Gujarat Politics

Image

Chhotaudepur : જીલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા સામે રૂ.2.5 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો

Chhotaudepur : લોકસભાની ચૂંટણીને (loksabha election) લઈને ગુજરાતના રાજકારણમાં (gujarat politics)હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ એક બીજાને નીચુ દેખાડવા માટે જુઠ્ઠાણુ પણ ફેલાવતા હોય છે. ત્યારે આ બધાની વચ્ચે એક સમાચાર સામે આવ્યા હતા કે છોટાઉદેપુરમાં (Chhotaudepur) એક પક્ષની બેઠકમાં એક નેતાએ બીજા નેતાને માર માર્યો હતો. જો કે માર […]

Image

મધુ શ્રીવાસ્તવનાં ફાયરિંગ વાળા નિવેદન પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વળતો પ્રહાર

Vadodara:લોકસભાની ચૂંટણીને (Loksabha Election) હવે આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં રાજકારણમાં (Gujarat Politics) પણ ગરમાવો વધી રહ્યો છે.ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાવવાની છે.ત્યારે ગુજરાતની બહુચર્ચિત બેઠકમાની એક બેઠક વડોદરા (Vadodara) સીટ ફરી એક વાર ચર્ચામાં આવી છે. વડોદરાની વાઘોડિયા (Vaghodiya) વિધાનસભા બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. વાઘોડિયાના […]

Image

PM Modi in Gujarat : આજે સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન ગજવશે જંગી જનસભા, 1100 પોલીસ કર્મીઓ સુરક્ષા માટે તૈનાત

PM Modi in Gujarat : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024)ના પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ હવે દેશની નજર ત્રીજા તબક્કાના મતદાન પર ટકેલી છે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 95 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં ગઈકાલથી વડાપ્રધાન (Prime Minister)નો ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં 1 અને 2 […]

Image

Rahul Gandhi on Surat : સુરતમાં ભાજપની જીત પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ, “આ સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે”

Rahul Gandhi on Surat : લોકસભા ચૂંટણી (Loksabha Election)ના બીજા તબક્કા માટે ત્રણ દિવસ બાદ મતદાન થવાનું છે. તે જ સમયે, 4 જૂને આવનારી ચૂંટણીના પરિણામો પહેલા જ આ લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલી ગયું છે. કારણ કે, હવે સુરત લોકસભા બેઠક (Surat Loksabha Seat) પર ચૂંટણીની જરૂર નથી. સુરતમાં ભાજપ (BJP)ના મુકેશ દલાલ (Mukesh […]

Image

Loksabha Election 2024 : અમરેલીમાં ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાનો બફાટ, PM મોદીના 400 પરના સૂત્રને 500 પર કરી દેતા વિડીયો થયો વાયરલ

Loksabha Election 2024 : આપણા દેશમાં નેતાઓ અને તેમના બફાટો એકબીજાના પર્યાય છે. લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ઓ આવે એટલે નેતાઓએ ટિપ્પણીના વિડીયો સતત વાયરલ થતા રહે છે. છેલ્લા કેટલાક દિવસથી પરષોત્તમ રૂપાલા વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અમરેલી (Amreli)માં પણ ભાજપ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે. આમ તો જ્યારથી ભરત સુતરીયા (Bharat Sutariya) ઉમેદવાર […]

Image

Loksabha Election 2024 : Ahmedabad માં લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ, ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાનારા કર્મચારીઓને તાલીમ અપાઈ

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે.ત્યારે વિવિધ પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં લાગી ગઈ છે.સાથે જ વહીવટી તંત્ર પણ હવે તૈયારીના ભાગ રુપે હાલ ચૂંટણીમાં કામગીરીમાં જોડાનારા કર્મચારીઓને તાલીમ અપાઈ રહી છે. ચૂંટણીને લઈને તંત્રની શું છે તૈયારીઓ? 7મી મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે.ત્યારે હવે જિલ્લા ચૂંટણી અધિકારી […]

Image

Parshottam Rupala : અમદાવાદમાં રૂપાલાના નિવેદન પર પહેલી ફરિયાદ, ક્ષત્રિય સમાજની મહિલાઓમાં રોષની લાગણી

Parshottam Rupala : ચૂંટણીઓ આવતા જ રાજ્યમાં પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે. નેતાઓ તેમના બેફામ નિવેદનબાજીને લઈ ચર્ચાઓમાં રહેશે. ત્યારે રાજકોટ (Rajkot)ના ભાજપ (BJP)ના લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલા (Parshottam Rupala)એ તેમના પ્રચાર દરમિયાન ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj)ને લઈ વિવાદાસ્પદ નિવેદન આપતા ચોતરફ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના […]

Image

Loksabha Election 2024 : પુરષોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં વધારો, નિવેદન પર ચૂંટણી પંચે તપાસના આપ્યા આદેશ

Loksabha Election 2024 : ચૂંટણીઓ (Loksabha Election 2024) નજીક આવતા નેતાઓ નિવેદનબાજીની લીધે વિવાદમાં આવતા રહે છે. લોકો સમક્ષ પ્રચાર કરવામાં ક્યારેક ઉમેદવારો ભાન ભૂલી જતાં હોય છે. ત્યારે આવું જ કઈક થયું પરષોત્તમ રૂપાલા સાથે…ક્ષત્રિય સમાજ વિષે ટિપ્પણી કરવા મામલે પુરષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા હતા. અને ક્ષત્રિય સમાજના લોકો પુરષોત્તમ રૂપાલા (Parshottam Rupala) સામે […]

Image

સાબરકાંઠા બેઠક પર ઉમેદવારને લઈને ભાજપના કાર્યકરોમાં ભારે રોષ, BJP ના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ વાયરલ

 Sabarkantha : ગુજરાતમા ભાજપના કેટલાક ઉમેદવારોને લઈને ક્યાંકને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. આ નારાજગી હવે ખુલીને બહાર પણ આવી રહી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપમાં વિવાદ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો. પહેલા ઉમેદવાર ભિખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી દીધી. આ બાદ ભાજપે સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયાને મેદાને ઉતાર્યા […]

