gujarat rajkot fire

Image

Rajkot : રાજકોટમાં TRP અગ્નિકાંડ મામલે કોંગ્રેસનો વિરોધ, રેલી યોજે તે પહેલા જ કરાઈ અટકાયત

Rajkot : આજથી અંદાજે 1 વર્ષ પહેલા રાજકોટમાં TRP ગેમઝોનમાં અચાનક આગ લાગી હતી. આ જ ઘટનામાં 27 જેટલી જિંદગીઓ જીવતી હોમાય ગઈ હતી. આ 27 લોકોના પરિવારોને હજુ પણ ન્યાય મળ્યો નથી. અને આગામી 25 મે, 2025ના આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. આ કેસમાં અત્યર સુધીમાં બધો જ દોષનો ટોપલો તત્કાલીન […]

Image

Rajkot Fire Incident:પીપળીયા ગામે KBZ ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગની ચાર ગાડી ઘટનાસ્થળે

Rajkot Fire Incident: રાજકોટમાં (Rajkot ) અવાર નવાર આગની ઘટનાઓ સામે આવતી હોય છે. રાજકોટમાં આગની ઘટના સામે આવે ત્યારે TRP ગેમ ઝોન અગ્નીકાંડની ઘટના યાદ આવી જાય છે. આ ઘટના બાદ શહેરમાં થોડા સમય માટે તંત્ર એક્શનમાં આવ્યું અને ફાયર સેફ્ટીના સાધનો ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી. પરંતુ શહેરમાં આગની ઘટનાઓ હજુ પણ અટકી […]

Image

Rajkot : રાજકોટમાં ફરી એક વખત મહાનગરપાલિકાની બુદ્ધિનું પ્રદર્શન, ભીડવાળા વિસ્તારમાં ગેમઝોનને મંજૂરી આપતા કોંગ્રેસ મેદાને

Rajkot : રાજકોટમાં 2024માં TRP ગેમઝોનમા એક અગ્નિકાંડ સર્જાયો હતો. અને આ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. રાજકોટ મહાનગર પાલિકા અને સરકાર આ ઘટનામાંથી કંઈ જ શીખ્યા નથી. હજુ તે નિર્દોષોને ન્યાય પણ મળ્યો નથી. અને હવે ફરી એક વખત રાજકોટમાં નવું ગેમ ઝોન બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી […]

Image

Rajkot:જેલમાં ED દ્વારા મનસુખ સાગઠિયાની પૂછપરછ, કડકડતી ઠંડીમાં વહીવટદારોથી માંડી અનેક રાજકારણીઓને છુટ્યો પરસેવો

Rajkot: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડની (TRP Gamezone fire incident) ગોઝારી દુર્ઘટના બાદ રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia) સહિત મહાનગરપાલિકાના આઠ કર્મચારી વિરુદ્ધ ફોજદારી પગલાં લેવામાં આવ્યાં હતાં. આ દરમિયાન મનસુખ સાગઠીયા પાસે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મામલે હવે સાગઠિયા સામે ED દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. TRP […]

Image

Rajkot Lokmela 2024 : રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે જાગ્યું તંત્ર, જન્માષ્ટમીના મેળાને લઈને નવા 44 નિયમો કર્યા જાહેર

Rajkot Lokmela 2024 : રાજકોટ અગ્નિકાંડ (Rajkot Fire Incident) બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. આમ તો મહાનગરપાલિકા તંત્રને એટલું કહેવું છે કે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાનો શું મતલબ ? રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાની અસર હવે જન્માષ્ટમીના મેળા (Rajkot Lokmela 2024) પર જોવા મળશે. હવે આગામી 24 થી 28 તારીખ દરમિયાન યોજાનાર જન્માષ્ટમીના […]

Image

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડની 59 દિવસે ચાર્જશીટ રજુ કરાઈ, ત્રણ થેલા ભરીને ચાર્જશીટ રજુ કરાઈ

Rajkot Fire Incident : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ (Rajkot Fire Incident)ને આવતીકાલે એટલે કે 25 જુલાઈના રોજ 2 મહિના પૂર્ણ થવાના છે. ત્યારે 2 મહિને હવે પોલીસ અને તંત્ર જાગ્યું છે. અત્યાર સુધી આ મામલે પોલીસે ચાર્જશીટ દાખલ કરી નહોતી. પરંતુ આજે 59 દિવસ બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 3 થેલા ભરીને પોલીસે ચાર્જશીટ […]

Image

Rajkot Fire incident : રાજકોટ અગ્નિકાંડના પીડિતો સાથે મુખ્યમંત્રીએ કરી મુલાકાત, આ માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો કરશે ગાંધીનગર કૂચ

Rajkot Fire incident : રાજકોટમાં 25 મેના રોજ સાંજે 5.30 વાગ્યે એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક આગ લાગી હતી અને આ આગ થોડી જ ક્ષણોમાં સમગ્ર ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ ગેમઝોનમાં જે લોકોએ જીવ ગુમાવ્યા તેમને […]

Image

Rajkot: 5 લાખ રૂપિયાની ખંડણી માંગવાના આક્ષેપ અંગે અમીષા વૈધએ શું કહ્યું ?

