Haryana news: હરિયાણા વિધાનસભા ચૂંટણી (Haryana Assembly Election 2024 ) માટે મતદાન શરૂ થવામાં હવે માત્ર 7 દિવસ બાકી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણી પ્રચારમાં લાગેલા છે. ત્યારે આ ચૂંટણી પ્રચારની વચ્ચે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે જણાવ્યું હતું કે મની લોન્ડરિંગ કેસની તપાસ કરતી વખતે, તેણે કોંગ્રેસના ધારાસભ્ય રાવ […]