Israel: હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર વધુ એક હુમલાની ચેતવણી આપી છે. શનિવારે હિઝબુલ્લાહના ઓપરેશન રૂમ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં હાઇફા અને તિબેરિયાસ સુધીના અન્ય ઉત્તરીય શહેરોના રહેવાસીઓને લશ્કરી સ્થાપનોની નજીકના ઘરો ખાલી કરવા ચેતવણી આપવામાં આવી હતી. હિઝબુલ્લાએ દાવો કર્યો છે કે ઉત્તર ઇઝરાયેલમાં ટૂંક સમયમાં વધુ રોકેટ હુમલા કરવામાં આવશે. લેબનીઝ જૂથ હિઝબુલ્લાહે ઇઝરાયલીઓને દેશના […]