gujarati news today

Image

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, IMDએ આપી ચેતવણી

IMD Weather Forecast: હવામાન વિભાગે (Meteorological Department) ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર છત્તીસગઢ પર દબાણના પ્રભાવ હેઠળ, 11 સપ્ટેમ્બરે મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશમાં  11મી સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય અને દક્ષિણ મિઝોરમમાં 13 થી 14 સપ્ટેમ્બર સુધી ભારે […]

Image

Kutch Lady Don Riya Goswami:અંજારની કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરૂદ્ધ વધુ બે ગુના દાખલ

Kutch Lady Don Riya Goswami: અંજારની કુખ્યાત વ્યાજખોર અને લેડી ડોન રિયા ગોસ્વામી (Riya Goswami) વિરુદ્ધ ગુજસીટોક એક્ટ ( GUJCTOC ) હેઠળ ગુનો નોંધાયો છે. આ સાથે તેના પરિવારના સભ્યોમાં આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી વિરુદ્ધ પણ ગુજસીટોક એક્ટ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે (kutch police) ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે,ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક […]

Image

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ, જાણો આજે ક્યાં વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) ફરી એક વાર વરસાદી માહોલ શરુ થયો છે. વરસાદી સિસ્ટમ શરુ થતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો તો ક્યાંય ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 133 તાલુકામાં વરસાદ છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નોંધાયેલ વરસાદની આંકડા વિશે વાત કરવામા આવે તો ગુજરાતના 133 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. […]

Image

Gujarat Rain Alert : ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, આગામી 5 દિવસ આ જિલ્લાઓ માટે મુશળધાર વરસાદનું એલર્ટ

Gujarat Rain Alert : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું ભારે પડી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી (Gujarat Rain Alert) જારી કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને […]

Image

Gujarat Local Body Elections:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મોટા સમાચાર, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત

Gujarat Local Body Elections: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં વિલંબમાં પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો સંભવિત કાર્યક્રમ અંગે માહિતી સામે આવી છે. જેમાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે 27 ટકા ઓબીસી બેઠકોને અનુરૂપ વોર્ડ રચના અને અનામત બેઠકો અંગે નોટિફિકેશન જાહેર કર્યા છે જ્યારે પંચાયત વિભાગે ઓબીસી બેઠક અંગે નોટિફિકેશન […]

Image

ગુજરાતમાં ભાદરવો વરસાદથી રહેશે ભરપૂર, આ વિસ્તારો થશે જળબંબાકાર,અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ambalal Patel Predictions : તાજેતરમાં વરસેલા ભારે વરસાદે (heavy rain) ગુજરાતમાં (Gujarat) તબાહી મચાવી છે આ વરસાદને કારણે હજુ સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા હજુ રાહત અને સહાયની કામગીરી હાથ ધરવામા આવી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમા થોડા વિરામ બાદ ફરી એક વાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે […]

Image

આજે આ વિસ્તારમાં તાંડવ મચાવશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ

Gujarat Rain Forecast: તાજેતરમાં ગુજરાતમાં વરસેલા વરસાદે (Gujarat Rain) વિનાશ વેર્યો છે. કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની પાણી ઓસર્યા નથી. ત્યારે આજથી રાજ્યમાં ફરી એક વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ શહેરોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામા આવી છે. […]

Image

Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી જામ્યો વરસાદી માહોલ, આજે આ વિસ્તારોમાં થશે મેઘ મહેર

Gujarat Rain Forecast: તાજેતરમાં ગુજરાતમાં વરસેલા વરસાદે (Gujarat Raibn) વિનાશ વેર્યો છે. કેટલીક જગ્યાએ હજુ પણ વરસાદની પાણી ઓસર્યા નથી. ત્યારે આજથી રાજ્યમાં ફરી એક વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી રાજ્યના વિવિધ શહેરોમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે ધીમી ધારે વરસાદ શરુ થયો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. […]

Image

એક તરફ “કુપોષણ મુક્ત” ગુજરાતની વાતો બીજી તરફ નાના ભૂલકાઓને અપાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી?

