Vav Election Result : ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણી (Vav By Election)ને કારણે રાજકારણ ગરમાયુ છે. વાવમાં 13 નવેમ્બરે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. અને આજે પેટાચૂંટણીનું પરિણામ આવવાનું છે. ત્યારે પરિણામને લઈને લોકોમાં સતત ચર્ચાઓ ચાલી રહી છે. વાવ વિધાનસભાની બેઠક પર ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ (Mavji Patel) વચ્ચે ત્રિપાંખિયો […]