gujarati news channel live

Image

UCC ને લઈને રાજ્ય સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, SCના નિવૃત જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટિની રચના

UCC In Gujarat : ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે. જાણકારી મુજબ આ અંગે રાજ્ય સરકારે આજે કમિટીની જાહેરાત કરી છે.આ કમિટી કાયદાના અમલીકરણ સંદર્ભે લોકોના સૂચનો માટે કામ કરશે.આ કમિટીના નિર્ણયના આધારે UCCનું અમલીકરણ થશે.મળતી માહિતી મુજબ આજે […]

Image

જૂનાગઢ મહાનગરપાલિકાની યાદી અંતે જાહેર, ગિરીશ કોટેચાનાં પુત્ર પાર્થને મળી ટિકિટ

Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે.ત્યારે  ભાજપે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટેની કવાયત હાથ ધરી છે ઉમેદવારો આતુરતાથી નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે.જેમાં ભાજપે ગઈ કાલે વલસાડ અને બોટાદ અરવલ્લી, સુરત, ડાંગ, ભરૂચ અને નર્મદા બાદ હવે પોરબંદર જિલ્લા સહિત અનેક નગરપાલિકાઓની બેઠકો […]

Image

ભાજપે પોરબંદર જિલ્લાની 2 નગરપાલિકા અને 1 તાલુકા પંચાયતની જગ્યા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ

Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટેની કવાયત હાથ ધરી છે ઉમેદવારો આતુરતાથી નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. ભાજપે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે અને હવે નામ જાહેર કરવાની શરુઆત પણ કરી દીધી છે જેમાં ભાજપે વલસાડ અને […]

Image

અસંતોષના ઉકળતા ચરુ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારો જાહેર કર્યા , આ નપાની તમામ બેઠકો માટે યાદી જાહેર કરી દેવાઈ

Gujarat BJP:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટેની કવાયત હાથ ધરી છે ઉમેદવારો આતુરતાથી નામ જાહેર થવાની રાહ જોઈ રહ્યા છે. ભાજપે ઉમેદવારોના નામ ફાઈનલ કરી દીધા છે અને હવે નામ જાહેર કરવાની શરુઆથ પણ કરી દીધી છે જેમાં ભાજપે વલસાડ અને બોટાદ […]

Image

ગુજરાત ભાજપને બળવાનો ડર તો જુઓ ! નામ જાહેર કરવાને બદલે ચુપકે ચુપકે ભાજપે નક્કી થયેલા ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવાની આપી દીધી સુચના

Gujarat BJP: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat local body election) માટે ફોર્મ ભરવાનો આવતીકાલે અંતિમ દિવસ છે.ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપની બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈ કાલે પુરી થઈ છે ત્યારે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કરવાને બદલે પાર્ટીએ જે-તે જિલ્લા કે શહેરના પ્રમુખોને સંબંધિત ઉમેદવારોના નામની યાદી આપી દીધી છે. ભાજપે તદન ગુપ્ત […]

Image

Gujarat BJP: ભાજપમાં ટિકિટ મેળવવા માટે લાગી હોડ, સક્ષમ ઉમેદવારની પસંદગી કરવી ભાજપ માટે અઘરી બની

Gujarat BJP: ગુજરાતમાં જુનાગઢ મહાનગર પાલિકા ( Junagadh Municipal Corporation) અને 66 નગર પાલિકાઓની ચૂંટણી (66 Municipal Corporations) યોજાવા જઈ રહી છે. 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને 1લી ફેબ્રુઆરીએ ઉમેદવારના ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે ત્યારે મૂરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે ભાજપની બે દિવસ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઇ ગઇ છે.ગઈ કાલે […]

Image

નૌકાબેન પ્રજાપતિના અનામત માથાનો દુખાવોના મુદ્દે પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહએ કહ્યું- તેમનો આ વિચાર વ્યક્તિગત હોઈ શકે અને અનામતનો લાભ તો એમને પણ મળે છે

Banaskantha :  એક તરફ બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાના બે ભાગ થવાને લઈને લોકોમાં ભારે રોષ છે. આ મુદ્દે લોકો સહિત અનેક રાજકીય નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે હાલ જિલ્લાનું રાજકારણ ખુબ ગરમાયું છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં ભાજપના સિનિયર મહિલા નેતાએ એવું નિવેદન આપ્યું છે કે, જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. […]

Image

ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની પસંદગી, જાણો તેમના વિશે

Gujarat New Chief Secretary: ગુજરાતના નવા ચીફ સેક્રેટરીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની (Pankaj Joshi) પસંદગી કરવામાં આવી છે. ગુજરાતના વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31મી જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે તેમના સ્થાને પંકજ જોશી નવા ચીફ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળશે. આ અંગે રાજ્ય સરકારે સત્તાવાર […]

Image

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, હવે ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગ કરશે