Image

Loksabha Election 2024 : બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને બદલવાની અટકળોનો અંત, આગેવાનોને પ્રચારમાં જોડાવાના અપાયા આદેશ

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ને લઈ ભાજપે (BJP) થોડા દિવસો પહેલા જ જાહેરાત કરી હતી. બનાસકાંઠા (Banaskantha)ના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી (Rekha Chaudhry) ને બદલવાની ચર્ચાએ જોર પકડયું હતું. જ્યારે આજે આ અટકળોનો અંત આવ્યો છે. વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોના ચૂંટણી ન લડવાના નિર્ણય પર આજે મહોર લાગી ગઈ છે. આજે […]

Image

ગુજરાતમાં વધુ એક સીટને લઈને ભાજપમાં ડખો! વલસાડ બેઠક પર ઉમેદવાર બદલવાની ચર્ચા

 Gujarat Politics : એક તરફ લોકસભાની ચૂંટણીને (Loksabha election) લઈને ભાજપ (BJP) વિપક્ષને તોડવાના પ્રયાસ કરી રહી છે ત્યારે આ બધાની વચ્ચે ભાજપમાં આંતરિક વિખવાદ શમવાનું નામ જ નથી લઈ રહ્યો. લોકસભામાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ ભાજપના અન્ય હોદ્દેદારોમાં રહેલી નારાજગી હવે બહાર આવી રહી છે જેના કારણે ગુજરાતમાં કેટલીક સીટોના સમીકરણો બદલાય તેવી […]

Image

Loksabha election 2024 : પુરષોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી નહિ લડે આ વખતે ચૂંટણી, સાંભળો Audio

Loksabha Election 2024 : અમરેલી કોંગ્રેસ (Amreli Congress)ના કદાવર નેતા પરેશ ધાનાણી (Paresh dhanani)ને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે અત્યાર સુધી ગુજરાતમાંથી 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં એક રોહન ગુપ્તાએ પોતાની ઉમેદવારી પછી ખેંચી લીધી છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી બાકી બેઠકો પર ઉમેદવારોના નામ ખુબ ચર્ચામાં છે. જેમાંથી એક […]

Image

Vadodara Poster Controversy : વડોદરામાં રંજનબેન ભટ્ટના પોસ્ટર લગાડનારની અટકાયત, ભાજપ શહેર પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી માહિતી

Vadodara Poster Controversy : લોકસભા ચૂંટણી (Loksabha Election)નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. અને દરેક પક્ષો પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી રહ્યા છે. ત્યારે વડોદરા (Vadodara)માં લોકસભા ચૂંટણીમાં ભાજપ (BJP)ના ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટ (Ranjan Bhatt)નું નામ જાહેર કરવામાં આવ્યું છે. તેમને વડોદરાની સીટ પરથી રિપીટ કરવામાં આવ્યા છે. તેમનું નામ રિપીટ કરવામાં આવતા વડોદરા ભાજપમાં […]

Image

Gandhinagar Loksabha Seat : ગાંધીનગર લોકસભા બેઠકનું ગણિત શું કહે છે ? આ વખતે પણ શું આ સીટ પર ભગવો લહેરાશે ?

Gandhinagar Loksabha Seat : લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) નું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. ગુજરાત (Gujarat)માં પણ ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે ગુજરાતની પંચમી લોકસભા બેઠક એટલે ગાંધીનગર. ગુજરાતનું પાટનગર ગાંધીનગર (Gandhinagar) છે. એટલે ગાંધીનગર એ સમગ્ર ગુજરાતનું રાજકારણ અને વહીવટનું કેન્દ્ર છે. ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગાંધીનગરનું મુખ્ય આકર્ષણ […]

Image

ભાજપનો ભરતી મેળો યથાવત, પૂર્વ ધારાસભ્ય જોઇતા પટેલ સહિત આ દિગ્ગજો કરશે કેસરિયા

 Gujarat Politics :  લોકસભાની ચૂંટણી (Loksabha election) નજીક આવતા ગુજરાતના રાજકારણમાં ( Gujarat Politics) ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક તરફ વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ભાજપના ભરતી મેળાથી નારાજ થઈ રાજીનામુ આપ્યું છે ત્યારે બીજી તરફ ભાજપનો (BJP) ભરતી મેળો યથાવત જોવા મળી રહ્યો છે. આજે ફરી એક ગાંધીનગરમાં ‘કમલમ’ ખાતે નારાજ થઇને […]

Image

વડોદરા ભાજપમાં અસંતોષ! કેતન ઈનામદારે પાર્ટીની આ વાતથી નારાજ થઈ આપ્યું રાજીનામુ

vadodara :  લોકસભા ચૂંટણી (LokSabha Elections ) પહેલા ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બરોડા ડેરીના પ્રમુખ અને વડોદરાના (vadodara) સાવલીના MLA કેતન ઈનામદારે (Ketan Inamdar) ફરી એકવાર રાજીનામું આપ્યું છે. કેતન ઈનામદારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમણે ઇમેઇલ કરીને રાજીનામું આપ્યું છે.  જો કે તેમના રાજીનામાનો હજુ સુધી સ્વીકાર કરવામા આવ્યો નથી. […]

Image

Sabarkantha Loksabha Seat : સાબરકાંઠા બેઠકનો સમગ્ર ચિતાર, આ વખતે કોણ જીતશે આ સીટનો જંગ

Sabarkantha Loksabha Seat : ગુજરાતની ત્રીજા નંબરની લોકસભા બેઠક એટલે સાબરકાંઠા (Sabarkantha). સાબરકાંઠા એ ગુજરાત (Gujarat)નો ઉત્તર-પૂર્વમાં આવેલ જિલ્લો છે.સાબરકાંઠા લોકસભામાં અરવલ્લીનો પણ સમાવેશ થાય છે. સાબરકાંઠામાં 7 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ જ જિલ્લામાં પોલો ફોરેસ્ટ અને ઇડરિયો ગઢ જેવા ગુજરાતનાં જાણીતા પ્રવાસન સ્થળો પણ આવેલા છે. એક સમયે કોંગ્રેસ (Congress) નો ગઢ […]

Image

GUJARAT CONGRESS આ દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર, જુઓ લિસ્ટ

