચંડ વિરોધ

Vadodara: છેલ્લા 5 દિવસથી સતત પડી રહેલા વરસાદને (Rain) કારણે ગુજરાતની (Gujarat) હાલત કફોડી બની છે. ઘણી જગ્યાએ પાણી ભરાયા છે અને ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.ગુજરાતમાં સૌથી વધુ ખરાબ હાલત વડોદરામાં (Vadodara) થઈ છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ તારાજી સર્જી છે. વડોદરામાં પુર જેવી સ્થિતિ સર્જાતા લોકોની હાલત કફોડી બની […]

Image

Gujarat માં ભારે વરસાદની સ્થિતિ અંગે PM MODI એ ફરી એક વખત CM Bhupendra Patel સાથે વાત કરી, વિશ્વામિત્રી નદીના પૂર અંગે વ્યક્ત કરી ચિંતા

Gujarat Rain : ગુજરાતમાં (Gujarat) છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદે (Heavy rain) ભારે તારાજી સર્જી છે.ભારે વરસાદને કારણે જાનમાલને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાતમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે. મુખ્યમંત્રી તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ પર ગ્રાઉન્ડ પર જઈને […]

Image

ગુજરાતમાં 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ, દ્વારકાના ભાણવડમાં સૌથી વધુ 11.8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

Gujarat Rain Update : ગુજરાતમાં અનરાધાર વરસાદે  (Gujarat Rain) હાહાકાર મચાવ્યો છે. ભારે વરસાદને (heavy rain) કારણે રાજ્યમાં અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને […]

Image

Vadodara Rain : વડોદરામાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ, મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્મા પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા…જુઓ

Vadodara Rain : ગુજરાતમાં અત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ છે. રસ્તાઓ હોય કે ગામ બધું બેટમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સાચી પડી છે. સાથે જ હવામાનની આગાહી અનુસાર સૌરાષ્ટ્ર તો આભ ફાટ્યું છે. તો મધ્ય ગુજરાતમાં મેઘકહેર વર્તાવી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ […]

Image

Saurashtra Heavy Rain : સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું, જામનગર 15 અને દ્વારકા 18 ઇંચ વરસાદથી હાહાકાર, સોસાયટીઓ જળમગ્ન…બચાવ કામગીરી ચાલુ

Saurashtra Heavy Rain : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં અવિરત વરસી રહેલા વરસાદે હાલ તો મધ્ય ગુજરાતમાં વિરામ લીધો છે. પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ અત્યારે સૌરાષ્ટ્ર (Saurashtra Heavy Rain) પર પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મેઘરાજા અત્યારે સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 […]

Image

Gujarat Rain: ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કરી આ અપીલ, જાણો સરકારને શું કહ્યું ?

Gujarat Rain:ગુજરાતમાં (Gujarat ) અતિભારે વરસાદને (heavy rain)  કારણે જળબંબાકારની (Gujarat Flood) સ્થિતિ જોવા મળી રહી છે.છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસતા લોકોની સ્થિતિ દયનીયબની છે. ત્યારે આ મામલે આજે પીએમ મોદીએ (PM Modi) પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) સાથે વાતચીત કરી હતી અને સમગ્ર પરિસ્થિતનો તાગ મેળવ્યો હતો આ સાથે કેન્દ્ર સરકાર […]

Image

Vadodara: રોષે ભરાયેલી જનતાએ આપ્યો જાકારો ! અસરગ્રસ્ત વિસ્તારમાં દૂધ આપવા ગયેલા મેયર અને કોર્પોરેટરને સ્થાનિકોએ તગેડી મુક્યા

Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ વિનાશ વેર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી હાલ વડોદરાવાસીઓની હાલત કફોડી બની છે. […]

Image

હાલારને હલાવી દેતા મેઘરાજા … ! સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ, જામખંભાળિયામાં 18 ઇંચ વરસાદથી જળબંબાકાર

