Gujarat Crime: ગુજરાતના મેઘરજ શહેરમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં 13 વર્ષની બાળકી પર બળાત્કાર થયો છે. 51 વર્ષના એક પુરુષ પર આ ગુનો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બાળકી સાથે આટલું ઘૃણાસ્પદ કૃત્ય પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી અને માત્ર 24 કલાકમાં જ આ ઘટનાના આરોપીની ધરપકડ કરી. આ […]