Gujarat Government: રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યની તમામ અદાલતોમાં ફોજદારી કેસોની  (criminal cases) કાર્યવાહી સબંધિત તમામ બાબતો રાજ્યના ગૃહ વિભાગને (home department) સોંપવામાં આવી છે. જેથી જીલ્લાનાં ફોજદારી કેસો સંબંધિત કાર્યવાહી કરતી શાખાઓનાં રેકોર્ડ,રજીસ્ટ્રાર અને સ્ટાફ ગૃહ વિભાગ હસ્તક તબદીલ થશે.આ કાર્યક્ષેત્ર પહેલાં કાયદા વિભાગનું થતું હતું પરંતુ તેમાંથી તેને […]

Image

માણાવદરના MLA અરવિંદ લાડાણીએ ગુજકોમાસોલ પર લગાવ્યા ગોલમાલના આક્ષેપ, દિલીપ સંઘાણીએ કહ્યું – લાડાણી પર એક કરોડનો માનહાનિનો દાવો કરીશું

Dilip Sanghani VS Arvind Ladani: રાજ્ય ચૂંટણી પંચે ગઈ કાલે મહાનગરપાલિકા,નગરપાલિકા,જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ત્યારે આ જાહેરાત બાદ હવે નેતાઓને પોતાના વિસ્તારમાં ચાલતા ભ્રષ્ટાચારો દેખાવા લાગ્યા છે અને હવે તેઓ ખુલીને સામે આવી રહ્યા છે ત્યારે આવું જ કંઈક થયું છે. માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) એકા […]

Image

BJP સંગઠનની અટવાયેલી નિયુક્તિ પ્રક્રિયા વચ્ચે અમિત શાહ આવશે ગુજરાત, જાણો તેમનો કાર્યક્રમ

Amit Shah Gujarat Visit : ભાજપ સંગઠનની અટવાયેલી નિયુક્તિ પ્રક્રિયા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ આવતી કાલથી ગુજરાતમાં આવશે અહીં અમદાવાદમાં યોજાનારા અનેક કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. તેમજ આ પ્રવાસ દરમિયાન અનેક રાજકીય બેઠકો યોજાવવાની પણ સંભાવના છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત ઉલ્લેખનીય છે […]

Image

સરકાર ખેડૂતો પર રેહમ કરે, ખેડૂતો આ નવો ભાવવધારો સહન નહિ કરે શકે : રાજુ કરપડા

Raju Karpada : ચોમાસાના છેલ્લા કેટલાક દિવસોમાં માવઠાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. સાથે જ પાકના સમયે સંગ્રહખોરોએ ખાતરની કુત્રિમ અછત ઉભી કરી હતી, અને ખેડૂતોને ભારે મુશ્કેલી થઈ હતી. ખેડૂતો હવે શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે ઇફકો તરફથી ફરી એકવાર ખેડૂતોને ઝટકો લાગ્યો છે. ઇફકો એ ખાતરના ભાવમાં વધારો કર્યો […]

Image

જિલ્લા અને શહેર પ્રમુખો પહેલાં પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરાશે ? રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ

BJP Gujarat: હાલમાં ગુજરાત ભાજપ સંગઠન પર્વની પ્રક્રિયા કરવામાં આવી છે ત્યારે ઉતરાયણ પહેલાં ગુજરાતમાં ભાજપ શહેર-જિલ્લા પ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત થાય તેમ કહેવામા આવી રહ્યુ હતુ પરંતુ હજુ સુધી શહેર-જિલ્લા પ્રમુખના નામોની જાહેરાત થઈ નથી. તેવામા હવે પક્ષના વર્તુળોમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે, જિલ્લા અને શહેર પ્રમુખોની નિયુક્તિ પહેલાં ભાજપનું મોવડી મંડળ […]

Image

ગુજરાતમાં સહકારી સંઘ-બેન્ક અને APMCની ચૂંટણીમાં ભાજપના નેતાઓ જ બળવાખોરની ભૂમિકામાં, ભાજપની પ્રદેશ નેતાગીરી ચિંતાતુર

BJP Leader mandate :ભાજપ (BJP) શિસ્ત બદ્ધ પાર્ટી કહેવાય છે પાર્ટી જે પણ કંઈ આદેશ કરે તેને બધા માનતા હોય છે. પરંતુ હવે સહકારી સંઘ,જીલ્લા સહકારી બેન્ક-એપીએમસીમાં હોદ્દો મેળવવા માટે ભાજપના નેતાઓ જ ભાજપનો આદેશ માનવા તૈયાર નથી. છેલ્લા કેટલાક સમયની વાત કરવામાં આવે તો સહકારી સંઘ-એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓ જ બળવાખોર બની ગયા […]

Image

ઉત્તરાયણ બાદ ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, OBC નેતાની પસંદગી થવાની શક્યતા, આ 5 નામ સૌથી વધુ ચર્ચામાં

BJP Gujarat:સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપમાં નવા સંગઠનની રચનાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે.આંતરિક જૂથ વાદની વચ્ચે ભાજપમાં શહેર અને જિલ્લા પ્રમુખની પસંગીને લઈને ભાજપે તૈયારી શરુ કરી દીધી છે આજથી અમિત શાહ (Amit shah) પણ ગુજરાતમાં આવી રહ્યા છે. ત્યારે તેઓ આ અંગે ચર્ચા કરશે જે બાદ નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે શહેર અને […]

Image

ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત ટાળી, ક્યાં કોકડું ગૂંચવાયું ?

