Haryana Elections

Image

Haryana New CM : નાયબસિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી રહેશે, અમિત શાહે કરી જાહેરાત

Haryana New CM: નાયબ સિંહ સૈની (Naib Saini) ફરીથી હરિયાણાના મુખ્યમંત્રી (Haryana CM) તરીકે શપથ લેશે. નાયબ સિંહ સૈની ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો બુધવારે (16 ઓક્ટોબર) પંચકુલામાં પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે મળ્યા હતા. બેઠકમાં ભાગ લેનાર […]

Image

Haryana Election 2024: હરિયાણામાં મતદાન દરમિયાન હોબાળો, વિરોધીઓએ MLA બલરાજ કુંડુના કપડા ફાડી નાખ્યા

Haryana Election 2024: હરિયાણાની (Haryana) 90 વિધાનસભા સીટો (assembly seats) માટે આજે સવારથી મતદાન (polling) ચાલી રહ્યું છે. મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું હોવા છતાં કેટલીક જગ્યાએથી છૂટાછવાયા વિવાદના કિસ્સાઓ પણ નોંધાયા હતા. મહેમ વિધાનસભા બેઠકના બૂથ નંબર 134 પર ભાઈઓ બલરાજ કુંડુ અને આનંદ સિંહ ડાંગી વચ્ચે મતદાન દરમિયાન મારામારી થઈ હતી. હરિયાણામાં મતદાન […]

Image

Haryana Elections 2024 :હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો પર મતદાન શરુ, જાણો હરિયાણા વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલી ખાસ વાતો

Haryana Elections 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 (Haryana Assembly Elections 2024) માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે કુલ 90 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. હરિયાણા ચૂંટણી માટે ભાજપે 90માંથી 89 સીટો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસે પણ 89 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. સીપીએમ […]

Image

Haryana: અગ્નિવીરો સાથે અન્યાય નહીં થવા દઈએ… રાજનાથ સિંહે રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર

Haryana : હરિયાણામાં અગ્નિવીરનો મુદ્દો મોટો માનવામાં આવે છે. આ જ કારણ છે કે ભાજપ વોટિંગ પહેલા પોતાની અગ્નિપથ યોજનાને સમજાવવાનો સતત પ્રયાસ કરી રહી છે. ભાજપે ચૂંટણી રેલીઓમાં આ મુદ્દે જોરદાર વાત કરી હતી. ગાંધી જયંતિ પર આ મુદ્દો ઉઠાવતા રાજનાથ સિંહે X પર પોસ્ટ કરીને રાહુલ ગાંધી પર મોટો પ્રહાર કર્યો હતો. તેમણે […]

Image

Haryana news: હરિયાણામાં વોટિંગ પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર પર ED નો સકંજો, કરોડોની સંપત્તિ જપ્ત

Haryana news: હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana  Assembly Election 2024 ) માટે મતદાન શરૂ થવામાં હવે માત્ર 7 દિવસ બાકી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણી પ્રચારમાં લાગેલા છે.  ત્યારે આ ચૂંટણી પ્રચારની વચ્ચે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી વખતે, તેણે કોંગ્રેસના ધારાસભ્ય રાવ […]

Image

સુબહ કા ભુલા શામ કો ઘર આયા !પૂર્વ CM મનોહર લાલ ખટ્ટરના ભત્રીજા રમિત ખટ્ટર સવારે કોંગ્રેસમાં જોડાયા, સાંજે ભાજપમાં પરત ફર્યા, કહ્યું- ‘હું તો કોંગ્રેસ નેતાઓ સાથે માત્ર ચા પીવા ગયો હતો’

Haryana Assembly Election 2024: હરિયાણામાં (Haryana )  ચૂંટણી પહેલા પક્ષપલટાની સિઝન શરૂ થઈ છે. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરના ( Manohar Lal Khattar)  ભત્રીજા રમિત ખટ્ટરે (Ramit Khattar) તાજેતરમાં સવારે ભાજપ (BJP) છોડીને કોંગ્રેસ (Congress) પાર્ટીમાં જોડાયા હતા અને સાંજે ઘરે પરત ફર્યા અને ફરીથી ભાજપમાં જોડાયા. આ દરમિયાન રમિત ખટ્ટરે […]

Image

હરિયાણામાં આજે અરવિંદ કેજરીવાલનો રોડ શો, પંજાબના સીએમ ભગવંત માન પણ ભાગ લેશે, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો

Haryana Assembly Election:દિલ્હીના (Delhi) મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે એટલે કે 20 સપ્ટેમ્બરે પહેલીવાર જનતાની વચ્ચે દેખાશે. તેઓ હરિયાણાના પ્રવાસે છે, જ્યાં તેમનું શેડ્યૂલ રોડ શો અને વિવિધ બેઠકોથી ભરપૂર છે. આ દરમિયાન તેઓ પાર્ટીના ઉમેદવાર આદર્શ પાલના સમર્થનમાં જગાધરીમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલનું મિશન હરિયાણા દિલ્હીના મુખ્યમંત્રી […]

