Haryana Election Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં (Haryana assembly elections 2024) ભાજપ (BJP) સત્તામાં વાપસી કરી શકે છે તેવું લાગી રહ્યુ છે, પરંતુ રાજ્યના જીંદ જિલ્લાની બહુચર્ચિત જુલાના (Julana) બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Vinesh Phogat) તેને હરાવ્યો છે. કોંગ્રેસના કુસ્તીબાજ ઉમેદવાર વિનેશ ફોગાટે જુલાના સીટ પર તેમને કારમી હાર આપી છે. […]