Independence Day 2024: આજે દેશમાં 78મા સ્વતંત્રતા દિવસની (78th Independence Day) ધામધૂમથી ઉજવણી કરવામા આવી રહી છે.ગુજરાતમાં (Gujarat) પણ વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસામાં (Modasa) એસીબી (ACB) પોલીસ સ્ટેશન ખાતે પણ સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણીમાં પહેલી વાર જેમને એસીબીએ ફરિયાદીને બોલાવ્યા હતા […]