haryana election results live

Image

મહારાષ્ટ્ર અને વાવમાં ભાજપની જીતની છોટાઉદેપુરમાં ઉજવણી, સંખેડાના ધારાસભ્ય અને છોટાઉદેપુરના સાંસદ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા

Vav By-Election Results: ભારતીય જનતા પાર્ટીની (BJP) આગેવાની હેઠળના ગઠબંધન મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Maharashtra Assembly elections) જીતી શક્યું એટલું જ નહીં, ગુજરાતમાં પણ ભાજપે મોટી જીત મેળવી છે. અહી પાર્ટીના ઉમેદવાર સ્વરૂપ ઠાકોરે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને આકરી હરીફાઈમાં હરાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ઘણા રાઉન્ડ સુધી સતત આગળ ચાલી રહ્યા હતા, પરંતુ મત ગણતરીના છેલ્લા […]

Image

Vav By-Election Results: ચૂંટણી ટાઈમે ઉમેદવારો પાટીલનો પાવર ઉતારવાની વાત કરતા હતા, વાવની જનતાએ તેમને પાવર બતાવી દીધો : કિર્તીસિંહ વાઘેલા

Vav By-Election Results: બનાસકાંઠાની (Banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર આજે પરિણામ જાહેર થઈ ચુક્યું છે. આ રસાકસી ભર્યા જંગમાં ભાજપના ઉમેદવાર સ્વરુપજી ઠાકોરની જીત થઈ છે. કોંગ્રેસ માટે આ સૌથી મોટો ઝટકો કહી શકાય તેમ છે કારણ છેલ્લી ઘડી સુધી લાગતુ હતુ કે, કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત જીતી રહ્યા છે્ પરંતુ છેલ્લી ઘડીએ જે પરિણામો આવ્યા […]

Image

Vav By Election: શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પ્રચારમાં પુરુષોત્તમ રૂપાલાને લઈને લોકોને શું કહ્યું ?

Shaktisinh Gohil on Purushottam Rupala: વાવ પેટાચૂંટણીના (Vav By Election) પડઘમ વાગી રહ્યા છે હવે મતદાનને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ તમામ ઉમેદવારો મતદારોને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે આ વિધાનસભાની પેટાચૂંટણી છે પરંતુ અત્યારે લોકસભાની ચૂંટણીના જેવો માહોલ વાવમાં જોવા મળ્યો છે ભાજપ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓએ વાવમાં […]

Image

Vav By Election : વાવમાં માવજી પટેલના લલકાર્યા બાદ પાટીલ આવ્યા મેદાને, પેટાચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Vav By Election : બનાસકાંઠાની વાવ વિધાનસભાની બેઠક પર અત્યારે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને હવે વાવમાં દરેક પક્ષ દ્વારા પ્રચાર પડઘમ શરુ થઇ ગયા છે. વાવમાં જયારે હવે પેટાચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે હવે ભાજપના દિગ્ગજ નેતાઓ […]

Image

Vav Bye Election : વાવ બેઠક જીતવા કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર, ગુલાબસિંહ માટે ઠાકરશી રબારીએ ખોળો પાથરીને માંગ્યા મત

Vav Bye Election : બનાસકાંઠાની વાવ વિધાનસભામાં આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે. જેના કારણે વાવમાં રાજકીય યુદ્ધ છેડાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા બે ટર્મથી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. અને આ બેઠક આમ તો ગેનીબેનનો ગઢ માનવામાં આવે છે. ત્યારે હવે આ ગઢમાં ગાબડું પાડવા ભાજપ અને અપક્ષના […]

Image

vav by election: વાવમાં આ ગામના લોકોએ ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, અધિકારીઓ થયા દોડતા

vav by election: વાવ પેટા ચૂંટણીને (vav by election) લઈને હાલ બરાબરનો માહોલ જામ્યો છે. ભાજપ (BJP)- કોંગ્રેસ (Congress) અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે તેવામાં ત્રણેય ઉમેદવારો હાલ જીત માટે એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. એક તરફ ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બીજી તરફ વાવમાં મતદાત […]

Image

vav by election: મહંતશ્રી રાજેન્દ્રગીરી બાપુએ કહ્યું- માવજી પટેલ જીતવાના નથી! સમજો સમીકરણો

vav by election: વાવ પેટા ચૂંટણીને (vav by election) લઈને હાલ બરાબરનો માહોલ જામ્યો છે. ભાજપ (BJP)- કોંગ્રેસ (Congress) અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવા જઈ રહ્યો છે તેવામાં ત્રણેય ઉમેદવારો હાલ જીત માટે એડીચોટીનું જોર લગાવતા જોવા મળી રહ્યા છે. તેમજ હાલ દરેક પક્ષના નેતાઓ પોત પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં […]

Image

Geniben Thakor એ Vav બેઠક પર હક જમાવતા Bjp ને ફેંક્યો જીતનો પડકાર!

