Teachers Recruitment : ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી TET અને TATના ઉમેદવારો કાયમી ભરતીને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે સરકારે મોડે મોડે જાગીને આ ઉમેદવારોને લોલીપોપ આપી અને 24,700 ઉમેદવારોની ભરતીની જાહેરાત કરી છે પરંતુ આ ભરતી (Teachers Recruitment)માં ક્યાંય કોમ્યુટર, વ્યાયમ કે ચિત્રના શિક્ષકોની ભરતીની વાત કરવામાં નથી આવી. તેને લઈને આ ઉમેદવારો હજી […]