Gujarat news : ગુજરાત સરકાર (Gujarat Government) એક તરફ શિક્ષણની (education) મસ્ત મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ પોષક આહાર (nutritious food) આપવાની પણ વાત થઈ રહી છે અને કુપોષણ નાબૂદ કરવાની પણ ચલાવી રહી છે ત્યારે સરકારી શાળાઓમાં મધ્યાન ભોજનમાં સવારનો નાસ્તો (breakfast) અને જમવાનું (lunch) બંને આપવામાં આવતું હતું પરંતુ હવે […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના 12 જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ , જુઓ તમારા વિસ્તારમાં કેવો રહેશે વરસાદ

Gujarat Rain Forecast: ગુજરાતમાં ( Gujarat) મેઘરાજા ક્યાંક મહેર તો ક્યાંક કહેર મચાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ ( Rain) પડવાને કારણે લોકોનું જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની (heavy rain) આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે 12 જિલ્લામાં વરસાદનું […]

Image

Vadodara: રોષે ભરાયેલી જનતાએ આપ્યો જાકારો ! અસરગ્રસ્ત વિસ્તારમાં દૂધ આપવા ગયેલા મેયર અને કોર્પોરેટરને સ્થાનિકોએ તગેડી મુક્યા

Vadodara: ગુજરાતમાં (Gujarat) ચાર દિવસથી ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે ત્યારે વડોદરામાં ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.વડોદરામાં વિશ્વામિત્રી નદીના (Vishwamitri River) પાણીએ વિનાશ વેર્યો છે. વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેથી હાલ વડોદરાવાસીઓની હાલત કફોડી બની છે. […]

Image

Gujarat Police: PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

Gujarat Police:રાજ્યમાં પોલીસ તંત્રને  (Gujarat police) લઈને મોટા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીનાં તહેવાર પહેલા ફરી એક વાર ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે બદલી કરવામા આવી છે. રાજ્યના ગૃહ વિભાગે મોટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે.  ગુજરાત પોલીસ તંત્રમાં PSIમાંથી બઢતી થયેલ 234 PI ની બદલીઓ કરવામાં આવી છે. PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી મળતી […]

Image

ગુજરાત વિધાનસભા સત્રનો આજેબીજો દિવસ, આ બે મહત્વના સુધારા વિધેયક કરાશે રજૂ

Gujarat Assembly monsoon session 2024 : ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly ) ત્રણ દિવસીય સત્ર ચાલી રહ્યું છે. આજે ચોમાસું સત્રનો (monsoon session) આજે બીજો દિવસ છે. ગઈ કાલે પહેલા દિવસે અંધશ્રદ્ધા વિરોધી બિલ સર્વ સહમતિથી પાસ થયું હતું ત્યારે આજે ગૃહમાં બે સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. આજે ગુજરાત માલ સેવા વેરા સુધારક અને નશાબંધી […]

Image

Gujarat Police : ગુજરાતના PI અને PSIની બદલીના પરિપત્ર પર સ્પષ્ટતા, DGP વિકાસ સહાયે કહ્યું, આવો કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો જ નથી

Gujarat Police : થોડા દિવસ પહેલા ગુજરાત પોલીસમાં PI અને PSI ની બદલીઓના મામલે પરિપત્ર વાયરલ થયો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે, એક જ ઝોન કે જિલ્લામાં નોકરી કરનારા પીએસઆઈ કે પીઆઇ તે ઝોન, જિલ્લા કે નજીકના જિલ્લામાં બદલી કરી શકશે નહિ તેવો પરિપત્ર વાયરલ થયો હતો જેને લઈને ગુજરાત DGP વિકાસ સહાયે સપષ્ટ […]

Image

Gandhinagar: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ વિધાનસભામાં માનવબલિ અને કાળા જાદુને અટકાવવા માટેનું બિલ રજુ કર્યું , જાણો બિલમાં શું છે જોગવાઈઓ?