Gujarat Politics: લોકસભા ચૂંટણી (Loksabha Election) પહેલા ગુજરાત કોંગ્રેસ પોતાને મજબુત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભાજપ (BJP) ને ટક્કર આપવા માટે કોંગ્રેસ પોતાના મજબુત ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની યોજના બનાવી છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ (Cogress) ના ઉમેદાવારોની યાદી જાહેર થાય તે પહેલા જ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક સીનિયર નેતાઓ ચૂંટણી લડવાનો સામેથી ઈન્કાર કરી દીધો છે.તેમાં […]

Image

Loksabha Election 2024 : આજે સાંજે 6 વાગ્યે બહાર પડી શકે છે BJP નું પ્રથમ લિસ્ટ, દિલ્લીમાં પ્રેસ કોન્ફરન્સ

Loksabha Election 2024 : આગામી લોકસભાની ચૂંટણીઓ (Loksabha Election) નજીક છે અને હવે પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે ત્યારે આજે સાંજે જાહેર થશે ભાજપ (BJP) ના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી શકે છે. દિલ્હીમાં બીજેપી હેડ ક્વાર્ટર ખાતે આજે સાંજે છ કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની છે જે બાદ સૌની આતુરતાનો અંત આવી જશે. ગુજરાતના […]

Image

Loksabha Election 2024 : સૌરાષ્ટ્રમાં ભાજપની કઈ બેઠકો પર સાંસદોની રિપીટ થવાની શક્યતા અને કોનું કપાઈ શકે છે પત્તુ ?

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી (Loksabh Election) ની તારીખો બસ ટૂંક સમયમાં જાહેર થવાની છે. દરેક પક્ષો એક્શન મોડમાં આવી ગયા છે. હવે લોકસભા ચૂંટણીને લઇ ભાજપ (BJP) ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે બાદ હવે કઈ સીટ પરથી ક્યા ઉમેદવારને ભાજપ ઉતારશે તેના પર સૌની નજર મંડાયેલી છે. ભાજપની સેન્સ પ્રક્રિયા […]

Image

Loksabha Election 2024 : ગુજરાતમાં કોંગ્રેસ-AAP નું ગઠબંધન, આ બે સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે AAP

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની છે અને અત્યારે દરેક પક્ષ ચૂંટણીના જંગમાં મેદાને ઉતરી ગયો છે. આ વખતે ગુજરાતમાં AAP અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ગુજરાતમાં પણ દરેક પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે ત્યારે લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસનું ગઠબંધન નક્કી થઈ ગયું […]

Image

BJP National Convention : ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર

BJP National Convention : ભાજપ (BJP) નું હાલ રાષ્ટ્રીય અધિવેશન (National Convention) ચાલી રહ્યું છે જેમાં બીજા દિવસે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Am,it Shah) વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. અગાઉની સરકારો પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીના માત્ર 10 વર્ષમાં દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ થયો […]

Image

Loksabha Election 2024 : ચૂંટણીને લઇ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું મોટુ નિવેદન, જુઓ વીડિયો

Loksabha Election 2024 : આગામી લોકસભાની ચૂંટણીને લઇ હવે થોડો સમય બાકી છે ત્યારે ચૂંટણી આવે એટલે બધા જાણે રાજકારણના મેદાનમા ઉતરી જાય છે. ચૂંટણીમાં ખોડલધામ ટ્રસ્ટ (Khodaldham Trust) ના ચેરમેન નરેશ પટેલને લઇ છેલ્લા કેટલાક સમયથી રાજકારણ ગરમાતું રહ્યું છે. ગઈકાલે ખોડિયાર માતા જયંતીના એક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલ હાજર રહ્યા હતા. જે […]

Image

જો કોંગ્રેસ જલ્દી નિર્ણય નહીં લે તો, AAP બારડોલી લોકસભા સીટ માટે પોતાનો ઉમેદવાર જાહેર કરી દેશે: Chaitar Vasava

Gujarat Politics : આમ આદમી પાર્ટી (AAP) ભરૂચ (Bharuch) અને ભાવનગર (Bhavnagar) લોકસભા સીટ (Loksabha seat) પર પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને આજે બારડોલી (Bardoli) લોકસભામાં પણ વ્યારા (vyara) ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી લોકસભામાં વ્યારા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને કાર્યકારી પ્રમુખ, ડેડીયાપાડાના […]

Image

BJP અધ્યક્ષ JP Nadda આવતીકાલે આવશે ગુજરાત, ચારેય ઉમેદવારો વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ

Rajya Sabha Elections : ભાજપે (BJP) ગુજરાતમાંથી રાજ્યસભાના ચાર ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં BJP અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને હીરા બિઝનેસમેન ગોવિંદભાઈ ધોળકિયા (Govind Dholakia) તેમજ મયંકભાઇ નાયક અને જશવંતસિંહ સલામસિંહ પરમારને ઉમેદવાર બનાવ્યા છે. જેપી નડ્ડા આવતીકાલે ગુજરાતમાં આવશે પ્રાપ્ત જાણકારી મુજબ ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી […]

Image

વિપુલ ચૌધરી ભાજપના કાર્યક્રમમાં દેખાતા ઉત્તર ગુજરાતના રાજકીય સમીકરણો પર સૌની નજર

Vipul Chaudhry : લોકસભાની ચૂંટણી આવતા જ ભાજપમાં મોટાપાયે ભરતીમેળાની શરૂઆત થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં એક તરફ AAP તો બીજી તરફ કોંગ્રેસ તૂટી રહ્યું છે. એક બાદ એક ધારાસભ્યો કેસરિયા કરીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. આ લીસ્ટમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનું નામ સામેલ થતુ જાય છે, ત્યારે વિવાદોથી ઘેરાયેલા વિપુલ ચૌધરીએ ફરી […]

Image

વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સી.જે ચાવડા સમર્થકો સાથે ભાજપમાં જોડાશે

