Heavy Rain Forecasted

Image

Heavy Rain: ઓડિશા, ઝારખંડ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદને લઈને ‘રેડ એલર્ટ’

Heavy Rain: ચોમાસા દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો કે આ વખતે વરસાદની મોસમ લાંબી ચાલશે. આ જ કારણ છે કે ચોમાસાનો વરસાદ અટકવાના સંકેત દેખાઈ રહ્યા નથી. હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની […]

Trending Video