Vav By Election: બનાસકાંઠાની (Banaskantha) વાવ બેઠક પર ચૂંટણીને (Vav By Election) લઈને હાલ માહોલ ગરમાયો છે. ભાજપના (BJP) ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર(Swarupji Thakor) , કોંગ્રેસના (Congress) ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh Rajput) અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) મતદારોને રિઝવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહને જીતાડવા માટે ગેનીબેન પણ કોઈ કસર […]

Image

Vav By election: વાવમાં ભાજપે મોટા નેતાઓને ઉતાર્યા મેદાને, જાણો જીત માટેની ભાજપની શું છે નવી રણનીતિ

Vav By election: વાવ બેઠકની પેટા ચૂંટણી (Vav by-elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપ (BJP)  અને કોંગ્રેસ (Congress) પોત  પોતાના ઉમેદવારોને જીતાડવા માટે બંન્ને પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તેવામાં ટિકિટ ન મળવાથી નારાજ ભાજપના બળવાખોળ નેતા માવજી પટેલએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને જોરશોરશી પ્રચાર પ્રસાર […]

Image

જાહેર સભામાં ભાજપ પર બરાબરના ગાજ્યા માવજી પટેલ, સી આર પાટીલને પડકાર ફેંકતા કહ્યું- પાટીલનો પાવર ઉતારવાનો છે !

Vav by election: આગામી 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav assembly by election) યોજાવાની છે. મતદાનને માત્ર ગણતરીના દિવસો છે એટલે હવે ભાજપ (BJP) કોંગ્રેસ (Congress) અને અપક્ષ ઉમેદવાર કામે લાગી ગયા છે.  આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાવાનો છે. ટિકિટ ન મળતાં ભાજપના નારાજ નેતા માવજી […]

Image

ભાજપના ઉમેદવાર જીત માટે ભૂવાના સહારે !સ્વરૂપજી ઠાકોર જીતવા માટે ભુવાજી પાસે દાણા જોવડાવા ગયા

vav by election : બનાસકાંઠા જિલ્લાની હાઇપ્રોફાઇલ વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુત (Gulabsinh Rajput)અને ભાજપે સ્વરુપજી ઠાકોરને (Swarupji Thakor) મેદાને ઉતાર્યા છે. જ્યારે ભાજપમાંથી ટિકિટ ન મળવાથી નારાજ માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપનું ટેન્શન વધ્યું છે તેવામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણીમાં જીત મેળવવા માટે […]

Image

Vav By Election : વાવ વિધાનસભા બેઠક પર બે ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા, ભુરાભાઇ ઠાકોરે ભાજપને કર્યું સમર્થન જાહેર

Vav By Election : બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી (Vav By Election)ને લઈને રાજકારણ ગરમાયુ છે. 13 નવેમ્બરે ત્યાં પેટાચૂંટણીનું મતદાન યોજાવાનું છે. વાવ બેઠક પર એક તરફ ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor) તો બીજી તરફ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત (Gulabsinh Rajput), અને આ બંનેની સામે ટક્કરમાં અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) મેદાને […]

Image

Vav by election: ચૌધરી પટેલ સમાજે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને ટેકો જાહેર કર્યો, માવજી પટેલના જીતના વિશ્વાસમાં બમણો વધારો

Vav by election: વાવ પેટા ચૂંટણીને (Vav by-election) લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસના (Congress) ઉમેદવારો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અપક્ષ ધારાસભ્ય માવજી પટેલે (Mavji patel) આ બંન્ને પક્ષનું ટેન્શન વધાર્યું છે. ટિકિટ ન મળવાથી ભાજપથી નારાજ માવજી પટેલે એપક્ષ ઉમેદવારી નોંધાવી છે માવજી પટેલ ભાજપના કદાવર નેતા […]