MLA CJ Chavda will join BJP  : લોકસભાની ચૂંટણીને  (Lok Sabha elections) લઇને ગુજરાતમાં ભાજપનું (BJP) જબરદસ્ત કેમ્પેઇન ચાલી રહ્યું છે. મોટા સંખ્યામાં વિપક્ષમાંથી લોકો ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના (Congress) વધુ એક ધારાસભ્ય ભાજપમાં ભળવા જઈ રહ્યા છે. જાણકારી મુજબ આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી જે ચાવડા (MLA CJ Chavda) કાર્યકર્તાઓ સાથે વિજાપુર […]

Image

CM Bhupendra Patel : જીગ્નેશના ગઢથી મુખ્યમંત્રીએ શરુ કર્યું ‘ગાંવ ચલો અભિયાન’

Loksabha Election 2024 : આગામી લોકસભાની ચૂંટણીને લઇ બધા પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ચૂંટણી નજીક આવતા જ ભાજપ પણ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે શરુ કર્યું છે ‘ગાંવ ચાલો અભિયાન.’ આ અભિયાનની શરૂઆત ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠાના વડગામના જલોત્રા ગામથી કરાવી છે. આ અભિયાન દરમિયાન મુખ્યમંત્રીએ અલગ અલગ મંદિરોમાં દર્શન કર્યા […]

Image

કૃષિમંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી, બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરાયા 

Raghavji Patel : ગુજરાતના કૃષિમંત્રી અને જામનગરના (Jamnagar) ધારાસભ્ય રાઘવજી પટેલે (Raghavji Patel) ગઈ કાલે રાત્રે બેરાજા ગામે ગામ ચલો અભિયાન દરમિયાન તેઓએ રાત્રે રોકાણ કર્યું હતું. તે દરમિયાન અચાનક જ તેમને બ્રેઈન સ્ટોક આવ્યો હતો અને ત્યારબાદ તેમને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને ICU માં રાખવામાં આવ્યા હતા. જામનગર […]

Image

Loksabha Election 2024 : ભાજપના સિનિયર નેતાઓ માંડવીયા અને રૂપાલા ક્યાંથી લડશે લોકસભાની ચૂંટણી ?

Loksabha Election 2024 : આગામી લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની છે. ત્યારે દરેક પક્ષ ચૂંટણીને લઇ તૈયારીઓ કરી રહ્યા છે. ભાજપે પોતાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે. ગઈકાલે રાજ્યસભાની ૫૬ બેઠકોમાં નિવૃત થયેલા સભ્યોને વિદાય આપવામાં આવી છે તે સાથે જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપે પોતાના પક્ષના સિનિયર નેતાઓને લોકસભાની ચૂંટણી […]

Image

ફતેસિંહ ચૌહાણની જલારામબાપા પર ટિપ્પણી મામલે કચ્છ રઘુવંશી સમાજમાં રોષની લાગણી

Fatesinh Chauhan : કાલોલના (Kalol) ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ (Fatesinh Chauhan) દ્વારા થોડા દિવસો પહેલા એક કાર્યક્રમમાં જલારામબાપા (Jalarambhapa) વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ત્યારબાદ સમગ્ર ગુજરાતના રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. ત્યારે આ મામલે કચ્છ (Kutch)ના રઘુવંશી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સમસ્ત […]

Image

જેલમુક્ત થયા બાદ ચૈતર વસાવાની ભરૂચના ઝઘડિયામાં પહેલી સભા

Chaitar Vasava in Bharuch : 2024ની લોકસભાની ચૂંટણીને (Loksabha Election 2024) લઇ તૈયારીઓ કરી રહ્યા છે અને ભરૂચ (Bharuch) એ આદિવાસીઓનો ગઢ કહેવામાં આવે છે. અને ચૈતર વસાવા (Chaitar Vasava) એ યુવા આદિવાસી ચહેરા તરીકે લોકોમાં ખુબ જાણીતા છે. થોડા દિવસ પહેલા જ ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા છે અને આજે તેમણે મનસુખ વસાવાના ગઢમાં […]

Image

ભગવદ્ ગીતાનો હવે ધોરણ 6 થી 8ના અભ્યાસક્રમમાં સમાવેશ, વિધાનસભામાં સંકલ્પ પસાર

Gandhinagar : આજે વિધાનસભા ગૃહમાં ભગવદ ગીતાના (Bhagwad Gita) અભ્યાસક્રમમાં સમાવેશને લઇ સંકલ્પ રજુ કરવામાં આવ્યો હતો. આ સંકલ્પ રજુ કરતા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું કે, ભગવદ્ ગીતા એ હિન્દૂ ધર્મનો પ્રાચીન ધર્મગ્રંથ છે અને તેના મૂલ્યોને આજની પેઢી સાંજે અને તેને પોતાના જીવનમાં ઉતારે. ગીતા હિંદુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ […]

Image

“ભાગેડુને ભગાડશું ફરી એક વાર આપને જીતાડશું !”ના નાદ સાથે રેશ્મા પટેલનો જનસંપર્ક અભિયાન

Loksabha Election 2024 : વિસાવદર (Visavadar) વિધાનસભાના ગામડાઓમાં AAP નેતા રેશ્મા પટેલ (Reshma Patel) દ્વારા જનસંપર્ક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. “ભાગેડુ ને ભગાડશું ફરી એક વાર આપને જીતાડશું !”ના નાદ સાથે કાર્યકર્તાઓ સાથે મળી આપ નેતા રેશ્મા પટેલે જનસંપર્ક અભિયાન હાથ ધાર્યું. AAP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે જણાવ્યું કે, “આમ આદમી પાર્ટી જનસંપર્ક […]

Image

રામાયણની ‘સીતા’ફરી રાજકારણમાં એન્ટ્રી કરશે! લોકસભામા ભાજપના સ્ટાર પ્રચારક બની શકે છે

Gujarat politics : હિન્દુ ધર્મના સૌથી પૌરાણિક ગ્રંથ ‘રામાયણ’ પર આધારિત અને ઐતિહાસિક સફળતા હાંસલ કરનારી ટીવી સીરિયલ ‘રામાયણ’ માં સીતાની ભૂમિકા ભજવનારી દીપિકા ચીખલીયા (dipika chikhlia) ફરી એક વાર રાજકારણમાં એન્ટ્રી કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપિકા ચિખલીયાને આગામી લોકસભા ચૂંટણીમાં (loksabha election)  ભાજપ (BJP) ઉમેદવાર બનાવી શકે છે. […]

