Hathras rape case : વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) દુષ્કર્મ પીડિતાના પરિવારને મળવા હાથરસ (Hathras) રવાના થયા છે. તે ટૂંક સમયમાં દુષ્કર્મ પીડિતાના પરિવારને મળશે. આ પહેલા ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધી લોકોને ભડકાવવા માંગે છે.’ VIDEO | Congress MP and Leader of Opposition in Lok Sabha Rahul […]