Gujarat Rain Forecast: ગુજરાતમાં (Gujarat)ફરી એક વાર સાર્વત્રિક વરસાદની આગાહી (Rain Forecast) કરવામા આવી છે. હવામાન વિભાગે (Meteorological department)આગામી તા.14 જુલાઈ સુધી રાજયમાં ભારે વરસાદની (heavy rain)આગાહી કરી છે. જેમાં આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં યેલો એલર્ટ (Yellow Alert)આપવામા આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાત સહિતપંચમહાલ, […]