C K RAVICHANDRAN DEATH: કૉંગ્રેસના એક નેતા પ્રેસ કૉન્ફરન્સ કરી રહ્યા હતા દરમ્યાન તેમને કાર્ડિયાક અરેસ્ટ થયો. અને કૅમેરાની સામે તેમનું અવસાન થયું. સોમવારે જ્યારે બેંગલુરુ પ્રેસ ક્લબમાં કાર્ડિયાક અરેસ્ટ થયો ત્યારે કર્ણાટક કોંગ્રેસના નેતા સી કે રવિચંદ્રન બોલી રહ્યા હતા. તેમના એક હાથમાં માઈક અને બીજા હાથમાં કાગળ હતો. બોલતા બોલતા તે અચાનક થોડીક સેકન્ડ […]