Image

Gujarat Politics: ફરી શરુ થયો ભાજપનો ભરતી મેળો! બે પૂર્વ ધારાસભ્ય સહિત 2 હજાર કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

Gujarat Politics:આગામી લોકસભા ચૂંટણીને (loksabha election) ધ્યાનમાં રાખીને ભાજપે (BJP) તૈયારીઓ શરુ કરી દીધી છે, એકપછી વિપક્ષી નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યાં છે. ત્યારે આજે ફરી એક વાર ભાજપનો ભરતી મેળો શરુ થયો છે. જેમાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) દિગ્ગજ નેતા, જે ગુજરાતમાં આપની ટિકીટ પર ચૂંટણી જીત્યા હતા, અને પહેલીવાર વિધાનસભા પહોંચ્યા […]

Image

ભાજપની નો રિપીટ થિયરી! ગુજરાતમાં ભાજપના 20 થી વધુ સાંસદોના પત્તા કપાશે, જાણો કોના કોના નામ સામેલ ?

bjp:  લોકસભા ચૂંટણી 2024ને લઈ તમામ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. લોકસભાને લઈ આ વખતે ભાજપ એકસાથે અનેક ફોર્મ્યુલા પર કામ કરી રહ્યું છે. ત્યારે વર્તમાન સાંસદોની ટિકિટ કાપવાથી લઈને નવા ચહેરાઓને તક આપવા માટે પાર્ટીમાં મંથન ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી આ વખતે ગુજરાતમાં ભાજપના 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા […]

Image

વિપક્ષમાં ભંગાણ, ભાજપમાં ભરતી! કોંગ્રેસ, AAP સહિત 1500 થી વધુ લોકો કરશે કેસરિયા

Gujarat Politics: લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ગુજરાતમાં ઓપરેશન લોટસ હાથ ધર્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભાજપના ભરતી મેળામા વિપક્ષમાંથી અનેક નેતાઓ  સામેલ થયા છે ત્યારે આજે ફરી એક વાર ભાજપનો ભરતી મેળો યોજાશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના સ્થાનિક નેતાઓ કેસરીયો ધારણ કરશે. કૉંગ્રેસ, AAPના ચૂંટણી લડ્યા હોય તેવા કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાશે, તેમજ […]

Image

કોંગ્રેસના સિનિયર નેતા c.j chavda એ આપ્યું રાજીનામુ , ભાજપમાં જોડાવવાની અટકળો

Gujarat Politics : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય સી જે ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.

Image

ગુજરાતમાં પણ AAP Party કરશે સુંદરકાંડના પાઠ, ઈશુદાન ગઢવીએ કહ્યું – “ધાર્મિક બાબતમાં રાજનીતિ ન થવી જોઈએ”

Ishudan Gadhvi statement on Ram Mandir  : ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા રામ ભગવાનની આસ્થા રૂપે 3 દિવસીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં સુંદરકાંડ પાઠ, રામધૂન અને મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે.

Image

Gujarat Congress દ્વારા જિલ્લા સંગઠનના સભ્યોને બેલેટ પેપર આપી ત્રણ સૂચન માંગવામાં આવ્યા

લોકસભાની તૈયારીઓ અને સંગઠનને લઇ પ્રદેશ કાર્યાલયમાં કોંગ્રેસની ખાસ બેઠક મળી હતી. બેઠક અંગે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું.

Image

ભાજપમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડ્યા, જીત મળ્યા બાદ ભાજપને ટેકો કર્યો જાહેર, હવે રાજીનામુ આપી ભાજપમાં જોડાશે !

Gujarat Politics :બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી શકે છે. તેઓ ઉત્તરાયણ બાદ રાજીનામુ આપી કેસરિયો ધારણ કરી શકે છે.

Image

રાજીનામાની ચર્ચાઓ વચ્ચે MLA ચિરાગ પટેલ ખમણ ઢોકળા ખાવા પહોંચ્યા, જાણો તેમણે શું કહ્યું

રે રાજીનામાની અટકળો વચ્ચે ધારાસભ્ય કીરીટ પટેલ સવાર સવારમાં ખમણ ઢોકળાનો નાસ્તો કરતા જોવા મળ્યા હતા.

Image

Chaitar Vasava નું પોલીસ પહેલા જનતા સામે સરેન્ડર, સમર્થન માટે સૌનો આભાર માન્યો

ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાના માસ્ક સાથે આવ્યા આવ્યા છે.

Image

Video : સરેન્ડર પહેલા AAP MLA Chaitar Vasava ની પ્રતિક્રિયા, ભાજપ કર્યા આક્ષેપ

એક મહિનાથી ભૂગર્ભમાં રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્યાના ચૈતર વસાવા આજે સરેન્ડર કરશે. વનકર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં 42 દિવસથી તેઓ ફરાર હતા. દેડિયાપાડા ખાતે ચૈતર વસાવાની ઓફિસમાં ચૈતર વસાવાના પત્નિ અને અન્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ રહ્યાં છે. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. ધારાસભ્યની પ્રતિક્રિયા આમ […]

Image

Video : Chaitar Vasava આજે સરેન્ડર કરશે, જુઓ Dediapada થી Live Update

ચૈતર વસાવાના પત્નિ અને અન્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થઈ રહ્યાં છે

Image

‘AAP’ MLA Bhupat Bhayani એ આપ્યુ રાજીનામું , હવે ભાજપમાં જોડાશે

તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે.