BJP Gujarat: ગુજરાત ભાજપમાં (Gujarat BJP) સંગઠન પર્વ ચાલી રહ્યું છે જેથી ભાજપ (BJP) દ્વારા જિલ્લા અને શહેરનાં નવા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શુક્રવારે જિલ્લા અને શહેર પ્રમુખના જાહેર પ્રદેશના નેતાઓ દિલ્હી અને પછી આસપાસના યાત્રાધામો ફરીને પરત આવી ગયા છે. છતાં પણ હજુ નામ જાહેર ન થતા આ મુદ્દે પસંદગીને […]

Image

Vadodara:MSUના વિવાદાસ્પદ વીસીનું રાજીનામું, નિયુક્તિ સમયે થતી ફરિયાદો ધ્યાને ન લીધી અંતે હાઈકોર્ટની ફટકાર બાદ લેવું પડ્યું રાજીનામુ !

Vadodara: ભાજપ સરકારના (BJP government) રાજમાં ગુજરાતનું શિક્ષણતંત્ર ખાડે ગયું છે તેના અનેક ઉદાહરણો સામે આવતા હોય છે. ત્યારે આવો જ વધુ એક દાખલો વડોદરામાંથી સામે આવ્યો છે. જેમાં વડોદરાની MS યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવને યોગ્ય લાયકાત વગર VC બનાવી દેવાયા હોવાનું સામે આવતા આખરે તેમને રાજીનામુ આપવાની પરજ પડી હતી. એમ.એસ. યુનિવર્સિટીના […]

Image

આત્મનિર્ભર બનવાની વાતો કરતી સરકારે બિન અનામત વર્ગને અપાતી સ્વરોજગાર લોનની યોજનાના કરી બંધ ? જાહેરાત ન થતા રાજ્યના બેરોજગાર યુવાનોમાં આક્રોશ

Gujarat Government:  ગુજરાત સરકાર (Gujarat Government) દ્વારા યોજનાઓ તો લાવવામા આવે છે પરંતુ શું ખરેખર આ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચતો નથી. રાજ્યમાં કેટલીક એવી યોજના છે જે માત્ર કાગળ પર છે તેમાં લોકોને સહાય આપવામા આવતી નથી ત્યારે આવી જ એક યોજના છે જ બિન અનામત વર્ગને અપાતી સ્વરોજગાર લોનની. એક તરફ સરકાર દ્વારા […]

Image

ગાંધીના ગુજરાતમાં દારુની રેમલછેલ ! પોલીસ સ્ટેશનની બહાર લાગી દારુડિયાઓની લાંબી લાઈનો

Gujarat : ગુજરાતમાં કહેવા માટે તો દારુબંધી (Prohibition) છે પરંતુ રાજ્યમાં દારુની રેલછેલ જોવા મળતી હોય છે.ત્યારે ગઈ કાલે થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પણ રાજ્યમાં દારુની રેલમછેલ જોવા મળી હતી. ગુજરાત પોલીસ (Gujarat police ) દ્વારા 31 નાઈટને ધ્યાનમાં રાખી અનેક જગ્યાઓએ પેટ્રોલીંગ સહિત દારૂડીયાઓને પકડી પાડવા બ્રેથ એનેલાઈઝરથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરતના […]

Image

તારીખ પે તારીખ ! ગુજરાતમાં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ, ક્યારે મળશે ન્યાય ?

POCSO Case In Gujarat: બેટી બચાવો, બેટી પઢાવો જેવા સુત્રો પોકારતી ભાજપ સરકાર (BJP government)  દિકરીઓને સલામતી આપવામાં નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં હાલ બાળકીઓ પર દુષ્કર્મ અને છેડતીઓના ગુનામાં બેફામ વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ તે થઈ રહ્યો છે કે, ગુનેગારો આટલા બેફામ કેમ બની રહ્યા છે ? તેમનામાં કાયદાનો ડર કેમ નથી ત્યારે […]

Image

Patan: ધારાસભ્ય કિરીટ પટેલ અને NSUI કાર્યકર્તાનું પોલીસ સાથે ઘર્ષણ, NSUIના કાર્યકર્તાએ પોલીસ કર્મચારીને માર્યો લાફો

Patan: પાટણ (Patan) હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની (Hemchandracharya University) બોય્સ હોસ્ટેલમાં થયેલી દારૂની મહેફિલ મામલે પોલીસ ફરિયાદ ન કરવામાં આવતા આજે પાટણ જિલ્લા NSUI અને પાટણના કોંગી ધારાસભ્ય કિરીટ પટેલે યુનિવર્સિટીમાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.અહીં તેઓ નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ ભૂખ હડતાલ પર બેઠા હતા.આ દરમિયાન ધારાસભ્ય કિરીટ પટેલે કુલપતિની ચેમ્બરમાં ઘૂસી કડક ચેતવણી […]

