Ahmedabad: હવામાન વિભાગની (Weather department) આગાહી (prediction) પ્રમાણે અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદના (Ahmedabad) વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. પવનના કારણે ધુળની ડમરીઓ ઉડી હતી. અમદાવાદના (Ahmedabad) વાતાવરણમાં પલટો પ્રાપ્ત જાણકારી મુજબ અમદાવાદ શહેરના એસ. જી હાઈવે, ગોતા, વૈષ્ણોદેવી, જગતપુર, પાલડીમાં વંટોળ જોવા મળ્યું હતું. આ […]