Image

Haryana Vidhansabha Chunav 2024: વિનેશ ફોગાટનું મોટું નિવેદન, કહ્યું- હાથનું નિશાન થપ્પડનું કામ કરશે, આ થપ્પડ દિલ્હીમાં લાગશે

Haryana Vidhansabha Chunav 2024: સમગ્ર દેશની નજર હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઘણી બેઠકો પર છે.તેમાં એક સીટ જુલાના છે.કારણ કે, વિનેશ ફોગટ આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. તે સતત જનસંપર્ક અભિયાન ચલાવી રહી છે. આ દરમિયાન વિનેશે મોટુ નિવેદન આપ્યું છે. વિનેશે મોટુ નિવેદન હરિયાણાની જુલાના સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ […]

Image

BJP election campaign: PM Modi આજે જમ્મુ-કાશ્મીર અને હરિયાણાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે, કુરુક્ષેત્રમાં ગજવશે સભા

BJP election campaign: ભારતીય જનતા પાર્ટી (BJP) ના ટોચના નેતા, સૌથી મોટા સ્ટાર પ્રચારક અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir) અને હરિયાણાથી (Haryana ) વિધાનસભા ચૂંટણી (assembly elections) પ્રચારની શરૂઆત કરશે. તે પહેલા ડોડા જશે. આ પછી તેઓ હરિયાણાના કુરુક્ષેત્ર પહોંચશે.  ભાજપે તેના  ટ્વિટર (X) હેન્ડલ પર […]

Image

Haryana BJP Candidates Second List: ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો વિનેશ ફોગાટની સામે કોને ઉતાર્યા મેદાને

Haryana BJP Candidates Second List: હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana assembly elections) માટે ભાજપે (BJP) ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. બીજી યાદીમાં 21 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. બે મુસ્લિમ ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી છે. બીજી યાદી સાથે, ભાજપે હરિયાણાની 90માંથી 88 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા. પ્રથમ યાદીમાં 67 બેઠકો માટે […]

Image

હરિયાણા ચૂંટણી માટે AAP પાર્ટીએ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, આ બળવાખોરોને આપી ટિકિટ

AAP Candidates Second List: હરિયાણામાં (Haryana) કોંગ્રેસ (Congress) સાથે બગડતા ગઠબંધનના અહેવાલો વચ્ચે આમ આદમી પાર્ટીએ (AAP) પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. AAPની પ્રથમ યાદી સોમવારે જાહેર કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોની જાહેરાત કરી હતી.ત્યારે આજે પાર્ટીએ આ યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આપ પાર્ટીએ આ યાદીમાં […]

Image

Haryana Election : હરિયાણામાં મતદાન અને ગણતરીની તારીખ બદલાઈ, હવે આ દિવસે મતદાન થશે

Haryana Election : ચૂંટણી પંચે હરિયાણાની ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે રાજ્યમાં 1લી ઓક્ટોબરના બદલે 5મી ઓક્ટોબરે મતદાન થશે. તે જ સમયે, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં મતગણતરી હવે 4 ઓક્ટોબરને બદલે 8 ઓક્ટોબરે થશે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં […]

Image

Haryana Election : હરિયાણામાં મતદાનની તારીખમાં થઇ શકે છે ફેરફાર, મંગળવારે ચૂંટણી પંચની જાહેરાત શક્ય

Haryana Election : હરિયાણામાં આગામી વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર થઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી છે. રાજકીય પક્ષોની વિનંતી પર મંગળવારે ચૂંટણી પંચની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે રાજ્યની તમામ 90 સીટો માટે એક જ તબક્કામાં મતદાન થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન થશે અને 4 ઓક્ટોબરે મતગણતરી […]

Image

Haryana-Maharashtra Assembly Election: જમ્મુ-કાશ્મીર સહિત બે રાજ્યોમાં ચૂંટણીનું આજે થશે એલાન, જમ્મુ-કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાશે

Haryana-Maharashtra Assembly Election: ચૂંટણી પંચ (Election Commission) આજે બપોરે 3 વાગ્યે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે જેમાં જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની પણ આજે જાહેરાત કરવામાં આવશે. મહત્વનું છે કે, જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી યોજાશે. જમ્મુ-કાશ્મીર સહિત બે રાજ્યોમાં ચૂંટણીનું આજે […]

Image

Haryana Elections : AAPએ ઝુંબેશ શરૂ કરી અને ‘કેજરીવાલ કી 5 ગેરંટી’ની જાહેરાત કરી

Haryana Elections : આમ આદમી પાર્ટી (AAP) એ શનિવારે પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રાજ્ય માટે 'પાંચ ગેરંટી'ની જાહેરાત સાથે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેના અભિયાનની શરૂઆત કરી.

Trending Video