Hezbollah: હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહનો મૃતદેહ રવિવારે મળી આવ્યો હતો. બોમ્બગ્રસ્ત બંકરમાંથી તેને રિકવર કરનાર ટીમના એક સભ્યએ જણાવ્યું કે હસન નસરાલ્લાહના શરીર પર કોઈ ઘાના નિશાન નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિઝબુલ્લાહના ભૂતપૂર્વ વડા હસન નસરાલ્લાહનો મૃતદેહ મળી આવ્યો છે અને બેરૂતમાં ઇઝરાયેલના હવાઈ હુમલાનો કાટમાળ મળી આવ્યો છે. જો કે, નસરાલ્લાહના મૃત્યુની પુષ્ટિ કરતા […]