Gujarat Rain Update

Image

Gujarat Rain Update : ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં વરસાદનું આગમન, હવામાન વિભાગનું એલર્ટ

Gujarat Rain Update : ગુજરાતના વાતાવરણને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓ માટે તાકીદનું વેધર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક કલાકો દરમિયાન ઉત્તર અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ, વરસાદ અને તીવ્ર પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી […]

Image

Gujarat Rain Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં વરસાદ નોંધાયો

Gujarat Rain Update: રાજ્યમાં હાલ સાર્વત્રિક મેઘ મહેર છે. ત્યારે ભારે વરસાદને લઈને ક્યાક પાણી ભરાવવાની સમસ્યા છે તો ક્યાક ખાડા રાજ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે વરસાદના બીજા રાઉન્ડની આગાહી કરી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 92 તાલુકામાં વરસાદ થયો છે. ગારિયાધાર તાલુકામાં 2.13 ઈંચ વરસાદ, શિહોર તાલુકામાં 1.81 […]

Image

Gujarat Weather : ગુજરાતના 34 જિલ્લામાં હળવા વરસાદની આગાહી, IMD એ આપ્યું નવીનતમ અપડેટ

Gujarat Weather : આજે ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. તે જ સમયે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સાથે જ આ વર્ષે ચોમાસુ વહેલું હોવાની પણ આગાહી કરવામાં આવી છે. આ સાથે સત્તાવાર રીતે ભારતમાં વહેલા […]

Image

વહેલી સવારથી અમદાવાદ સહિતના વિસ્તારોમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આજની આગાહી

Rain In Gujarat: રાજ્યમાં ચોમાસાની (monsoon ) વિદાય છતાય સાયક્લોનિક સર્ક્યુલેશનને (cyclonic circulation) પગલે ગુજરાતના (Gujarat) વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે રાજ્યમાં મેઘરાજા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 69 તાલુકામાં વરસાદ વરસ્યો છે.સૌથી વધુ રાજકોટના લોધિકામાં 4.8 ઈંચ વરસાદ વરસ્યો […]

Image

ગુજરાતમાં ફરી મેઘરાજાએ કરી જમાવટ, છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસ્યો વરસાદ , જાણો આજની આગાહી

Gujarat Rain Update:રાજ્યમાં ચોમાસું (Monsoon) વિદાય તરફ વળ્યું છે. ત્યારે વરસાદની વિદાય વચ્ચે પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં મેઘમહેર જોવા મળી રહી છે. આ સાથે અમદાવાદ સહિત મધ્ય ગુજરિતાના કેટલાક ભાગોમાં પણ […]

Image

ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા, IMDએ આપી ચેતવણી

IMD Weather Forecast: હવામાન વિભાગે (Meteorological Department) ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર છત્તીસગઢ પર દબાણના પ્રભાવ હેઠળ, 11 સપ્ટેમ્બરે મધ્ય ભારતમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ મધ્યપ્રદેશમાં  11મી સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય અને દક્ષિણ મિઝોરમમાં 13 થી 14 સપ્ટેમ્બર સુધી ભારે […]

Image

Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ખેરગામમાં વરસાદ નોંધાયો

Gujarat Rain Updates:  છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં (Gujarat) મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat) અને સૌરાષ્ટ્રમાં (Saurashtra) મેઘતાંડવ થઈ રહ્યું છે. ભારે વરસાદને (heavy rains) કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં […]

Image

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ નવસારીના ખેરગામમાં ખાબક્યો વરસાદ

Gujarat Rain Update: ગુજરાતમાં (Gujarat) થોડા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરુ કરી દીધુ હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા પણ રાજ્યમાં બે દિવસ છુટા છવાયા વરસાદની આગાહી (Rain forecast) કરવામા આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં […]

Image

Dwarka Rain :ભાણવડના વર્તુ 2 ડેમનાં 4 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા, નીચાણવાળા વિસ્તારો એલર્ટ

Dwarka Rain : છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ સૌરાષ્ટ્રને (Saurashtra) ઘમરોળ્યું છે. ભારે વરસાદને પગલે ( heavy rains) સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ખાસ કરીને દ્વારકા (Dwarka) અને જામનગર (Junagadh) જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ (flood) સર્જાઈ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અવિરત મેઘ મહેરને પગલે ભાણવડ નો વર્તુ-2 ડેમના ચાર દરવાજા એક ફૂટ […]

Image

Porbandar Rain : પોરબંદરમાં જળબંબાકારની સ્થિતિ, ગઇકાલથી અત્યારસુધીમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો

Porbandar Rain : છેલ્લા કેટલાકે દિવસથી ગુજરાતમાં હમણાં વરસાદે બ્રેક લગાવી હતી. હમણાં વરસાદના જાણે કોઈ એંધાણ જ નહોય તેવું લાગી રહ્યું હતું. પરંતુ અચાનક જ ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra)ના કેટલાક જિલ્લાઓમાં વરસાદ શરુ થયૉ છે. ખાસ તો ગઇકાલથી જ પોરબંદર પંથકમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તેમ આભ ફાટવા જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. પોરબંદર […]