Image

kutch: CM ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે રણોત્સવનો પ્રારંભ કરાવ્યો, મુખ્યમંત્રીએ ઊંટગાડીની માણી મજા

Kutch:  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) કચ્છના (Kutch) સફેદ રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) પ્રેરણાથી પ્રતિવર્ષ યોજાતા રણોત્સવમાં (Rannotsav) સહભાગી થવા ધોરડોની (Dhordo) મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ ધોરડો ખાતે વિધિવત રીતે રણોત્સવને ખુલ્લો મુક્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ઉંટગાડીમાં બેસી રણોત્સવની મઝા માણી હતી. CM ભૂપેન્દ્ર પટેલે ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ […]

Image

Gujarat politics : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસની તડામાર તૈયારીઓ, ભાજપ હજુ કેમ છે અવઢવમાં ?

Gujarat politics : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ (new state president) કોણ હશે તે વાતો ચર્ચા રહી છે. અનેક પ્રકારની અટકણો થઈ રહી છે.સી આર પાટીલ (C R patil) પોતે સંકેતો આપી ચૂક્યા છે કે હવે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ મળશે. છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાઓને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે.ગુજરાતના પ્રદેશ […]

Image

Patan : ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમાવી દારુની મહેફિલ અને પછી જે થયું તે….

Patan : ગુજરાતમાં (Gujarat) કહેવા માટે દારુબંધી છે પરંતુ અવાર નવાર ગુજરાતમાંથી દારુ ઝડપાતો હોય છે પરંતુ આ દારુનુ દુષણ શિક્ષણના ધામમાં પણ ઘૂસી ગયું છે. રાજ્યમાં ફરી એક વાર શિક્ષણના ધામમાં દારુ પાર્ટી કરવામાં આવતી હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ખેલાડીઓએ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જમાવી દારુની મહેફિલ પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી […]

Image

Gujarat Government : રાજ્ય સરકારના કર્મચારીઓને આનંદો ! રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Gujarat Government : રાજ્યસરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજય સરકારમાં સાતમા પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓને પણ હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલો લાભ હવે મળશે. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે હવે ઘણા સમયથી રાહ જોઈ રહેલા રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આનંદનો અવસર છે. […]

Image

ખ્યાતિ કાંડ મામલે મોટા સમાચાર , ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળીયાને પોલીસે ઝડપી પાડ્યો, હજુ કેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર ?

Khyati Hospital Case : સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કાંડ (Khyati Hospital  kand) મામલે મોટા સામાચાર સામે આવ્યા છે. આ મામલો સામે આવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળીયાને (Dr. Sanjay Patoliya) ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે, હજુ પણ બે […]

Image

ED Raid in Gujarat: GST ફ્રોડ કેસ મામલે ED એક્શનમાં, ગુજરાતમાં 23 સ્થળો પર ED એ પાડ્યા દરોડા

ED Raid in Gujarat: GST કૌભાંડમાં (GST fraud case) ED એ મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં એક પત્રકાર સહિત 8 લોકોની ધરપકડ પણ કરાઇ હતી ત્યારે આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચની FIR બાદ EDની એન્ટ્રી થઈ છે. કહેવામાં આવ્યું છે કે EDએ આ મામલે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. જે બાદ ED ગુજરાતના છ શહેરોમાં […]

Image

કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો, CM ભૂપેન્દ્ર પટેલ પાસે કરી આ મોટી માંગ

BJP MLA Kumar Kanani wrote to Gujarat CM : અવાર નવાર લેટર લખીને સરકારી તંત્રનો કાન આમળતાં સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. કુમાર કાનાણી વિવિધ સમસ્યાઓને લઈને સરકાર સામે ઉભા રહે છે. અને મુખ્યમંત્રી સુધી પત્ર લખીને રજૂઆત કરતા હોય છે.ત્યારે વરાછાના […]

Image

આરોગ્ય વિભાગની ઢીલી નીતિ ! તહેવાર પહેલા આરોગ્ય વિભાગે ફરસાણની દુકાનોમાંથી નમૂના લીધા પરંતુ તેનો રીપોર્ટ લોકો ભેળસેળ વાળું ખાઈ જશે પછી આવશે !

Gujarat Health Department:  આવતીકાલે દશેરાનો  (dasera) તહેવાર છે. કાલે સવારથી ફરસાણની દુકાનોમા લાંબી લાંબી લાઈનો લાગશે અને લોકો ફાફડાને જલેબી ખાઈને દશેરાની ઉજવણી કરશે પણ આ તહેવારમાં ભેળસેળીયા તત્વો સક્રિય થાય છે અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરે છે. ભૂતકાળમાં પણ ભેળસેળીયા તત્વો દ્વારા એવી ઘટનાઓ સામે આવી જેમાં નકલી પનીર , નકલી દૂધથી બનતી […]

Image

Gandhinagar:રજાના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક, અધિકારીઓ – મંત્રીઓમાં આશ્ચર્ય

