Gandhinagar :ગુજરાતમાં પહેલીવાર રાજ્ય સરકાર દ્વારા ‘યુવા સાંસદ-2024’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવતી કાલે મહાત્મા મંદીર ખાતે “યુવા સાંસદ” કાર્યક્રમ યોજાશે. આ “યુવા સાંસદ” નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં યોજાશે. ત્યારે આ પહેલા આજે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પકત્રકાર પરિષદ યોજી માહિતી આપી […]