Image

પોલીસ ભરતીની રાહ જોતા યુવક ડિપ્રેશનનો ભોગ બન્યો, અંતે જીવનનો અંત આણ્યો

“સરકાર આગામી સમયમાં 8 થી 10 હજાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી કરશે” નેતાઓના મુખેથી અને માધ્યમોમાં હેડલાઈન બનતા આવા સમાચારો સામાન્ય લોકો માટે ભલે એક નિવેદન કે News હોય, પરંતુ સરકારી નોકરીની તૈયારી કરતા યુવકો અને તેમના પરિવાર માટે આ વાક્ય આશાની કિરણ બને છે અને વધુ એક પ્રયાસ સાથે પોતાના જીવનના મહત્વના વર્ષો સરકારી નોકરીની […]

Image

Video : “હર્ષ સંઘવી તમે AAP ની ચિંતા કરવાને બદલે ગુજરાતની જનતાની ચિંતા કરો” : ઇસુદાન ગઢવી

ઈસુદાન ગઢવીએ કહ્યું કે, હર્ષ સંઘવીએ 'આપ' પર કટાક્ષ કર્યો છે, પરંતુ તેઓએ નકલી કચેરીઓ અને નકલી ટોલનાકા પકડાય છે, એના પર ધ્યાન આપવાની જરૂરત છે

Image

Chhotaudepur : BJP- Congress ના આદિવાસી નેતાઓ વચ્ચે જામ્યું વાક્યુદ્ધ , જાણો શું છે મામલો

છોટાઉદેપુરમાં ટ્રાઈફેડની ગ્રાન્ટને લઈને બંને નેતા આમને સામને આવ્યા છે.

Image

Politics : નર્મદા ભાજપનો આંતરિક વિખવાદ સ્નેહમિલનમાં છલકાયો, જુઓ શું બોલ્યા ભાજપના મહિલા નેતા

નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ઉભરો ઠાલવી પોતાનો રોષ વ્યક્ત કર્યો

Image

રાજસ્થાનમાં સરકારી નોકરીનો વાયદો અને ગુજરાતમાં નોકરી છીનવતી ભાજપાની સરકાર!

ગુજરાતમાં 6400 ટીઆરબી જવાનોને છૂટા કરવાનું ફરમાન કરી ગુજરાતમાં બેરોજગારી વધારાતું પગલું ભર્યું

Image

BJP ની હોદ્દેદાર મહિલા જ સલામત નથી તો સામાન્ય મહિલાઓનું શું ? : Jenny Thummar

કોંગ્રેસના મહિલા પ્રમુખ જેની ઠુમ્મરે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

Image

કેબિનેટ મંત્રી Kunvarji Bavaliya સામે ભાજપના જુના કાર્યકરે મોર્ચો માંડ્યો, કર્યાં ગંભીર આક્ષેપો

વિંછીયા તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભુપત કેરાળીયાએ કેબિનેટ મંત્રી સામે મોર્ચો માંડ્યો

Image

Gujarat Politics : ગુજરાત AAP ને આંચકો, યુવા નેતા Nikhil Savani એ ‘આપ’ને કહ્યું અલવિદા…

નિખિલ સવાણીએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું ધરી દીધું

Image

Gujarat Politics : જાહેર કાર્યક્રમમોમાં નેતાઓની સુચક ગેરહાજરી, અંદખાને કંઈક રંધાઈ રહ્યું છે!

કાર્યક્રમોમાં મંત્રીઓની સુચક ગેરહાજરીએ સંગઠન અને સરકારમાં પરિવર્તનની ચર્ચાએ જોર પકડ્યું

Image

Raghu Sharma અને Jagdish Thakor એ રૂપિયા લઇ Congressનો સોદો કર્યો : બાયડના પૂર્વ ધારાસભ્ય Jashu Patel

બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતના કોંગ્રેસ પ્રભારીને હરાવવા કોંગ્રેસના જ નેતાઓ મેદાને પડ્યા છે.

Image

Chaitar Vasava ની આગોતરા જામીન અને શકુંતલાબેનની જામીન અરજી પર ગુરુવારે થશે સુનવણી

ચૈતર વસાવાના PA અને અન્ય એક આરોપી ખેડૂતના બે દિવસના રિમાન્ડ મંજૂર

Image

Chaitar Vasava ના પત્નિના તબિયતમાં સુધારો નહી, SSG હોસ્પિટલ રિફર કરાયા

શકુંતલાબેનને ગઈકાલે છાતીમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા

Image

Video : નકલી બિયારણ પર બબાલ, Ram Mokariya એ બારૂદ પાથર્યો, Congress નેતાઓએ આતશબાજી કરી

Ram Mokaria ના પત્ર બાદ નકલી બિયારણ મુદ્દે રાજનીતિ ગરમાઈ

Image

Chaitar Vasava ના કેસને લઈ આદિવાસી સમાજના સમર્થનમાં આવ્યા Mumtaz Patel, જુઓ Video

કોંગ્રેસ નેતા સ્વ. અહેમદ પટેલના દિકરી મુમતાઝ પટેલ આદિવાસી સમાજના સમર્થનમાં આવ્યા

Image

Video : નેતાજીની હાજરી કોણ પુરે?; ‘Raghavji Patel નેતાઓની હાજરી જનતા પુરે છે’

નેતા બની ગયો એટલે કોઈ હાજરીનું ના પૂછે, પરીક્ષાનું કોઈ ના કહે : રાઘવજી પટેલ

Image

BJP MLA Kumar Kananai એ કહ્યું, – ‘હર્ષભાઈ તમારી પોલીસ જનતાને હેરાન કરે છે’

ભાજપના ધારાસભ્ય કુમાન કાનાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને પોલીસની ફરિયાદ

Image

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત, દેડિયાપાડા જતા પોલીસે અટકાવ્યા

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની અટકાયત, દેડિયાપાડા જતા પોલીસે અટકાવ્યા

Image

chaitar vasava ની પત્ની અને અન્ય ત્રણના રિમાન્ડ માટે Narmada Police એ સેશન્સ કોર્ટમાં કરી અરજી

નર્મદા જિલ્લા પોલીસે હવે ત્રણ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મેળવવા જિલ્લા સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી છે.