Cabinet Meeting Held On Sunday: ગુજરાતમાં (Gujarat) એક તરફ નવરાત્રીનાં (Navratri) તહેવારોની ઉજવણી શરૂ થઈ છે ત્યારે બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)  અચાનક રજાના દિવસે ઈમરજન્સી બેઠક બોલાવતા રાજકારણમાં અનેક અટકળો વહેતી થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આગેવાનીમાં રવિવારે એટલે કે આવતી કાલે સાંજે 4:30 વાગ્યે મંત્રીમંડળની કેબિનેટ બેઠક યોજાશે. ત્યારે […]

Image

Jamnagar: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ ! જામનગરના એસ ટી બસ સ્ટેશનમાંથી મળી દારુની ખાલી બોટલો

Jamnagar: દેશભરમાં આજે ગાંધી જયંતીની (Gandhi Jayanti) ઉજવણી થઇ રહી છે અને વિશેષ ગુજરાત તો ગાંધીના ગુજરાત તરીકે જ ઓળખાય છે. ત્યારે ગુજરાતમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને રાજકીય નેતાઓ જાહેર સ્થળોની સફાઈ કરી સ્વછતા અભિયાન દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરતા હોય છે. ત્યારે ગાંધીજીના સન્માનમાં ગુજરાતમાં દારૂબંધી છે.તો પણ ઘણીવાર ગુજરાતમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું […]

Image

Gujarat Job: શું ગુજરાતમાં યુપી-બિહાર કરતા પણ ઓછુ મળે છે વેતન? રિપોર્ટ જાણી ચોંકી જશો

Gujarat Job : સામાન્ય રીતે, નોકરી કરતા લોકોને લાગે છે કે પોતાનું કામ કરવું વધુ નફાકારક છે. કારણ કે તમે તમારી ઈચ્છા મુજબ કામ કરી શકો છો અને વધુ કમાણી કરી શકો છો. પણ શું ખરેખર એવું છે? આંકડા આનું ખંડન કરે છે. આંકડા દર્શાવે છે કે પોતાના કામ કરતાં નોકરી કરવાથી વધુ પૈસા કમાવાય […]

Image

હડતાળની ચીમકી બાદ સરકારે કર્મચારીઓને કોણીએ ગોળ ચોપડ્યો ! PM Modi ના ગુજરાત પ્રવાસ બાદ માંગ પર વિચારણા કરવાની આપી લોલીપોપ

Gujarat News: ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ (Gujarat State Employees Federation) દ્વારા આગામી 17 સપ્ટેમ્બરના રોજ વિવિધ માંગણીઓને લઈ પેનડાઉન આંદોલનની (Pandown movement) જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર  (Gujarat Government) સમક્ષ સરકારી કર્મચારીઓના (Government employees) પડતર પ્રશ્નો અંગે સરકારમાં વખતો વખત રજૂઆત કરવા છતાં તેનું કોઇ નિરાકરણ ન આવતા કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં […]

Image

Kutch Lady Don Riya Goswami:અંજારની કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરૂદ્ધ વધુ બે ગુના દાખલ

Kutch Lady Don Riya Goswami: અંજારની કુખ્યાત વ્યાજખોર અને લેડી ડોન રિયા ગોસ્વામી (Riya Goswami) વિરુદ્ધ ગુજસીટોક એક્ટ ( GUJCTOC ) હેઠળ ગુનો નોંધાયો છે. આ સાથે તેના પરિવારના સભ્યોમાં આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી વિરુદ્ધ પણ ગુજસીટોક એક્ટ હેઠળ પૂર્વ કચ્છ પોલીસે (kutch police) ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે,ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર એક […]

Image

Bharuch Rain : ભરૂચમાં 12 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ, વાલિયામાં મેઘકહેરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત

Bharuch Rain : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. છેલ્લા અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે વચ્ચે વિરામ લીધા બાદ હવે ફરીથી નવી બેટિંગ ચાલુ કરી છે. હાલ ગુજરાતમાં નવી ચાર સિસ્ટમ સક્રિય થઇ હતી. જે બાદ હવે ગુજરાત પર ફરી વરસાદી કહેર શરુ થયો છે. આ સાથે જ હવે […]

Image

એક તરફ “કુપોષણ મુક્ત” ગુજરાતની વાતો બીજી તરફ નાના ભૂલકાઓને અપાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કેટલા અંશે વ્યાજબી?

Gujarat news : ગુજરાત સરકાર (Gujarat Government) એક તરફ શિક્ષણની (education) મસ્ત મોટી વાતો થઈ રહી છે તો બીજી તરફ પોષક આહાર (nutritious food) આપવાની પણ વાત થઈ રહી છે અને કુપોષણ નાબૂદ કરવાની પણ ચલાવી રહી છે ત્યારે સરકારી શાળાઓમાં મધ્યાન ભોજનમાં સવારનો નાસ્તો (breakfast) અને જમવાનું (lunch) બંને આપવામાં આવતું હતું પરંતુ હવે […]

Image

Gujarat Dam : ગુજરાતમાં અત્યારે મોટાભાગના ડેમ ભયજનક સપાટીને પાર, વધુ વરસાદ પડશે તો વિનાશ સર્જાશે

