handloom

Image

Mann Ki Baat : ખાદી, હેન્ડલૂમનું વેચાણ વધ્યું, બિઝનેસ રૂ. 1.5 લાખ કરોડને વટાવી ગયો

Mann Ki Baat : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ખાદી ગ્રામોદ્યોગનો વ્યવસાય પ્રથમ વખત રૂ. 1.5 લાખ કરોડને વટાવી ગયો છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ખાદી અને હેન્ડલૂમના વધતા વેચાણથી મોટી સંખ્યામાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે.

Image

Handloom : ગરવી ગુર્જરી દ્વારા  હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું ₹25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

 Handloom- ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે.  રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે.

Trending Video