harsh sanghvi gujarat

Image

Gujarat સરકાર પાસે જીવન આવશ્યક ચીજવસ્તુઓ, દવાઓ, ઇંધણ સહિતનો જથ્થો પૂરતી માત્રામાં ઉપલબ્ધ

Gujarat News :રાજ્યના સરહદી જિલ્લાઓના કલેક્ટરઓ તેમના જિલ્લાઓમાં આવી કોઇ પણ ચીજ વસ્તુઓની જરૂરિયાત જણાય કે તુરત જ તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરીને તાત્કાલિક તે મેળવી શકશે તેમ હાલની સ્થિતિમાં રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્ર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યોજેલી વિડીયો કોન્ફરન્સ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. સંબંધિત સરહદી જિલ્લાઓના પ્રભારી સચિવશ્રીઓને જિલ્લા તંત્રનું પ્રવર્તમાન સ્થિતિમાં […]

Image

Gujarat સરકારે બહાર પાડ્યું જાહેરનામું, રાજ્ય સરકારના દરેક અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના બધા જ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, નિગમો, પંચાયત, કોર્પોરેશન તથા સ્વાયત અને અનુદાનિત સંસ્થાઓના અધિકારીઓ-કર્મચારીઓની અનિવાર્ય સંજોગો સિવાયની બધા જ પ્રકારની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકારના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજા રદ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારના તમામ વિભાગો અને ખાતાઓ તેમજ બોર્ડ, […]

Image

તંત્રને સહકાર આપવા Gujaratના નાગરિકોને ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghviની અપીલ

Harsh Sanghvi’s appeal to Gujarat: રાજ્યની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશમાં અને ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghviના માર્ગદર્શન હેઠળ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે મહત્વનો આદેશ જારી કર્યો છે. આ આદેશ મુજબ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને આગામી 96 કલાક સુધી રાજ્યભરમાં ડ્રોન ઉડાડવા તેમજ આગામી તા.15-મે 2025 […]

Image

Ahmedabad: પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો અને ગરબા રમતા ખેલૈયાઓ વચ્ચે મારામારી, ખેલૈયા પર જીવલેણ હુમલો થતા સારવાર અર્થે ખસેડાયો

Ahmedabad: હાલ નવરાત્રીનો ( Navratri) પર્વ ચાલી રહ્યો છે ત્યારે અમદવાદમાં (Ahmedabad) અનેક પાર્ટી પ્લોટમાં (party plot) ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસ વગર એન્ટ્રી આપવામાં આવતી નથી ત્યારે અમવાદના એક પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ સોલા વિસ્તારના માંગલ્ય પાર્ટી પ્લોટમાં પાસ વેચવા બાબતે આયોજકો […]

Image

નવરાત્રીને લઇને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, શું 12 વાગ્યા પછી ગરબા નહીં રમી શકાય ?

Navratri 20024: આવતી કાલથી નવરાત્રીનો (Navratri) તહેવાર શરુ થઈ રહ્યો છે. ખૈલેયાઓ આતુરતાથી આ તહેવારની રાહ જોઈ રહ્યા છે અગાઉ ગૃહરાજ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું હતુ કે, ખૈલેયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રમાણેનું આયોજન કરવામા આવ્યું છે જો કે, આયોજકોને કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે ત્યારે અમદાવાદ પોલીસે નવરાત્રીને લઈને જાહેરનામુ બહાર પાડયું […]

Image

Vadodara : વડોદરામાં રસ્તાઓની સમસ્યાઓથી ત્રસ્ત ભાજપ કાર્યકર આકાશ પટેલની નવી ઝુંબેશ, કહ્યું, “પાલિકા લુખ્ખી છે, માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે”

Vadodara : વડોદરામાં આમ તો છેલ્લે વરસાદ આવ્યો ત્યારબાદ એક બાદ એક નવી સમસ્યાઓ સામે આવતી રહે છે. વડોદરા (Vadodara)માં પૂર આવ્યું અને જે જનતાએ એ સમયે સમસ્યાઓ ભોગવી તેના કારણે હવે આક્રોશ ચરમસીમાએ છે. જે બાદ એક બાદ એક કોઈને કોઈ ભાજપ અને વડોદરા તંત્ર (VMC)નો વિરોધ કરી રહ્યા છે. કોઈ રોડ રસ્તાઓને લઈને […]

Image

નવરાત્રિમાં પોલીસ હવે 12 વાગ્યા પછી ગરબાની રમઝટ બંધ નહીં કરાવે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ કરી મોટી જાહેરાત

Navratri 2024 : નવરાત્રીના તહેવારને (Navratri festival)  આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગરબા (Garba) રસીકોમાં અત્યારથી જ અનેરો થનગનાટજ જોવા મળી રહ્યો છે તેવામાં ગરબા રસીકોમાં ઉત્સાહો બમણો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રિમાં ખેલૈયાઓ માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ એક મોટી જાહેરાત કરી છે. નવરાત્રીમા કેટલા વાગ્યા સુધી ગરબા રમી […]

Image

Vadodara : જનતાના રોષે સરકારની ઉંઘ હરામ કરી, હર્ષ સંઘવીએ ચાર ઝોનને લઈને રાતભર બેઠકમાં કરી ચર્ચા

Vadodara :વડોદરામાં  (Vadodara)  પૂરના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઇ છે. લોકો બેધર બન્યા છે તો કેટલાક લોકોની ઘરવકરીનો સામાન પણ બચ્યો નથી. ત્યારે સરકાર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાયની જાહેરાત કરવામા આવી છે. બીજી તરફ વડોદરાની જનતામાં ભ્રષ્ટ તંત્ર સામે જે રોષ છે. તેને અત્યારે સરકારને ચિંતામા મુકી દીધી છે. ત્યારે વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ […]

Trending Video