Gandhinagar: ગુજરાત વિધાનસભા સત્રનું(Gujarat Assembly Session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ (Harsh Sanghavi) વિધાનસભામાં માનવબલિ અને કાળા જાદુને અટકાવવા માટેનું બિલ રજુ કર્યું છે. આવિધેયકમાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.50 હજાર સુધીના દંડની જોગવાઈ છે. કાળા જાદૂ અને અંધશ્રદ્ધા રોકવા માટે આજે ગુજરાત વિધાનસભામાં બિલ રજૂ […]

Image

Assembly Session : ગુજરાતમાં ચોમાસુ સત્રમાં ઉઠ્યો ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો, શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે આપી સફાઈ

Assembly Session : ગુજરાતમાં અત્યારે વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ ત્રિ-દિવસીય ચોમાસુ સત્રમાં પહેલા દિવસે જ ભૂતિયા શિક્ષકોનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જવાબ આપ્યો હતો. થોડા દિવસ પહેલા જ 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે ગૃહમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય […]

Image

ગુજરાતમાં અનેક મોટા પ્રશ્નો,સરકાર ટૂંકી મુદતનું સત્ર બોલાવી જનતાનો અવાજ દબાવવાની કોશિશ કરે છે : ચૈતર વસાવા

Chaitar Vasava on Gujarat Assembly session : ગુજરાત વિધાનસભા સત્રનું ( Gujarat Assembly session) આજથી ત્રણ દિવસનું ટૂંકુ સત્ર શરુ થયું છે. આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. ત્રીદિવસીય સત્રમાં બેઠક પ્રારંભે 1 કલાક માટે યોજાતી પ્રજા પ્રશ્નોને વાચા આપતી પ્રશ્નોત્તરી રદ્દ કરીને માત્ર ટુંકી […]

Image

Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે, કાળા જાદૂ વિધેયક, ભૂતિયા શિક્ષકો સહિતના મુદ્દે થશે ચર્ચા

Gandhinagar: આજથી ગાંધીનગર વિધાનસભા ચોમાસા સત્રની (Gujarat Assembly Session) શરૂઆત થઈ રહી છે. આ સત્ર ત્રણ દિવસ ચાલશે. આજે બપોરે 12 વાગ્યાથી તેની શરુઆત થશે. જાણકારી મુજબ ત્રણ દિવસના ચોમાસું સત્રમાં સરકાર પાંચ વિધેયક લાવશે.જેમાં વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અધોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા અને નિર્મૂલન કરવા […]

Image

Gujarat Police : સ્વતંત્રતા દિવસ પહેલા રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત, ગુજરાતના 21 અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કરાશે સન્માનિત

Gujarat Police : આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ આઝાદીના પર્વના દિવસે દર વર્ષે પોલીસના જવાનોને સારી સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ મેડલથી તેમની પ્રસંશનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મળતું હોય છે. આજે ગુજરાતના પોલીસ (Gujarat Police) અધિકારીઓને તેમની પ્રસંશનીય કામગીરી મેડલની જાહેરાત […]

Image

surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, હવે સુરેન્દ્રનગરમાંથી પણ 2 ભૂતિયા શિક્ષકો મળી આવ્યા

Surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો (teachers)  રાફડો ફાટ્યો છે. બનાસકાંઠા (Banaskantha) બાદ રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં તપાસ કરતા અન્ય જિલ્લાઓમાંથી પણ ભૂતિયા શિક્ષકો મળી આવ્યા છે. બનાસકાંઠા, ખેડા સહિતના વિસ્તારો બાદ હવે સુરેન્દ્રનગરમા (Surendranagar) પણ ભૂતિયા શિક્ષકો મળી આવતા ખળભળાય મચ્યો છે. રાજ્યમાં ભુતિયા ક્ષિક્ષકોની ઘટનાને પગલે રાજ્ય સરકારના આદેશથી વિવિધ જિલ્લાઓમાં સર્વે શરુ કરાયો છે. […]