Image

Bhavnagar ના સાંસદ વિરૂદ્ધ પત્રિકા વાયરલ; કોઈ પણ કામમાં મિયાં-બીવીનું કમિશન

પત્રિકામાં ભાજપ સાંસદ (BJP MP) અને તેમના પતિ વિરૂદ્ધ ગંભીર આક્ષેપો થયાં છે

Image

Chaitar Vasava સામે કાર્યવાહી મુદ્દે શું કહ્યું Mansukh Vasava એ, જુઓ Video

દેડિયાપાડા પોલીસની કાર્યવાહી સામે આજે દેડિયાપાડા બંધનું એલાન હતુ

Image

અમરીશ મારો મિત્ર છે અને હું તેનો હાથ પકડીને ભાજપમાં લાવીશ : CR Patil

વેરાવળમાં હોસ્પિટલના ઉદ્ઘાટન દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન

Image

BJP ના ઈશારે થયેલી FIR માત્ર Chaitar Vasava નહી આદિવાસી સમાજ પર હુમલો છે: Isudan Gadhvi

ચૈતર વસાવા સામે પોલીસ ફરિયાદને લઈને ઈસુદાન ગઠવીએ આજે પ્રેસ કોન્ફરન્સ

Image

Chaitar Vasava ના પત્નિના રિમાન્ડ નામંજુર, Gopal Italia બન્યા તેમના વકિલ

Chaitar Vasava ના પત્નિ અને અન્ય સાથીઓના રિમાન્ડ નામંજૂર

Image

AAP MLA Chaitar Vasava ની ધરપકડ મુદ્દે શું કહ્યું પોલીસે, જુઓ Video

આ મામલે નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુમ્બે (Prashant Sumbe) ની પ્રતિક્રિયા સામે આવી છે

Image

Chaitar Vasava ની પત્નિની અટકાયત, ફોન સ્વિચઓફ, AAP નેતાઓના BJP પર આક્ષેપ

ચૈતર વસાવા સામે IPC 386 મુજબ બિનજામીન પાત્ર ગુનો નોંધાયેલો છે

Image

PM સાથે વાત થઈ ગઈ છે, હવે શાહ-નડ્ડા સાથે દાદાની મંત્રણા, સરકાર-સંગઠનમાં નવા-જુનીના એંધાણ

અમિત શાહ, જેપી નડ્ડા અને ભુપેન્દ્ર દાદાની દિલ્હીમાં મિટિંગ

Image

Exclusive : બોલો લ્યો… પટ્ટાવાળા કરતા પણ ઓછો પગાર મળે છે, જિલ્લાથી લઈ CM સુધી રજૂઆત, બધા મૌન

આદિજાતી વિકાસ વિભાગ સંચાલિત એકલવ્ય શાળાના બિનશૈક્ષણિક સ્ટાફની વ્યથા

Image

Big News : પત્રકારત્વ-રાજનીતિ-પત્રકારત્વ, Isudan Gadhvi ના ટ્વવીટથી ચર્ચા તેજ

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી રાજનીતિમાંથી સંન્યાસ લેશે તેવી ચર્ચા

Image

Amit Shah અને Narendra Modi નો વારાફરતી ગુજરાત પ્રવાસ, સંગઠનમાં પરિવર્તનના સંકેત

અમિત શાહ બાદ આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે

Image

Congress નેતા Sukhram Rathva ગઠબંધનના વિરોધમાં; જુઓ Video

ગામડાઓમાં કાર્યકર્તાઓનું કહેવું કે ગઠબંધનથી કોંગ્રેસ ગામડાઓમાં પતિ જશે

Image

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ખાલી પદો પર નિમણૂંકની શક્યતા, જાણો વિગતો

ભાજપ એક બાદ એક મેરેથોન બેઠકો કરી રહ્યું છે. તેમજ ભાજપ આ વખતે ઘણા ફેરફાર કરવાનું વિચારી રહી છે.

Image

Exclusive : …તો હું જાહેર જીવન છોડી દઈશ, અંદરોઅંદર ક્યારેય ટાંટીયા નથી ખેંચ્યા : Virji Thummar

Congress leader વિરજી ઠુંમ્મરનું નિર્ભય ન્યૂઝ પર એક્સક્લુઝિવ ઈન્ટરવ્યૂ

Image

Video : Kuber Dindor ના ગરબા, ઉમેદવારોએ કહ્યું, – માતાજી કરે આને બીજી વખત ટિકિટ ના મળે

સત્તાના શિર્ષ સ્થાને બિરાજનમાં આ નેતાઓએ પાસે જનતાને સાંભળવાનો સમય નથી

Image

Video : હર્ષભાઈ તમારા અધિકારીને ગૌમૂત્ર છાંટી તિલક કર્યું હતું? આ બેવડી નીતિ જનતા સમજે છે

અમદાવાદમાં IPS મેસ ખાતે ગરબા મહોત્સવનું આયોજન થયું હતુ જેમાં મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા

Image

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના સંકેત, નવરાત્રીમાં જ આવી શકે છે મોટી ખબર

ભાજપ ટૂંક સમયમાં મોટા ફેરફાર કરી શકે છે તેવુ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Image

ભુપેન્દ્ર દાદાના પ્રધાનમંડળનો થશે વિસ્તાર, સંગઠનમાં સીઆરના હાથમાં રહેશે દોરીસંચાર

મલાઈદાર ખાતાઓ નેતાઓ પાસેથી પરત લેવાશે, હાલના મંત્રીઓનું પરફોર્મન્સ ખુબ ખરાબ

Image

શું રાજ્યનું મંત્રીમંડળ અને ભાજપ સંગઠન બદલશે? CM અને PM ની મુલાકાત બાદ અટકળો તેજ

બંને નેતાઓની આ મુલાકાત બાદ ભાજપમાં ચર્ચાઓનો દૌર શરૂ થયો

Image

Video : 10 દિવસ પહેલા મુખ્યમંત્રીએ શ્રમદાન કર્યું ત્યાંની વાસ્તવિક સ્થિતિનો આ રહ્યો પુરાવો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગાંધી જયંતિ (Gandhi Jayanthi) નિમિત્તે સ્વચ્છતા પખવાડિયાનું (Swachhta Pakhwada) એલાન કર્યું હતું અને 1લી ઓક્ટોબરના દિવસે દેશના દરેક લોકોને પોતાના વિસ્તારમાં 1 કલાક શ્રમદાન કરવા આહ્વાન કર્યું હતું. વડાપ્રધાનના આદેશ બાદ ગુજરાતના ભાજપના (BJP) નેતાઓમાં જાણ હોડ જામી હોય તેમ સાવરણા અને સુપડાં લઈને મોટા ઉપાડે નેતાઓ શ્રમદાન કરવા […]

