Haryana New CM: નાયબ સિંહ સૈની (Naib Saini) ફરીથી હરિયાણાના મુખ્યમંત્રી (Haryana CM) તરીકે શપથ લેશે. નાયબ સિંહ સૈની ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો બુધવારે (16 ઓક્ટોબર) પંચકુલામાં પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે મળ્યા હતા. બેઠકમાં ભાગ લેનાર […]