Image

Jasdan Rape Case : જસદણ દુષ્કર્મ કેસ મામલે જેની ઠુંમરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

Jasdan Rape Case : જસદણમાં કન્યા છાત્રાલયમાં (Jasdan Girls Hostel) વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં (Gujarat) પડ્યા છે. આ ઘટનામાં ટ્રસ્ટી અરજણ રામાણી (Arjan Ramani), પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી (Madhu Tadhani), અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા (Paresh Radadia) સામે ફરિયાદ નોંધાવવામા આવી […]

Image

Gujarat News : પૂજા ખેડકર કાંડ પછી તંત્ર એક્શનમાં,ગુજરાતના પાંચ IAS અધિકારીઓની ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ

Gujarat News :  ગુજરાતના વહીવટી તંત્ર માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર કેડરની ટ્રેઈની IAS પૂજા ખેડકર (Pooja Khedkar) જેવો કાંડ ગુજરાતમાં પણ થયો હોવાની શક્યતાઓ છે જેના કારણે તંત્ર એકશનમાં આવ્યું છે. ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટ ના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની […]

Image

Gujarat High Court : ગુજરાતમાં હવે હેલ્મેટ પહેરવું ફરજીયાત, ગુજરાત હાઇકોર્ટે અમલીકરણ માટે 15 દિવસનો સમય આપ્યો

Gujarat High Court : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના કેસ વધી રહ્યા છે. જેમાં ઘણી વખત સુરક્ષાને લઈને પણ આ અકસ્માતો બનતા રહે છે. ગુજરાતમાં પહેલા તો હાઇવે પર જ હેલ્મેટ ફરજીયાત હતું. પરંતુ હવે વધતા અકસ્માતના કેસને લઈને હવે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાને લઈને મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટનાં ફરજિયાત […]

Image

Gujarat IAS Transfer: ગુજરાતમાં બદલીનો દોર યથાવત, 10 IAS અધિકારીઓની બદલી કરવામા આવી, જુઓ કોને ક્યાં મુકાયા

Gujarat IAS Transfer:  ગુજરાતમાં ફરી એક વાર બદલીનો દોર શરુ થયો છે. ગુજરાતના વહીવટી વિભાગમાં એક બાદ એક ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપવામા આવી રહ્યા છે. તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા આઈએએસ તેમજ આઈપીએસની બદલી કરવામાં આવી હતી.ત્યારે આજે ફરી એક વાર ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી કરવામા આવી છે. જાણકારી મુજબ ગુજરાતના 10 IAS અધિકારીઓની […]

Image

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસાદ નોંધાયો

Gujarat Rain Updates:  છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘતાંડવ થઈ રહ્યું છે. ભારે વરસાદને (heavy rains) કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં […]

Image

CM Bhupendra patel મહીસાગર જિલ્લાના પ્રવાસે,સ્કૂલની મુલાકાત દરમિયાન બાળકો સાથે કર્યો સંવાદ

CM Bhupendra patel in Mahisangar :  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel )  આજે મહીસાગર (Mahisangar) જિલ્લાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પ્રથમ બાલાસિનોર નગરપાલિકા (Balasinore Municipality) ખાતે નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓ બાલાસિનોરના રૈયાલી મુકામે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા અને પ્રોટોકોલ […]

Image

કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ થયું રેસ્ક્યુ

Rescue of Gujarat tourists stranded in Kedarnath: ઉત્તરાખંડના (Uttarakhand)  અનેક જિલ્લામાં ભારે વરસાદ (heavy Rain) અને ભૂસ્ખલનના (Landslide) કારણે લોકો અનેક લોકો ફસાઈ ગયા હતા. જેમાં કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) કરવા ગયેલા ગુજરાતનાં ( Gujarat ) પણ કેટલાક શ્રદ્ધાળુઓ પણ ફસાઈ ગયા હતા. આ અંગે માહિતી મળતા જ ગુજરાતનાં સ્ટેટ ઈમરજન્સી સેન્ટર (State Emergency Center) […]