Gujarat Dam : ગુજરાતમાં વરસાદની સ્થિતિ એવી છે કે જાણે સમગ્ર રાજ્યમાં પૂર આવ્યું છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પૂર અને વરસાદે તબાહી મચાવી છે. રસ્તાઓ મહાસાગર બની ગયા છે અને રાજ્યના મોટાભાગના ડેમ ભરાઈ ગયા છે. આજે એટલે કે 27મી ઓગસ્ટે IMDએ ગુજરાતના 28 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. […]

Image

Gujarat Police: PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી, જુઓ સંપૂર્ણ યાદી

Gujarat Police:રાજ્યમાં પોલીસ તંત્રને  (Gujarat police) લઈને મોટા સમાચાર આવ્યા છે. જન્માષ્ટમીનાં તહેવાર પહેલા ફરી એક વાર ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે બદલી કરવામા આવી છે. રાજ્યના ગૃહ વિભાગે મોટા પાયે બઢતી-બદલીના આદેશ આપ્યા છે.  ગુજરાત પોલીસ તંત્રમાં PSIમાંથી બઢતી થયેલ 234 PI ની બદલીઓ કરવામાં આવી છે. PSIમાંથી બઢતી થયેલ 234 PIની બદલી મળતી […]

Image

Gujarat Police : સ્વતંત્રતા દિવસ પહેલા રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત, ગુજરાતના 21 અધિકારીઓને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કરાશે સન્માનિત

Gujarat Police : આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ આઝાદીના પર્વના દિવસે દર વર્ષે પોલીસના જવાનોને સારી સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ મેડલથી તેમની પ્રસંશનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવે છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિના હસ્તે આ સન્માન મળતું હોય છે. આજે ગુજરાતના પોલીસ (Gujarat Police) અધિકારીઓને તેમની પ્રસંશનીય કામગીરી મેડલની જાહેરાત […]

Image

surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો, હવે સુરેન્દ્રનગરમાંથી પણ 2 ભૂતિયા શિક્ષકો મળી આવ્યા

Surendranagar : રાજ્યમાં ભૂતિયા શિક્ષકોનો (teachers)  રાફડો ફાટ્યો છે. બનાસકાંઠા (Banaskantha) બાદ રાજ્યમાં અન્ય જિલ્લાઓમાં તપાસ કરતા અન્ય જિલ્લાઓમાંથી પણ ભૂતિયા શિક્ષકો મળી આવ્યા છે. બનાસકાંઠા, ખેડા સહિતના વિસ્તારો બાદ હવે સુરેન્દ્રનગરમા (Surendranagar) પણ ભૂતિયા શિક્ષકો મળી આવતા ખળભળાય મચ્યો છે. રાજ્યમાં ભુતિયા ક્ષિક્ષકોની ઘટનાને પગલે રાજ્ય સરકારના આદેશથી વિવિધ જિલ્લાઓમાં સર્વે શરુ કરાયો છે. […]

Image

Jasdan Rape Case : જસદણ દુષ્કર્મ કેસ મામલે જેની ઠુંમરે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, જાણો શું કરી માંગ

Jasdan Rape Case : જસદણમાં કન્યા છાત્રાલયમાં (Jasdan Girls Hostel) વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં (Gujarat) પડ્યા છે. આ ઘટનામાં ટ્રસ્ટી અરજણ રામાણી (Arjan Ramani), પાંચવડા ગામના પૂર્વ સરપંચ મધુ ટાઢાણી (Madhu Tadhani), અને વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા (Paresh Radadia) સામે ફરિયાદ નોંધાવવામા આવી […]

Image

Gujarat News : પૂજા ખેડકર કાંડ પછી તંત્ર એક્શનમાં,ગુજરાતના પાંચ IAS અધિકારીઓની ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ

Gujarat News :  ગુજરાતના વહીવટી તંત્ર માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર કેડરની ટ્રેઈની IAS પૂજા ખેડકર (Pooja Khedkar) જેવો કાંડ ગુજરાતમાં પણ થયો હોવાની શક્યતાઓ છે જેના કારણે તંત્ર એકશનમાં આવ્યું છે. ગુજરાતના પાંચ IAS અધિકારીઓના ફરીથી મેડિકલ ટેસ્ટ કરવા આદેશ આપ્યો છે. ખોટા દિવ્યાંગ સર્ટિફિકેટ ના આધારે સિવિલ સર્વિસમાં ભરતી થયાની […]

Image

Gujarat High Court : ગુજરાતમાં હવે હેલ્મેટ પહેરવું ફરજીયાત, ગુજરાત હાઇકોર્ટે અમલીકરણ માટે 15 દિવસનો સમય આપ્યો

Gujarat High Court : રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના કેસ વધી રહ્યા છે. જેમાં ઘણી વખત સુરક્ષાને લઈને પણ આ અકસ્માતો બનતા રહે છે. ગુજરાતમાં પહેલા તો હાઇવે પર જ હેલ્મેટ ફરજીયાત હતું. પરંતુ હવે વધતા અકસ્માતના કેસને લઈને હવે ગુજરાત હાઈકોર્ટે હેલ્મેટ પહેરવાને લઈને મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે દ્વિચક્રી વાહનો માટે હેલ્મેટનાં ફરજિયાત […]