Gujarat Rain : ગુજરાતમા (Gujarat) છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ ભારે ધબધબાટી બોલાવી છે જેના કારણે રાજયના અનેક વિસ્તારોમાં પૂર (Floods) જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં (Saurashra)  પણ મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા છે. જામનગર (Jamnagar) શહેરમાં વહેલી સવાર સુધી વરસાદ વરસ્યો છે સવારે છ વાગ્યા સુધીમાં 15 […]

Image

Gujarat Rain : ગુજરાતમાં ત્રણ દિવસથી પડી રહેલા વરસાદમાં 15ના મોત, અમદવાદની શાળાઓમાં આવતીકાલે રજાઓ જાહેર

Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વિસ્તારો અત્યારે પાણીથી તરબોળ બન્યા છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આકાશી આફતની જેમ વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત બચાવ અને રાહત કામગીરી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે રાહત કમિશ્નર આલોકકુમાર પાંડે પ્રેસ કોન્ફરન્સ યોજી […]

Image

Gujarat Heavy Rain Alert : સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન ! આગામી 48 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગની મોટી આગાહી

Gujarat Heavy Rain Alert : ગુજરાતમાં કેટલાક દિવસોથી હવામાન ચોખ્ખું રહ્યું હતું, પરંતુ રાજ્યના અનેક જિલ્લાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અને જેના કારણે ગુજરાતમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ લાવનારી ત્રણ […]

Image

Amreli : અમરેલીમાં અવિરત વરસાદથી નદીઓમાં ઘોડાપૂર, નિચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Amreli : ગુજરાતના  (Gujarat) માથે વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે આખા ગુજરાતમાં પુરની સ્થિતિ નિર્માણ પામી છે.વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે આ સિસ્ટમની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવું લાગી રહ્યું […]

Image

Gujarat Heavy Rain : ગુજરાતમાં બચાવકાર્ય માટે આર્મીની 6 ટીમ ડિપ્લોય કરાઈ, કેન્દ્રથી મોકલવામાં આવી મદદ

Gujarat Heavy Rain : ગુજરાતને છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ઘમરોળ્યું છે. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 […]

Image

Kutch Heavy Rainfall : ગુજરાતમાં વરસાદે મચાવ્યું તાંડવ, કચ્છમાં રસ્તાઓ પર વહી નદીઓ, જનજીવન અસ્તવ્યસ્ત

Kutch Heavy Rainfall : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ બાદ ન માત્ર ગ્રામ્ય વિસ્તારો પરંતુ શહેરોના રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. અને ઘરવખરી પલળી ગઈ છે. સાથે જ NDRF દ્વારા સતત […]

Image

GPSC Exam postponed : ભારે વરસાદની આગાહીને પગલે GPSC દ્વારા લેવાનારી DYSOની પરીક્ષા મોકૂફ, જાણો હવે ક્યારે લેવાશે પરીક્ષા

GPSC Exam postponed : ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યી સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની […]

Image

Gujarat Red Alert : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે

Gujarat Red Alert : ગુજરાતને છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ઘમરોળ્યું છે. રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત સિવાય સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 […]

Image

Ahmedabad:અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ એરપોર્ટે જાહેર કરી માર્ગદર્શિકા, મુસાફરોને કરી આ વિનંતી

Ahmedabad: ગુજરાતમાં (Gujarat) હાલ સીઝનમાં અત્યાર સુધીની રાજ્યની સૌથી વધુ મજબૂત વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદ  (heavy rain) વરસી રહ્યો છે. ગત બે દિવસથી અમદાવાદ (Ahmedabad) સહિતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સોમવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે હજુ […]

Image

Gujarat Rain : ગુજરાતમાં ભારે વરસાદ પગલે કેન્દ્રીય ગૃહમંત્રીએ પરિસ્થિતિનો મેળવ્યો તાગ, મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત

Gujarat Rain : ગુજરાતમાં અત્યારે સાર્વત્રિક મેઘમહેર છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાજ્યના કેટલાક ડેમ અત્યારે ભયજનક સપાટીએ પહોંચ્યા છે તો કેટલાક ઓવફરફલો થઇ રહ્યા છે. જેના લીધે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અત્યારે નાના ગામ હોય કે મહાનગરો દરેક જગ્યાએ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા […]

Image

Gujarat CM Meeting : ગુજરાતમાં મુશળધાર વરસાદથી એલર્ટ જાહેર, ગાંધીનગરમાં CM ભુપેન્દ્ર પટેલે બોલાવી આપાતકાલીન બેઠક

Gujarat CM Meeting : ગુજરાતમાં હાલ આકાશી આફત વરસી રહી છે. ગુજરાતમાં હાલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત દરેક જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. લોકો વધારે વરસાદના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. નીચાણવાળા વિસ્તારમાં […]

Image

Chhota Udepur : છોટા ઉદેપુરમાં ભારે વરસાદના કારણે શિહોદ બ્રિજ બેસી ગયો, સુખી ડેમનું પાણી છોડતા બ્રિજનું ધોવાણ થયું

Chhota Udepur : ગુજરાતમાં હાલ ભારે વરસાદને કારણે હાહાકાર મચ્યો છે. છોટા ઉદેપુરમાં સુખી ડેમનું પાણી છોડાતા શીહોદ બ્રિજના પાયા બેસી ગયા છે. નેશનલ હાઇવે 56 પરનું બ્રિજને મોટું નુકશાન થતા રસ્તો બંધ કરાયો છે. ગત વર્ષે ક્ષતિગ્રસ્ત થયો હતો. આ વર્ષે બેસી જ ગયો. ફોર વ્હીલ , બાઇક સાથે નાના વાહનો ચાલતા હતા. બે […]

Image

Gujarat Heavy Rain Alert : ગુજરાતમાં વરસાદનું તાંડવ, IMDએ આ જિલ્લાઓમાં આપ્યું રેડ એલર્ટ, જરૂર ન હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળો

Gujarat Heavy Rain Alert : ગુજરાતમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 4 તાલુકામાં 10 થી 12 ઇંચ વરસાદ નોંધાયો છે, 8 તાલુકામાં 8 […]

Image

Gujarat Heavy Rainfall : ગુજરાતમાં બારે મેઘ ખાંગા, ખેરગામમાં 14 ઇંચ વરસાદથી મચ્યો હાહાકાર, જનજીવન થયું અસ્તવ્યસ્ત

Gujarat Heavy Rainfall : ગુજરાતમાં પડેલ ભારી વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અમદાવાદમાં ગઈકાલથી પડેલા વરસાદ બાદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં એકથી બે ફૂટ પાણી જમા થઈ ગયા છે. રસ્તાઓ નદી બની ગયા છે અને અનેક વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. અમદાવાદના ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તાર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા […]

Image

Surendranagar news : સામાન્ય વરસાદમાં જ સુરેન્દ્રનગર શહેરનો મુખ્ય અન્ડરબ્રિજ ધોવાયો, વાહન ચાલકોને હાલાકી

Surendranagar news: વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં છેલ્લા બેથી ત્રણ દિવસથી મધ્યગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જો કે રાજ્યમાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે જ્યાં માત્ર સામાન્ય વરસાદ (normal rains) વરસી રહ્યો છે. રાજ્યમાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં (Surendranagar) પણ […]

Image

Amreli: બગસરામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન, ખેડૂતોએ આવેદન આપી વળતરની કરી માંગ

Amreli: છેલ્લા કેટલાક દિવસોથી અમરેલીમાં (Amreli) અવિરત મેઘમહેર (heavy Rain)  જોવા મળી રહી છે. ત્યારે ભારે વરસાદને કારણે ખેડૂતોને (farmers) ખુબ મોટુ નુકસાન થયું છે. અમરેલીના બગસરા (Bagsara)  તાલુકામાં ગત 24 જુલાઈના રોજ પડેલા ભારે વરસાદથી ખેતી પાકને (crops)  ભારે નુકસાન થયું છે આ સાથે જમીનનું ધોવાણ પણ થયું છે. ત્યારે બગસરાના ખેડૂતોએ જમીન ધોવાણ […]