Image

Gujarat Police: ગૃહ વિભાગે રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી અંગે લીધો મોટો નિર્ણય

Gujarat Police:  ગૃહ વિભાગે (Home Department ) રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી ( police officers transfer) અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરાશે અને 5 વર્ષ બાદ નજીકના જિલ્લામાં બદલી થઈ શકે નહીં.રેંજ પ્રમાણે હાલની નોકરી અને તે પ્રમાણે ક્યાં બદલી ના થઈ શકે તેની યાદી […]

Image

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ નવસારીના ખેરગામમાં ખાબક્યો વરસાદ

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) થોડા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધુ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં […]

Image

Chandipura Virus in surendranagar: ચાંદીપુરા વાયરસના વધતા કહેર વચ્ચે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલો જ બિમાર અવસ્થામાં, સરકારના આરોગ્યલક્ષી પગલા લેવાના દાવા પોકળ

Chandipura Virus in surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભરડો લીધો છે. આજે સુરેન્દ્રનગરના (surendranagar) વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના (Chandipura Virus) પગલે મોત નિપજ્યું છે આ સાથે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે.આ સાથે સુરેન્દ્રનગરમાં હાલ 6 જેટલા કેસો નોંધાયેલા છે.એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે […]

Image

Gujarat Rain Alert : રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ઘણી જગ્યાએ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું

Gujarat Rain Alert : દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદ (Rain)ના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ (Gujarat Rain Alert)ની ચેતવણી […]

Image

Gujarat Heavy Rain : રાજ્યમાં ભારે વરસાદને કારણે 8 લોકોના મોત, રેલ અને રોડ સેવાઓને માઠી અસર

Gujarat Heavy Rain : રાજ્યમાં બુધવારે ભારે વરસાદ થયો હતો. જેના કારણે નદીઓમાં પાણીનું સ્તર વધ્યું હતું. અને ડેમમાંથી પાણી બહાર આવવા લાગ્યું હતું. જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને ઘણા ગામડાઓ કપાઈ ગયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા આઠ લોકોના […]

Image

Gujarat Rain Update: રાજ્યના આ વિસ્તારમાં ભારે વરસાદને પગલે પુરની સ્થિતિ સર્જાશે, બંગાળના ઉપસાગરમાં થયેલ સિસ્ટમ લાવશે વરસાદ

Gujarat Rain Update: હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) મુજબ રાજ્યમાં ભારે વરસાદ (heavy rain) વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) વરસાદે ભારે તારાજી સર્જી છે.ત્યારે આગામી દિવસોમા વરસાદ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ( Ambalal Patel) મોટી આગાહી […]

Image

પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે : હર્ષ સંઘવી

Harsh Sanghvi’s statement on Love Jihad in Vadodara : ગઈ કાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વડોદરાની (vadodara) મુલાકતે પહોચ્યા હતા. જેમાં તેઓ પ્રથમ કોર્પોરેટર મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા હતા અને ત્યાર બાદ વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી.કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે તેમણે લોકોને સંબોધન કરતા વ્યાજખોરો સામેની મુહીમ તથા લવ જેહાદ મામલે લોકોને […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]

Image

Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર […]

Image

Gujarat Rain : રાજ્યમાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જામ્યો વરસાદી માહોલ, ક્યાંક રસ્તાઓ પર ભરાયા પાણી તો કયાંક NDRFની ટીમ તૈનાત

Gujarat Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદ (Gujarat Rain)ની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation)ને કારણે ગઈકાલે ધોધમાર […]

Image

Ahmedabad Rain : અમદાવાદમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત

Ahmedabad Rain : છેલ્લા કેટલાક સમયથી ગુજરાત (Gujarat)માં મેઘરાજાએ બેટિંગ શરુ કરી દીધી છે. પરંતુ સતત પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે હવે ગુજરાતમાં થોડી ઠંડક પ્રસરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે છેલ્લા કેટલાક દિવસથી સાચી પડી રહી હોય તેવું લાગે છે. છેલ્લા […]

Image

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Trending Video