Health Tips: તમારા રસોડામાં હાજર હળદર એક એવો મસાલો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે હળદરમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબાયોટિક ગુણો જોવા મળે છે. આ સિવાય તેમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, એનર્જી, પ્રોટીન, વિટામિન ઈ, વિટામિન સી અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે, જે તમારા શરીરને ઘણી બીમારીઓથી […]