haryana cm oath ceremony

Image

હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર, નાયબ સિંહ સૈનીએ ​​બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Nayab Singh Saini Oath Ceremony:નાયબ સિંહ સૈનીને (Nayab Singh Saini) બીજી વખત હરિયાણાના (Haryana) મુખ્યમંત્રી તરીકે તાજ પહેરાવવામાં આવ્યો છે. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડ ખાતે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો.અનિલ વિજ સહિત […]

Image

નાયબ સિંહ સૈની આજે સીએમ પદના શપથ લેશે, શપથ ગ્રહણ સમારોહમાં PM મોદી રહેશે હાજર, મંત્રી પદ માટે આ નામોની ચર્ચા

Haryana New CM Oath Ceremony: નાયબ સિંહ સૈની (Naib Singh Saini) આજે ફરી હરિયાણાનો (Haryana ) હવાલો સંભાળશે. તેઓ પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં રાજ્યના 25માં સીએમ તરીકે શપથ લેશે. જો કે આ પદ સંભાળનાર તેઓ 11મા વ્યક્તિ હશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 37 વિશેષ મહેમાનો હાજર રહેશે. તેમાં વીસ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. સૈની […]

Image

Haryana New CM : નાયબસિંહ સૈની હરિયાણાના મુખ્યમંત્રી રહેશે, અમિત શાહે કરી જાહેરાત

Haryana New CM: નાયબ સિંહ સૈની (Naib Saini) ફરીથી હરિયાણાના મુખ્યમંત્રી (Haryana CM) તરીકે શપથ લેશે. નાયબ સિંહ સૈની ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના નવા ચૂંટાયેલા ધારાસભ્યો બુધવારે (16 ઓક્ટોબર) પંચકુલામાં પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરવા માટે મળ્યા હતા. બેઠકમાં ભાગ લેનાર […]

Trending Video