Image

Gujarat Rain Alert : રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, હવામાન વિભાગનું 11 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain Alert : રાજ્યમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ખાસ કરીને આજે સવારથી જ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર (Saurashtra), દક્ષિણ ગુજરાત (South gujarat), મધ્ય ગુજરાત (Madhya Gujarat) સહીત ઉત્તર ગુજરાત (North Gujarat)માં મેઘરાજા પોતાની તોફાની બેટિંગ કરી રહ્યા છે. સાથે જ હવામાન વિભાગનું વરસાદનું એલર્ટ (Gujarat […]

Image

CM in Dwarka : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દ્વારકામાં હવાઈ નિરીક્ષણ કર્યું, અતિવૃષ્ટિથી ચોતરફ પાણી જ પાણી

CM in Dwarka : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે […]

Image

CM Bhupendra Patel : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા, દ્વારકા હવાઈ નિરીક્ષણ માટે જશે

CM Bhupendra Patel : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે […]

Image

Dwarka NDRF Rescue : દ્વારકામાં ભારે વરસાદના કારણે NDRF દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયુ, 15 લોકોને બોટ દ્વારા બચાવાયા

Dwarka NDRF Rescue : ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી સતત મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. દ્વારકા (Dwarka)માં છેલ્લા 3 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. દ્વારકાના ગ્રામ્ય પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે પૂરની સ્થીથી ઉભી થઇ છે. જેના કારણે […]

Image

Rain in Dwarka : કલ્યાણપુરમાં 3 લોકોને બચાવવા ગયેલી NDRF ની ટીમ પાણીમાં ફસાઈ, વાયુ સેના દ્વારા તમામ લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયું

Rain in Dwarka : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ મેઘરાજાએ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં પણ ભારે મેઘ મહેર જોવા મળી રહી છે. દ્વારકાના (Dwarka) કલ્યાણપુરમાં (Kalyanpur) ચાર કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાળની સ્થિતિ સર્જીઈ છે. ભારે વરસાદને કારણે […]

Image

Rain in Dwarka : દેવભૂમી દ્વારકાના ખંભાળીયામાં આભ ફાટ્યું ! ક્યાંક ઘરોમાં પાણી ભરાયા તો ક્યાંક વાહનો તણાયા, જુઓ તારાજીના દ્રશ્યો

Rain in Dwarka : રાજ્યમાં ફરી એક વાર વરસાદે (Havy rain) ધબધબાટ બોલાવવાનું શરુ કર્યું છે. જેમાં કાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાતને (South Gujarat ) મેઘરાજાએ ઘમરોળતા ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદર ( Porbandar) અને દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) વરસાદે (rain) ધબધબાટી બોલવતા જળબંબાકારની સ્થિતિ સર્જીઈ છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 […]

Image

Gujarat Heavy Rain : સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, વહેલી સવારથી જ જામનગર, દ્વારકા સહીત અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ

Gujarat Heavy Rain : દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસા (Monsoon)ની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં ભારે વરસાદનું હવામાન વિભાગનું રેડ એલર્ટ, ગાંધીનગરથી 7 NDRFની ટીમ સ્ટેન્ડબાય

Gujarat Rain Alert : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain)નું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો […]

Image

Pavagadh Rain : પંચમહાલના પાવાગઢમાં ધોધમાર વરસાદ, ડુંગર પરથી પાણીના ધોધ વહેતા થયા

Pavagadh Rain : ગુજરાતમાં અત્યારે નૈઋત્યનું ચોમાસુ (Monsoon 2024) બેસી ગયું છે. ગઈકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થઇ ગયું છે. આજે પણ સવારથી ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી જ દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને કારણે ઘણા રાજ્યના કેટલાક વિસ્તારો અને […]

Trending Video