Image

ગેનીબેન કોલર ઊંચો કરીને ભાભરની બજારમાં નીકળે એવી પાઘડીની આબરૂ રાખજો : ગેનીબેન ઠાકોર

Vav By Election : બનાસકાંઠામાં (Banaskantha) વાવ વિધાનસભાની ચૂંટણીમાં (By Election) રસાકસીભર્યો જંગ જામ્યો છે. કોંગ્રેસે પોતાના વર્ચસ્વની લડાઈમાં ગુલાબસિંહ રાજપૂતને ઉતાર્યા છે. તો બીજી તરફ ભાજપે પોતાનો વટ જાળવવા સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા છે. અને હવે ભાજપના જ માવજી પટેલે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી બળવો પોકાર્યો છે. જે બાદ હવે આ બેઠક પર બધા જ […]

Image

Vav By Election: અપક્ષ ઉમેદવારે ભાજપના સ્વરુપજી ઠાકોર અને કોંગ્રેસના ગુલાબસિંહના ફોર્મમાં વાંધો ઉઠાવ્યો, ફોર્મ રદ નહીં થાય તો કોર્ટમાં જવાની ઉચ્ચારી ચીમકી

Vav By Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવમાં પેટાચૂંટણીના (Vav By Election) કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર (Swarupji Thakor), કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત (Gulab Singh  Rajput) અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji patel) સહીત કુલ 27 ઉમેદવારી ફોર્મ ભરાયા […]

Image

Vav By Election : વાવ બેઠક પર આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ, ત્રિપાંખિયા જંગમાં હવે નવાજૂની થવાના એંધાણ

Vav By Election : બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ બેઠક વાવમાં પેટાચૂંટણીના કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. વાવ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ સહીત કુલ 27 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. એટલે કે વાવ વિધાનસભા બેઠક પર 20 ઉમેદવારોએ 27 ફોર્મ […]

Image

Vav assembly election 2024: નારાજ Mavji Patel ને લઈને BJP નેતાનો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

Vav assembly election 2024: વાવ બેઠકની પેટાચૂંટણીને (Vav assembly election) લઈને હાલ રાજકારણમાં (Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વાવ બેઠક પર પહેલા માત્ર ભાજપ (BJP) અને કોંગ્રેસના (congress) ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા હતા. પરંતુ બાદમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવતા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને (Gulab […]

Image

વાવ બેઠક પર ભાજપમાં ભૂકંપ ! BJP ના આ દિગજ્જ નેતાએ નોંધાવી અપક્ષ ઉમેદવારી

Vav By Election: બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ વાવ (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે.ગેનીબેનના (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ભાજપ અને કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. કોંગ્રેસે ગેનીબેનના ખાસ ગણતા ગુલાબસિંહ […]

Image

Vav Congress Candidate : બનાસકાંઠાની વાવ બેઠક પર હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ઉમેદવાર જાહેર, ગુલાબસિંહ રાજપૂત બન્યા કોંગ્રેસના ઉમેદવાર

Vav Congress Candidate : બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ વિધાનસભા બેઠક પર હાય વોલ્ટેજ દરમાં ચાલી રહ્યો છે. જેના કારણે હવે છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. જેના કારણે ગઈકાલે ગેનીબેને એવું કહ્યું કે 4 ઉમેદવારો ફોર્મ ભરશે અને જે ઉમેદવારને કોંગ્રેસ મેન્ડેટ આપશે તે ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવશે. જે બાદ ઠાકરશી […]

Image

Vav By Election : બનાસકાંઠાની વાવ બેઠક પર નવો રાજકીય ડ્રામા શરુ, ઠાકરશી રબારી શું વાવ બેઠક પરથી ભરશે ફોર્મ ?

Vav By Election : ગુજરાતના બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર આજે ઉમેદવારી ભારવાનો છેલ્લો દિવસ છે. છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુતનું નામ ચર્ચાઈ રહ્યું છે, ત્યારે આ મામલે કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ અને નારાજગી સામે આવી છે. આ બેઠક માટે ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરશી રબારીના નામ કોંગ્રેસમાંથી સૌથી વધુ રાજકીય ચર્ચાનો વિષય […]

Image

Geniben Thakor : વાવ બેઠક પર પેટાચૂંટણીમાં કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં, ગેનીબેન ઠાકોરે આ મામલે શું કહ્યું જાણો

Geniben Thakor : ગુજરાતમાં હાલ વાવ બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે. બનાસકાંઠાની આ હાઈપ્રોફાઈલ બેઠક પર પેટાચૂંટણીને કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં ગેનીબેનના નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. અને તેને જીતવા માટે સૌ […]

Image

Vav Assembly By Election: નિર્ભય ન્યુઝ સાથેની વાતચીતમાં ઠાકરશીનો મોટો ખુલાસો, જાણો ગુલાબસિંહે ઠાકરશીને કેવી રીતે મનાવ્યા ?