Image

Anand યુથ કોંગ્રેસનો આંતરિક વિખવાદ, પ્રેસનોટમાં અપાયેલા ફોટામાં પ્રદેશના હોદ્દેદાર પર વ્હાઈટનર માર્યું

કોંગ્રેસ (Congress) દ્વારા યુથ જોડો બુથ જોડો (Yuth Jodo, Booth Joda) અભિયાનનો દેશભરમાં પ્રારંભ કરાયો છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા યુથ કોંગ્રેસ (Anand District Youth Congress) દ્વારા ગુરુવારે કારોબારી મિટિંગ (Executive meeting) મળી હતી. જેમાં હોદ્દેદારોની નિમણૂંક થઈ હતી અને કોંગ્રેસના આ અભિયાનને લઈને ચર્ચા થઈ હતી પરંતુ ગુજરાત કોંગ્રેસનો આંતરિક ડખ્ખો એટલો […]

Image

જ્ઞાન સહાયક યોજના રોલેક્ટ એક્ટના કાયદા જેવી છે : જનમંચ પરથી ગરજ્યા Yuvrajsinh Jadeja

કોંગ્રેસના જનમંચ હેઠળ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં જ્ઞાન સહાયક ઉમેદવારો ઉમટ્યા

Image

ગાંધીનગરમાં ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન જોતા ભાજપ હચમચી? Rutvij Patel ની તાત્કાલિક પ્રતિક્રિયા આવી

કોંગ્રેસના જનમંચ પર હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા ત્યારે આ મુદ્દે કોંગ્રેસ નેતા ઋત્વીજ પટેલની પ્રતિક્રિયા

Image

વલસાડની કોમર્સ કોલેજમાં પેપરલીક મામલે Yuvrajsinh Jadeja ની પ્રતિક્રિયા, જુઓ Video

વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે પ્રિન્સીપાલની ઓફિસ સામે સુત્રોચ્ચાર કર્યાં હતા

Image

Ahmedabad : CM Bhupendra Patel ની કાર્યકર્તાઓ સાથે ચાય પે ચર્ચા, જુઓ Video

Ahmedabad : CM Bhupendra Patel હંમેશા તેમની સાદાઈનો પરિચય આપતા રહે છે. દાદાના હુલામણા નામથી ઓળખાત ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે ચા પીધી હતી. તેમની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ તથા પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે ભુપેન્દ્ર પટેલ અગાઉ પણ આવી રીતે અનેકવાર જાહેરમાં કાર્યકર્તાઓ સાથે ચાની ચૂસ્કી […]

Image

વેક્સિન સર્ટિફિકેટ હોય કે ભાજપનો ખેસ, BJP માટે મોદી સાહેબ અત્ર, તત્ર સર્વત્ર

ગુજરાતમાં ભાજપને નરેન્દ્ર મોદીની કેટલી જરૂર છે તેનો પુરાવો આજે મળી ગયો છે. વેક્સિનના સર્ટિફેકેટ હોય કે સરકારી જાહેરાતો બધે જ નરેન્દ્ર મોદીનો ફોટો આપણે જોઈ લીધો છે હવે ભાજપના ખેસમાં પણ મોદી સાહેબની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપે આજે નવો ખેસ લોન્ચ કર્યો જેમાં એક તરફ ભાજપનું નિશાન કમળ અને બીજી તરફ નરેન્દ્ર મોદીના […]

Image

Politics : ગુજરાતના વજનદાર મંત્રી પાસેથી છિનવાઈ શકે છે દળદાર મંત્રાલય

દળદાર મંત્રાલયમાં અમિત શાહના વિશ્વાસુને મંત્રી બનાવવામાં આવે તેવા એંધાણ

Image

ગૃહમંત્રીએ Crime Conference માં અધિકારીઓને ભલે ખખડાવ્યા પણ પછી મોજ કરાવી દીધી

હર્ષ સંઘવીએ અલગ અભિગમ દાખવ્યો હતો જેથી પોલીસ અધિકારીઓને મોજ પડી ગઈ હતી

Image

Common University Act પર Shaktisinh Gohil એ સરકારને પુન: વિચારણાની કરી માંગ

શક્તિસિંહ ગોહિલે વીડિયો શેર કરી આ મુદ્દે સરકારને ફરી વિચારી આ બીલ ના લાવવા અપીલ કરી

Image

BJP નો જૂથવાદ તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ચરમસીમાએ પહોંચ્યો

પોરબંદર નગરપાલિકાની ચૂંટણીમાં આજે એવું થયું કે ભૂતકાળમાં ક્યારેય ન થયું હોય

Image

ઝવેરી કમિશનનો રિપોર્ટ ફ્લોર પર લાવવા Congress કરશે હલ્લાબોલ, BJP MLA ને પણ સાથ આપવા Amit Chavda ની અપીલ

કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ બિલની ચર્ચા પહેલા ઝવેરી કમિશનનો રિપોર્ટ ગૃહમાં જાહેર કરવાની માંગ કરી

Image

બક્ષીપંચ મોરચાના કાર્યક્રમા OBC સમાજને લઈને CM Bhupendra Patel નું નિવેદન, જાણો શું કહ્યું

સરકારની દરેક યોજનાના કેન્દ્રમાં સામાન્ય, ગરીબ અને વંચિત અને શોષિત છે : CM

Image

ભાજપનો દાવ થઈ ગયો, ક્વાંટ તાલુકા પંચાયતમાં બળવો થતાં પ્રમુખ પદ ગુમાવ્યુ

ભાજપના મેન્ડેડ ઉપર આવેલ ઉમેદવાર વિનાયક રાઠવા સામે ભાજપના જ પીન્ટુ વિજય રાઠવાએ ઉમેદવારી કરી હતી

Image

Chhotaudepur : APP માંથી રાજીનામુ આપ્યા બાદ Arjun Rathva કોંગ્રેસમાં જોડાશે

અર્જુન રાઠવાએ કોંગ્રેસના નેતાઓ સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે

Image

ગુજરાત AAP ને મોટો આંચકો, પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ Arjun Rathva એ આપ્યું રાજીનામું

ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે આપના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવાએ રાજીનામું આપ્યું છે.