Vav Assembly By Election: બનાસકાંઠાની (banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર મતદાન બાદ હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે મતદાન બાદ પણ વાવમાં રાજકારણ ગરમાયેલું છે. વાવમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ વચ્ચેના જંગમાં અપક્ષ તરીકે માવજી પટેલે પણ ઝંપલાવતા ચૂંટણી રસપ્રદ બની હતી. ત્યારે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંઘાવતા ભાજપ માટે મુશ્કેલી ઉભી […]