Image

Gujarat IAS Transfer: ગુજરાતમાં બદલીનો દોર યથાવત, 10 IAS અધિકારીઓની બદલી કરવામા આવી, જુઓ કોને ક્યાં મુકાયા

Gujarat IAS Transfer:  ગુજરાતમાં ફરી એક વાર બદલીનો દોર શરુ થયો છે. ગુજરાતના વહીવટી વિભાગમાં એક બાદ એક ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ આપવામા આવી રહ્યા છે. તાજેતરમાં જ વહીવટી વિભાગ દ્વારા આઈએએસ તેમજ આઈપીએસની બદલી કરવામાં આવી હતી.ત્યારે આજે ફરી એક વાર ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી કરવામા આવી છે. જાણકારી મુજબ ગુજરાતના 10 IAS અધિકારીઓની […]

Image

Rajkot: RMCના પૂર્વ એન્જિનિયર અલ્પના મિત્રાના ઘરે વિજિલન્સના દરોડા, તપાસમાં થયો મોટો ખુલાસો

Rajkot: ગઇ કાલે રાજકોટ મહાનગરપાલિકાના (RMC) પૂર્વ સિટી એન્જિનિયર અલ્પના મિત્રાના (Alpana Mitra) ઘરે વિજિલન્સની (Vigilance) ટીમે દરોડા પાડ્યા હતા. વિજિલન્સની ટીમે અલ્પના મિત્રાના ઘરે તપાસ કરતા તેમના ઘરમાંથી મોટી સંખ્યામાં દસ્તાવેજો મળી આવ્યા હતા.જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના (Municipal Corporation) 45 પ્રોજેક્ટની ફાઈલ જપ્ત, કેટલાક રજીસ્ટરો સામેલ હતા. મહત્વનું છે કે, જૂની તારીખમાં સહી કરી કોન્ટ્રાક્ટરોને […]

Image

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસાદ નોંધાયો

Gujarat Rain Updates:  છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘતાંડવ થઈ રહ્યું છે. ભારે વરસાદને (heavy rains) કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં […]

Image

CM Bhupendra patel મહીસાગર જિલ્લાના પ્રવાસે,સ્કૂલની મુલાકાત દરમિયાન બાળકો સાથે કર્યો સંવાદ

CM Bhupendra patel in Mahisangar :  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel )  આજે મહીસાગર (Mahisangar) જિલ્લાની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન પ્રથમ બાલાસિનોર નગરપાલિકા (Balasinore Municipality) ખાતે નગરપાલિકા સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ તેઓ બાલાસિનોરના રૈયાલી મુકામે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ બાલાસિનોરની નિર્મલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે રોકાયા અને પ્રોટોકોલ […]

Image

Gujarat : હવે રાજ્યના ભ્રષ્ટાચારી બાબુઓ પર ગાળિયો કસાશે, 50 વર્ષથી ઉપરના અધિકારીઓને વયનિવૃત્ત કરવામાં આવશે

Gujarat : છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં થયેલી મોરબી બ્રિજ દુર્ઘટના, હરણી બોટ કાંડ અને રાજકોટના અગિકાંડ પછી જ્યારે હાઈકોર્ટે સરકારને કરેલી કામગીરી માટે અખડાવી છે. ત્યારે રાજ્ય (Gujarat) સરકારે સ્વીકાર્યું છે કે ટેન્ડર અને એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા જોઈએ તેવી પારદર્શક અને મજબૂત નથી. તેના માટે સરકારે એક નવો જ નિર્ણય કર્યો છે, જેમાં 50થી વધુ ઉંમરના […]

Image

કેદારનાથમાં ફસાયેલા અરવલ્લીના યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ થયું રેસ્ક્યુ

Rescue of Gujarat tourists stranded in Kedarnath: ઉત્તરાખંડના (Uttarakhand)  અનેક જિલ્લામાં ભારે વરસાદ (heavy Rain) અને ભૂસ્ખલનના (Landslide) કારણે લોકો અનેક લોકો ફસાઈ ગયા હતા. જેમાં કેદારનાથ યાત્રા (Kedarnath Yatra) કરવા ગયેલા ગુજરાતનાં ( Gujarat ) પણ કેટલાક શ્રદ્ધાળુઓ પણ ફસાઈ ગયા હતા. આ અંગે માહિતી મળતા જ ગુજરાતનાં સ્ટેટ ઈમરજન્સી સેન્ટર (State Emergency Center) […]

Image

Gujarat Police: ગૃહ વિભાગે રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી અંગે લીધો મોટો નિર્ણય

Gujarat Police:  ગૃહ વિભાગે (Home Department ) રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી ( police officers transfer) અંગે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 5 વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરાશે અને 5 વર્ષ બાદ નજીકના જિલ્લામાં બદલી થઈ શકે નહીં.રેંજ પ્રમાણે હાલની નોકરી અને તે પ્રમાણે ક્યાં બદલી ના થઈ શકે તેની યાદી […]

