Porbandar Heavy Rain : ગુજરાતમાં (Gujarat) ધીમુ પડેલું ચોમાસુ (Monsoon) હવે જામ્યું છે. સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ભારે વરસાદની (Heavy rainfall) શક્યતા છે ત્યારે મેઘરાજા ગુજરાતમાં મન મુકીને વરસી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાં સૌથી વધુ પોરબંદર (porbandar) જિલ્લામાં 13 કલાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે. […]