Vav Assembly By Election: ગુજરાતમાં હાલ વાવ  (Vav) બેઠકની પેટાચૂંટણીએ ચર્ચાઓ જગાવી છે. બનાસકાંઠાની (Banaskantha) આ હાઈપ્રોફાઈલ બેઠક પર પેટાચૂંટણીને કારણે અત્યારે રાજકારણ ગરમાયુ છે. ગુજરાતમાં ગેનીબેનના  (Geniben thakor) નામથી ચર્ચામાં આવેલ વાવ બેઠક પર હવે નવા ધારાસભ્ય માટે ચૂંટણી યોજવા જઈ રહી છે. આ બેઠક પર હવે ભાજપ કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી છે. […]

Image

Vav Assembly By Election :ઠાકરશી રબારીની તબિયત લથડી, ગુલાબસિંહ રાજપૂત અને કે પી ગઢવી પહોંચ્યા હોસ્પિટલ

Vav Assembly By Election: ગેનીબેનની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર આગામી 13 નવેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે જેમ જેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ આ બેઠક પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ બેઠક ગેનીબેન ઠાકોરનો (Geniben thakor) ગઢ ગણાય છે. જેથી ગેનીબેનની નજીકના ગણતા ગુલાબસિંહ રાજપુતને (Gulabsinh Rajput) ઉમેદવાર જાહેર […]

Image

vav by election : ‘ગુલાબના બેન ગેનીબેન ‘ નારાજ ઠાકરશીએ ગેનીબેન અને ગુલાબસિંહ માટે કેમ આવા શબ્દો વાપર્યા ?

vav by election : બનાસકાંઠા (Banaskantha) જિલ્લાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. ત્યારે જેમ જેમ ચૂટણી નજીક આવી રહી છે તેમ તેમ આ બેઠક પર રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરએ (Geniben thakor) ધારાસભ્ય પદેથી રાજીનામુ આપતા પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. આ બેઠક ગેનીબેનનો ગઢ ગણાય […]

Image

Vav By Election : વાવ બેઠક પર ઉમેદવારી પસંદગીને લઈને પક્ષો અસમંજસમાં, કયો ઉમેદવાર તેમને બેઠક પર જીત અપાવી શકે તે નક્કી કરવું અઘરું બન્યું

Vav By Election : ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાની હાઈપ્રોફાઈલ બેઠક વાવ પર પેટાચૂંટણીને લઈને ખરાખરીનો જંગ જામ્યો છે. બનાસકાંઠાની વાવ બેઠક જ્યાં અત્યારસુધી ગેનીબેન અને કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી (Vav By Election) માટેનું મતદાન યોજાશે. આ બેઠક માટે અત્યારે કોંગ્રેસ અને ભાજપ સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. […]

Image

Vav Election : વાવની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ, વસરામજી યાત્રીએ સેન્સ પ્રક્રિયાને લઇ કર્યા મોટા ખુલાસા

Vav Election : બનાસકાંઠાની વાવ બેઠક જ્યાં અત્યાર સુધી ગેનીબેન અને કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું હતું. આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી માટેનું મતદાન યોજાશે. આ બેઠક માટે અત્યારે કોંગ્રેસ અને ભાજપ સતત એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. વાવ બેઠક એક તરફ ભાજપ માટે વટનો સવાલ છે તો બીજી તરફ કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવવા […]

Image

Banaskantha: વાવ પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ! ગેનીબેન ઠાકોરના કાકાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

vav by election: બનાસકાંઠાની (Banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે (Ganiben Thakor) રાજીનામુ આપતા ખાલી પડેલી બેઠક પર હવે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે ત્યારે દરેક પક્ષ અત્યારે ઉમેદવારૃ પસંદગીને લઈને તૈયારીઓમાં લાગ્યા છે. વાવ પેટા ચૂંટણીને […]