Image

Chandipura Virus in surendranagar: ચાંદીપુરા વાયરસના વધતા કહેર વચ્ચે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલો જ બિમાર અવસ્થામાં, સરકારના આરોગ્યલક્ષી પગલા લેવાના દાવા પોકળ

Chandipura Virus in surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે ભરડો લીધો છે. આજે સુરેન્દ્રનગરના (surendranagar) વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરા વાઈરસના (Chandipura Virus) પગલે મોત નિપજ્યું છે આ સાથે સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત નિપજ્યા છે.આ સાથે સુરેન્દ્રનગરમાં હાલ 6 જેટલા કેસો નોંધાયેલા છે.એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરા વાયુ વેગે પ્રસરી રહ્યો છે […]

Image

Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મેઘમહેર, સૌથી વધુ મહેસાણામાં ખાબક્યો વરસાદ

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી (Meteorological Department forecast ) મુજબ રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાત (South Gujarat), સૌરાષ્ટ્ર (Saurashtra) બાદ હવે ઉત્તર ગુજરાતમાં (North Gujarat) મેઘરાજાએ ધડબટાડી બોલાવવાનું શરુ કર્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ (rainfall) નોંધાયો છે જેમાં સૌથી વધુ મહેસાણામાં (Mehsana) 7.4 ઈંચ વરસાદ ખાબક્યો છે. […]

Image

Gujarat Rain Alert : રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, ઘણી જગ્યાએ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું

Gujarat Rain Alert : દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણી નદીઓ છલકાઈ રહી છે અને ઘણા રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદ (Rain)ના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ (Gujarat Rain Alert)ની ચેતવણી […]

Image

Gujarat Heavy Rain : દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ, શાળાઓમાં રાજાઓ જાહેર કરાઈ, શહેરોમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયા

Gujarat Heavy Rain : ગુજરાત (Gujarat)માં છેલ્લા કેટલાક દિવસથી પહેલા સૌરાષ્ટ્ર (Saurashtra), ત્યારબાદ કચ્છ (Kutch) અને હવે દક્ષિણ ગુજરાત (South Gujarat)માં મુશળધાર વરસાદ (Gujarat Heavy Rain) વરસી રહ્યો છે. આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરુઆત જોવા મળી રહી છે. સુરત (Surat), ભરૂચ (bharuch), નવસારી (Navsari) અને તાપી (Tapi) જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરુ […]

Image

Gujarat news : રાજ્ય સરકારે HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો કર્યા જાહેર, જાણો વિગતો

Gujarat news :  રાજ્યમાં શિક્ષકો (teachers) માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર (gujarat government) દ્વારા ગુરુ પૂર્ણિમા (guru poornima) પર શિક્ષકોને મોટી ભેટ આપવામાં આવી છે. સરકારે HTAT મુખ્ય શિક્ષકો માટે બદલીના નિયમો જાહેર કર્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા ટ્વિટ કરીને આ માહિતી આપવામા આવી છે. લાંબા સમયથી બદલી નિયમોની […]

Image

પ્રેમને ખોટી રીતે બદનામ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં નહી આવે : હર્ષ સંઘવી

Harsh Sanghvi’s statement on Love Jihad in Vadodara : ગઈ કાલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) વડોદરાની (vadodara) મુલાકતે પહોચ્યા હતા. જેમાં તેઓ પ્રથમ કોર્પોરેટર મહાવિરસિંહ રાજપુરોહિતના કાર્યાલયના ઉદ્ધાટનમાં પહોંચ્યા હતા અને ત્યાર બાદ વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી.કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે તેમણે લોકોને સંબોધન કરતા વ્યાજખોરો સામેની મુહીમ તથા લવ જેહાદ મામલે લોકોને […]

Image

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GMERS મેડિકલ કોલેજની ફીમાં થયો ઘટાડો, જાણો વિગતો

GMERS medicalcollege fee reduced : GMERS મેડિકલ કોલેજમાં કરેલ  તોતિંગ ફી વધારા મામલે  છેલ્લા કેટલાય સમયથી આંદોલન કરવામા આવી રહ્યુ હતું. વિદ્યાર્થીઓ સરકાર પાસે આ ફી વધારાનો નિર્ણય પરત ખેંચવાની માંગ કરી રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના હીતમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. GMERS મેડિકલ કોલેજની ફીમાં થયો ઘટાડો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]

Image

Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર […]

Image

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકાઓમાં વરસાદ, આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Gujarat Rain : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસા (Monsoon)એ રંગ જમાવ્યો છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે. કેટલાક જિલ્લાઓમાં તો છેલ્લા કેટલાક દિવસથી રોજ મેઘરાજાની સવારી આવી પહોંચે છે. ત્યારે ગુજરાતમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગઈકાલે ધોધમાર વરસાદ વરસાદ વરસ્યો હતો અને આજે પણ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. […]

Trending Video