Image

Gujarat Weather Update : આજે સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે સાંબેલાધાર, IMDએ આપ્યું રેડ એલર્ટ

Gujarat Weather Update : ગુજરાતમાં ચોમાસું (Monsoon) ક્યાંક જામ્યું છે તો ક્યાંક ધીરું પડ્યુ છે. ત્યારે વરસાદની (rain) આ માહોલ વચ્ચે હવામાન વિભાગ (weather department) દ્વારા આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેને લઈને આગાહી (prediction) કરી છે. લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં (Gujarat) સાર્વત્રિક વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આ સિસ્ટમના […]

Image

Gujarat Rain: આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

Gujarat Rain : ગુજરાતના (Gujarat) માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. આ સિસ્ટમને કારણે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ( heavy rains predicted) કરવામાં આવી છે.ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે (Ambalal Patel)  પણ વરસાદને […]

Image

Surat Rain : ઉમરપાડામાં આભ ફાટ્યું, 4 કલાકમાં 14 ઈંચ વરસાદથી જળબંબાકાર

Surat Rain : ગુજરાત (Gujarat) માથે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યમાં 20 જુલાઈ સુધી અલગ અલગ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ( heavy rains predicted)  કરવામાં આવી છે.ત્યારે મેઘરાજાએ ફરી એક વાર દક્ષિણ ગુજરાતને (South Gujarat) ઘમરોળ્યું છે. ત્યારે […]

Image

Gujarat Rain Forecast: ગુજરાતના આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]

Image

Gujarat Rain Update: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, આ જિલ્લાઓમાં ફરી મેઘ તાંડવના એંધાણ

Gujarat Rain Update:હવામાન વિભાગની (Meteorological department)આગાહી (forecast) મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહયો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફશોર ટ્રફ સક્રિય થયુ છે. જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘમહેર […]

Image

Surendrnagar: સામાન્ય વરસાદમાં જ 12 કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો, ગ્રામજનોએ રજુઆત કરતા અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ

Surendrnagar:સુરેન્દ્રનગરમાં (Surendrnagar)સામાન્ય વરસાદમાં (Rain)જ 12 કલાક સુધી વીજ પુરવઠો (power supply) ખોરવાતા ગ્રામજનોમાં રોષની લાગણી વ્યાપી છે. ત્યારે 12 કલાક સુધી પણ વીજ પુરવઠો ચાલુ ન થતા ગ્રામજનો વિજવિભાગની કચેરીએ (Office of Electricity Department)પહોંચ્યા હતા. અને આ મામલે જ્યારે રજુઆત કરી ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપ્યો હતો જેના કારણે ગ્રામજનો વધારે રોષે ભરાયા છે. વીજ […]

Image

Morbi: મોટી દુર્ઘટના ટળી! વિદ્યાર્થીઓ પસાર થતા હતા ત્યારે જ પુલ તૂટ્યો

Morbi: ચોમાસું (Monsoon)આવતા જ ભ્રષ્ટાચાર (Corruption)આચરીને બનેલા રોડ , રસ્તાઓ ધોવાઈ જવા તેમજ ભુવા પડવા અને પુલ તુડી પડવા સહિતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના મોરબીના હળવદમાંથી સામે આવી છે. જેમાં હળવદ – રાયસંગપર અને મયુરનગર ગામને જોડતા બેઠા પુલ ઉપરથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે જ પુલ તુટી […]

Image

Vadodara માં ભુવા રાજ ! સત્તાધીશોની ઉંઘ ઉડાડવા માટે જુઓ યુવકે શું કર્યું…

Vadodara : વડોદરા (Vadodara) શહેરમાં ચોમાસાના (Monsoon) પહેલા વરસાદમાં (Rain) પાલિકાની (Municipality) પ્રિ મોન્સુન કામગીરીની પોલ ખુલી રહી છે. ત્યારે વડોદરામાં (Vadodara) વરસાદ વરસતા ભુવા પડવાનું રુ થયું છે. ભુવા પડવાને કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી રહી છે પરંતુ પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને ઉંઘતા હોય તેવું જોવા મળી રહ્યુ છે ત્યારે નવાયાર્ડ દીપ […]

Image

Junagadh:બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થતા છ દરવાજા ખોલાયા, નીચાણ વાળા વિસ્તારને કરાયા એલર્ટ

Junagadh: હવામાન વિભાગની આગાહી (Meteorological department forecast) મુજબ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં ( Saurashtra) મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે જેના કારણે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે જુનાગઢમાં (Junagadh) પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદને કારણે જુનાગઢના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સાથે […]

Image

Gujarat Rain Forecast : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની IMD ની આગાહી, આ રાજ્યોને ઘમરોળશે મેઘરાજા

Gujarat Rain Forecast : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat Rain) વરસ્યો હતો. આજે પણ ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે. ચોમાસાની શરૂઆતથી જ ગુજરાતમાં […]

Image

Gujarat Rain : રાજ્યમાં 24 કલાકમાં અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ, અમદાવાદ, સુરત, જૂનાગઢ સહીત અનેક વિસ્તારોને ઘમરોળ્યું

Gujarat Rain : દેશમાં ચોમાસા (Monsoon)નું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે. ગુજરાત (Gujarat)ના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ (Gujarat Rain) પડ્યો હતો. જૂનાગઢ (Junagadh)ના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ […]

Image

Gujarat Rain Forecast: જુન મહિનામાં 42 ટકા ઓછો વરસાદ નોંધાયો, જુલાઈમાં કેવો રહેશે વરસાદ ?

Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસું (Monsoon) હવે ધીરે ધીરે જામી રહ્યું છે. જુન મહિનામાં આગાહી ( predicted) મુજબ વરસાદે ( rain) મોટા ભાગના જિલ્લાઓને આવરી લીધા છે. જો કે તેમ છતા ગયા વર્ષ કરતા આ વર્ષે જુન (Jun) મહિનામાં વરસાદ ઓછો નોંધાયો છે. આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ (Paresh Goswami)આગાહી કરતા જણાવ્યું છે કે, […]

Image

Gujarat Rain Forecast : આજથી ગુજરાતમાં ચોમાસું સક્રિય, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસું (Monsoon) બેસતાની સાથે જ નિષ્ક્રિય થઈ ગયુ હતુ જો કે આ નિષ્ક્રિય થયેલું ચોમાસુ ફરીથી સક્રિય થયું છે. રાજ્યમાં ચોમાસુ નિષ્ક્રિય થતા વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો. ત્યાકે રાજ્યમા સારો અને સાર્વત્રિક વરસાદ (Rain) ક્યારે થશે તેની ખેડુતો આતુરાથી રાહ જોઈ રહ્યા છે. ચોમાસું સક્રિય થતા રાજયમાં સારા […]

Image

Gujarat Weather : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં મેઘરાજાની પઘરામણી, ખંભાળીયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો

Gujarat Weather : ગુજરાતમાં (Gujarat ) ચોમાસુ (Monsoon) બેસી જતા અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે ધબધબાટી બોલી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાના ખંભાળીયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે બીજી તરફ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો પણ […]

Image

Gujarat Rain Forecast: આજે આ 10 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસુ (Monsoon) બેસી ગયું છે ત્યારે હાલ રાજ્યમા વરસાદી (rain) માહોલ જોવા મળી રહ્યો છે. ચોમાસુ હાલ ધીમુ પડ્યુ છે જેના કારણે ભારે વરસાદની શક્યતા નથી પરંતુ કેટલીક જગ્યાએ છુટાઠવાયા વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ત્યારે હવામાાન વિભાગ દ્વારા આજથી […]

Image

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ શરુઆત, આ વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Gujarat Weather: ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક દિવસોથી વરસાથી (Rain) માહોલ જોવા મળી રહ્યો હતો. જો કે પ્રિ મોન્સુન એક્ટીવિટીના (Pre Monsoon Activity) કારણે આ વરસાદ વરસી રહ્યો હતો . જો કે હવે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઈ ગયુ છે. આ વખતે ચાર દિવસ વહેલું ચોમાસુ બેસ્યુ છે. ત્યારે આ ચોમાસાનું સૌથી પહેલા ક્યાં […]

Image

Amreli : ગ્રામ્ય વિસ્તારોમા પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં તરબતર થયા

Amreli : હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (forecast) પ્રમાણે આજે અમરેલી (Amreli) જિલ્લામાં ફરી વરસાદે ધબધબાટી બોલાવી હતી. આજે અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો આકરી ગરમી વચ્ચે ધોધમાર વરસાદ પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વરસાદના પગલે જગતના તાતમાં ખુશી જોવા મળી રહી છે. અમરેલીના (Amreli) સાવરકુંડલામાં ધોધમાર વરસાદ સાવરકુંડલાના વિજપડીમાં પવન […]

Image

Rain in Gujarat : ગુજરાતના સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં કરા સાથે વરસાદનું આગમન, વાતાવરણમાં પ્રસરી ઠંડક

Rain in Gujarat : ગુજરાત (Gujarat)માં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે. ગુજરાતના આંગણે નૈઋત્યના ચોમાસાએ દસ્તક આપી દીધી છે. ગુજરાતમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અચાનક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. અને મેઘાએ ગુજરાતમાં દસ્તક આપી […]

Image

Gujarat Weather : ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે થયું માવઠું, અનેક જિલ્લામાં અચાનક કરા સાથે વરસાદ ખાબક્યો

Gujarat Weather : ગુજરાતમાં હાલ તો કાળઝાળ ગરમી પડી રહી છે. આ અંગ દઝાડતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આ આગાહીના પગલે સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat) સહિતના વિસ્તારોમાં માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને મહાનગરોમાં જ્યાં અત્યારે 43 થી 45 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ […]

Trending Video