Image

ભાજપ ઉમેદવાર મુકશે પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં હોય, તે પાણી પણ ઉપરના નેતાને પૂછીને પીવે છે : ગેનીબેન ઠાકોરે ભાજપ પર સાધ્યુ નિશાન

Banaskantha : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી […]

Image

Vav Bye Election :વાવ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ કોંગ્રેસની કારોબારી અને સેન્સ પ્રક્રિયા, ભાજપમાં જોડાવવાની અટકળોને લઈને ઠાકરશી રબારીનું મોટુ નિવેદન

Vav Bye Election : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ […]

Image

Vav Bye Election : વાવ બેઠક પર પેટાચૂંટણીને ધ્યાને લઇ ભાજપ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે, ભાજપના નિરીક્ષકો પહોંચશે બનાસકાંઠા

Vav Bye Election : ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટ ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. જેને લઈને હવે બનાસકાંઠામાં રાજકારણ ગરમાયુ છે. વાવ બેઠક પર ગેનીબેન ધારાસભ્ય હતા પરંતુ તેઓ લોકસભાની ચૂંટણીમાં જીતી ગયા અને સાંસદ બની જતા વાવ વિધાનસભા બેઠક ખાલી હતી. જે બાદ તેના પર પેટ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી […]

Image

Banaskantha : વાવ બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારીનું નામ કર્યું જાહેર, ચૂંટણીની બધી જવાબદારી સંભાળશે

Banaskantha : ગુજરાતમાં બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત બાદ વાવનું ધારાસભ્ય પદ ખાલી થયું હતું. જેમાં ઘણા સમયથી સૌ પેટા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. ગઈકાલે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે બનાસકાંઠાની બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. 23 નવેમ્બરે વાવ બેઠકનું પરિણામ […]

Image

વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખીયો જંગ, આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડશે ચૂંટણી

Vav Assembly by Election 2024: બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાની હાઈપ્રોફાઈલ બેઠક વાવ (Vav) પર વિધાનસભાની પેટાચૂંટણી (Assembly by Election) યોજાવવાની છે. કેન્દ્રીય ચૂંટણીપંચે ગઈકાલે (15 ઓક્ટોબર) ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની પણ જાહેરાત કરી હતી. 13 નવેમ્બરે વાવ બેઠકની ચૂંટણી માટે મતદાન થશે ત્યારે વાવ વિધાનસભાની પેટા-ચૂંટણીની જાહેરાત થતા કોંગ્રેસ […]

Image

Vav Bye Election : બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર યોજાશે પેટા ચૂંટણી, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી ?

Vav Bye Election : ગુજરાતમાં બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની જીત બાદ તેમણે ધારાસભ્યના પદ ખાલી થયું હતું. જેમાં ઘણા સમયથી સૌ પેટા ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા. આજે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે બનાસકાંઠાની બેઠક પર પેટ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર 13 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. 23 નવેમ્બરે વાવ […]

Image

Haryana Election Result 2024:હરિયાણાના પરિણામો અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું સામે, જાણો શું કહ્યું ?

Haryana Election Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો (Haryana assembly elections results) આવતાની સાથે જ કોંગ્રેસની (congress) રણનીતિ પર સવાલો ઉઠવા લાગ્યા છે. હરિયાણાની હાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.ચૂંટણીના પરિણામો બાદથી રાહુલ ગાંધી ગાયબ હતા ન તો તેમણે કોઈ નિવેદન આપ્યું કે ન તો તેણે સોશિયલ મીડિયા પર […]

Image

Haryana Election Result : હરિયાણામાં ભાજપની સ્પષ્ટ જીત, ચૂંટણી પરિણામો પર CM નાયબ સૈનીનું પહેલું નિવેદન

Haryana Election Result : હરિયાણામાં 90 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની મતગણતરી મંગળવારે થઈ રહી છે. અત્યાર સુધીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર બહુમતી મળતી જોવા મળી રહી છે. ભાજપના નેતાઓએ કહ્યું છે કે હરિયાણાની જનતાએ ફરી એકવાર પીએમ મોદીના નેતૃત્વ અને નીતિઓને મંજૂરી આપી છે. હવે હરિયાણામાં ચૂંટણી પરિણામોને લઈને કાર્યકારી મુખ્યમંત્રી નયાબ સિંહ […]

Trending Video