Rajkot: રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડ (Rajkot TRP Game Zone Fire)બાદ મનપા (Municipality)સફાળી જાગી છે. જે હોટલ અને રેસ્ટોરન્ટ પાસે ફાયર NOC અને BU પરમિશન નથી તેને સીલ કરવામાં આવી છે. ત્યારે RMCની સિલિંગ કાર્યવાહી સામે ધંધાર્થીઓએ આજે હડતાળ પાડી હતી. અને બંધ પાડી પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો છે.તેમજ હોટલ સંચાલક મંડળ પ્રમુખે સીલ ખોલવા માટે […]

Image

Rajkot Fire Incident : રાજકોટ અગ્નિકાંડમાં હવે જનતા પીડિતોની વહારે, 10 જુલાઈએ રાજકોટ બંધનું આપ્યું એલાન

Rajkot Fire Incident : રાજકોટમાં 25 મેના રોજ સાંજે 5.30 વાગ્યે એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક આગ લાગી હતી અને આ આગ (Rajkot Fire Incident) થોડી જ ક્ષણોમાં સમગ્ર ગેમઝોનમાં ફેલાઈ ગઈ હતી. જેમાં 12 બાળકો સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયા હતા. આ ગેમઝોનમાં જે લોકોએ […]

Image

Rajkot TRP GameZone Fire : મનસુખ સાગઠીયાને ભાજપના કયા નેતા મળ્યા?

Rajkot TRP GameZone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Fire )સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા (Mansukh Sagathiya) પાસેથી કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવી છે ગઈ કાલે સાગઠિયાની ઓફિસમા ગઈ કાલે એસીબીએ (ACB) તપાસ કરી હતી. આ તપાસમાં 5 કરોડ રુપિયાની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું હતું ત્યારે […]

Image

Rajkot TRP GameZone Fire : સા’ગઠીયા’ની કાળી કમાણીનો પટારો ખુલ્યો, એટલી રકમ અને સોનું હાથ લાગ્યું કે જોઈને આંખો પહોળી થઈ જશે !

Rajkot TRP GameZone Fire : રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાં (Rajkot TRP GameZone Fire )સસ્પેન્ડ કરવામાં આવેલા ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાની (Mansukh Sagathiya)ઓફિસ ખાતે એસીબીની (ACB)તપાસ ચાલી રહી છે. ત્યારે મનસુખ સાગઠીયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાંથી કરોડોની રકમ અને ઘરેણા હાથ લાગ્યા છે. જેમાં જેમાં પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમ અને એક કરોડથી વધુનું […]

Image

Surendrnagar : સાયલા તાલુકાના ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી, શાળાએ જતા ભુલકાઓ સાથે ગંભીર દુર્ઘટના સર્જાય તેવી શક્યતા

Surendrnagar :સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિરા ગામે PGVCL ની ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં પંચાયતના બોર પાસે જતી વિજ લાઇન (Power line) જમીન પર ખુલ્લામાં મુકી કનેક્શન આપતા શાળા એ જતા બાળકો પર ગંભીર દુર્ઘટના (serious accident) સર્જાય તેવી શંકયતાઓ સેવાઈ રહી છે. આ મામલે સરપંચ દ્રારા વારંવાર PGVCL ને રજૂઆત છતા હજુ […]

Image

Congress Protest : રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, રસ્તા પર ચક્કાજામ કરતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

Congress Protest : રાજકોટમાં 25 મેના રોજ એક કરુણાંતિકા સર્જાઈ હતી. રાજકોટના TRP ગેમઝોન (Rajkot TRP Game Zone)માં અચાનક સાંજે આગ લાગી હતી. આ આગે માત્ર થોડી જ ક્ષણોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું અને અંદર લોકો ફસાઈ ગયા. આ ઘટના સર્જાઈ ત્યારે ત્યાં અંદાજે 300 જેટલા લોકો હાજર હતા. જયારે આખા ગેમઝોનમાં આગ લાગી […]

Trending Video