Amit Shah in Gujarat: આજથી નવલા નોરતાની (Navratri 2024) શરુઆત થઈ ગઈ છે. ત્યારે આજે નવરાત્રીના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાત આવી રહ્યા છે. અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દરમિયાન અમિત શાહ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિનો શુભારંભ કરાવશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. અમિત શાહનો આજનો […]